SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
271 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 08થી 15 મે, 2019: https://www.youtube.com/watch?v=aG60yDVr2lk
#SMVSSDhamSamaiyo

આવતીકાલે સ્વામિનારાયણ ધામના સમૈયામાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕢 સમય: રાત્રે 06:45થી 08:30
#ChandanVagha

👕 સ્વામિનારાયણ ધામના સમૈયા દરમ્યાન ઘનશ્યામ મહારાજના પુષ્પના વાઘામાં તથા હરિકૃષ્ણ મહારાજના ચંદનના વાઘામાં દર્શનનો લાભ મળશે.
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ | 03થી 12 મે, 2019: https://youtube.com/watch?v=H1okya1dQ2o
#AnadimuktaPrasang
#HDHBapji

📚 નિરંતર મહારાજનું પ્રગટપણું દ્રઢ કરવતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/401
#HDHBapjiVicharan

📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણના ફોટોગ્રાફ્સ । 16થી 30 મે, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-vicharan-may-2019-16th-may-to-30th-may
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.


⚠️ આ વખતની સંકલ્પ સભાનો લાભ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરને બદલે SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા મળશે.


⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabhaActionPoint

આજની સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા
#HHSwamishriVicharan
#SwamishriVicharan2019

📸 પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । 16થી 30 મે, 2019: https://www.smvs.org/global-events/detail/hh-swamishri-vicharan-may-2019-16th-may-to-30th-may
#YuvakShibir
#YuvakShibir2019
#SMVSHimmatnagar

📸 SMVS યુવક શિબિર 2019ના ફોટોગ્રાફ્સ - હિંમતનગર: https://www.smvs.org/global-events/detail/smvs-yuvak-shibir-2019/smvs-yuvak-shibir-himmatnagar
#YuvakShibir
#YuvakShibir2019
#SMVSMorbi

📸 SMVS યુવક શિબિર 2019ના ફોટોગ્રાફ્સ - મોરબી: https://www.smvs.org/global-events/detail/smvs-yuvak-shibir-2019/smvs-yuvak-shibir-morbi
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સુખી થવાનો ઉપાય જાણવો છે? સદાને માટે ચિંતામુક્ત થઈ જવું છે? તો આજના 5 મિનિટ સત્સંગનો અવશ્ય લાભ લો.
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.

વહાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી અને ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ આપ કોઈ સંજોગવશાત્‌ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!

🌐 લાઈવ વિડીયો: live.smvs.org
#PoonamKathaSaar

આજની પૂનમ સભા (17-06-2019)નો સાર
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 પોતાના ભક્તજનની રક્ષા કરતા ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/400
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 16થી 30 મે, 2019: https://www.youtube.com/watch?v=YyT-xMCCxQg
#YogaDay2019
#InternationalYogaDay
#WorldYogaDay

🧘‍♂️ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં 21-06-2019ને શુક્રવારના રોજ સવારે યોગનો કાર્યક્રમ રાખેલ છે, યોગનો લાભ લેવા નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | સેટેલાઈટ | 26 મે, 2019: https://www.youtube.com/watch?v=dfmyAtykuW8
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ | 16થી 31 મે, 2019: https://youtube.com/watch?v=w2PYbKa_1CM