SMVS Bhale Dayalu
852 subscribers
1.42K photos
263 videos
27 files
1.78K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ડિસેમ્બર માસનો સંકલ્પ

🎧 ડિસેમ્બર માસનું સમૂહગાન - 'હો શ્રીજી તમારું પ્રગટપણું...' (7.21 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/ho-shriji-tamaru-pragatpanu



#BapashriVarsh
#JivanpranAbjibapashriShatamrutMahotsav
#GS13Sankalp
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
Media is too big
VIEW IN TELEGRAM
👉 મોટા ભાગના લોકો મનગમતું થાય તો સુખી થતા હોય છે અને મનગમતું ન થાય તો તરત દુ:ખી થઈ જતા હોય છે. પરંતુ શું આવું સુખ-દુ:ખ સાચું છે? આવો જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.


#5MinutesSatsang
📚 રાજનિવાજ નહીં પરંતુ ગરીબનિવાજ એવા ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/431



#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । 16 થી 30 નવેમ્બર, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-november-2019-16th-november-to-30th-november



#SwamishriVicharan
#HDHSwamishriVicharan2019
📽 સંકલ્પ સભા (08-12-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/hgkzRyKY21s

🌹 🌻 🌸 🌻 🌹

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.

#Ekadashi
#SankalpSabha



• • • • •
📽 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અને જ્ઞાનસત્ર 13ની હાઈલાઈટ્સનો વિડીયો । મહિલા વિંગ: https://youtu.be/4yNA7G0i7co

#VachanamrutDwishatabdiMahotsav
#Gyansatra13
#Gyansatra


• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🕢 સમય: સવારે 07:30થી 09:30
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
🌐 લાઈવ: live.smvs.org



#SMVSLive
#PoonamSamaiyo
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીમાં જીવનપ્રાણ બાપાશ્રી પ્રત્યેની અજોડ ખુમારીના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/437



#AnadimuktaPrasang
#HDHBapji
પૂનમ સભા (12-12-2019)નો સાર

#PoonamKathaSaar
"નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 2/36

#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્તને વળી કમૂર્તા કેવા?

📿 સવામિનારાયણ સંપ્રદાયમાં આ દિવસો ધનુર્માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પ્રાત: સમયે મંગળા આરતી બાદ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ મળે છે. તેથી આવતીકાલથી શરૂ થતા આ ધનુર્માસમાં લાભ લેવા અચૂક પધારજો...

🍛 અને હા, ગરમા-ગરમ પ્રસાદનો લાભ તો ખરો જ...


#Dhanurmas
📚 ભગવાન સ્વામિનારાયણે બાળકની ઈચ્છા પૂરી કરી

🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/440



#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
ધનુર્માસ નિમિત્તે નિત્ય પ્રત્યે મનન કરવાના કૃપાવાક્યોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે. માટે સહુ મુક્તોએ દરરોજ દિવસ દરમિયાન આ વાક્યોનું મનન કરવું...

🌐 ધનુર્માસ નિમિત્તે મનનીય કૃપાવાક્યો: https://www.smvs.org/cms/dhanurmas
📚 પોતાને મિષે નિમિત્ત ઊભું કરી દાસત્વભાવ અને સમયપાલન શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://www.anadimukta.org/prasangs/view/438


#AnadimuktaPrasang
#HDHSwamishri
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 Online સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 ઓનલાઈન વિડીયો: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha