SMVS Bhale Dayalu
850 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#BapashriNiVato
#JivanpranBapashri

"મોટા સાથે જેણે મન બાંધ્યું હોય ને આત્મબુદ્ધિ કરી હોય તો મોટા તેને મહારાજના સુખમાં લઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 1/32
"નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 2/36

#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
📖 હવે બાપાશ્રીની વાતોનો લાભ લો આપણી યુટ્યુબ ચેનલ પર પણ... આવી રહી છે બાપાશ્રીની વાતો...

🗓 27 ડિસેમ્બર, 2019ના રોજ સવારે 08:00 વાગે...

👉 માત્ર ને માત્ર SMVS YouTube Channel પર...

🌹 🌻 🌸 🌻 🌹

બાપાશ્રીની વાતો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: https://www.youtube.com/smvsvideo



#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav