#SMVSPrayer
#Prarthana
#VachanamrutVarsh
🙏 આવો, વચનામૃત વર્ષ નિમિત્તે વ્હાલા પ.પૂસ્વામીશ્રીએ આપેલા સંકલ્પોની પુષ્ટિ કરવા માટે "હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ..." પ્રાર્થનાને નિત્ય પ્રત્યે ખૂબ ભાવપૂર્વક કરીએ...https://www.youtube.com/watch?v=nKtWEAj2T7w

YouTube
Ho Pran Pyara Shri Ghanshyam | Prarthana
વચનામૃત વર્ષ ૧૮-૧૯ ઉપક્રમે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ૩ સંકલ્પો આપ્યા છે.
૧) શ્રીજીમહારાજના સ્વરૂપની દ્રઢતા
૨) સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા
૩) અભાવ-અવગુણથી બચી સંતો-ભક્તોનો મહિમા સમજીએ
આ સંકલ્પોની પુષ્ટિ કરવા માટે "હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ..." પ્રાર્થનાને…

📽️ 18 જાન્યુઆરી, 2023 (આજ)ની સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ લાભ આપેલ "હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ પ્રાર્થનાનું પાંચમું પદ": https://youtu.be/Ei59dxVl5Lw
#SMVSPrayer
#SMVSPrayer
🙏 વ્હાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પ્રાર્થનાનું ખૂબ મહત્વ સમજાવી રહ્યા છે અને પ્રાર્થના કરવા પર વિશેષ ભાર આપી રહ્યા છે.
📖 જેની પુષ્ટિ અર્થે જાન્યુઆરી માસમાં "પ્રાર્થના" વિષય પર પ્રકાશિત કરેલ 'ઘનશ્યામ વિશેષાંક'નું વારંવાર વાંચન મનન કરવાની વ્હાલા ગુરુજીએ આજ્ઞા કરી છે.
📽 તો આવો, હજુ કોઈ સભ્યોને આ લાભ લેવાનો બાકી હોય તો અત્યારે જ લાભ લઈએ અથવા તેનું પુનરાવર્તન કરીએ: https://youtu.be/YLJ7nX_Gi_c
#GhanshyamMagazine
#JanuaryGhanshyam

📽️ 03 માર્ચ, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/MhbMTHnPCUI
🌹 🌻 🌸 🌻 🌹
🙏 અઠવાડિયા દરમ્યાન કયા દિવસે કઈ પ્રાર્થના કરવી તેની pdf અહીંથી ડાઉનલોડ કરવી: http://bit.ly/Ho-Pran-Pyara-Shri-Ghanshyam-Pad-1-to-7-pdf
#SMVSPrayer
#SankalpSabha

🙏 પ્રાર્થના એટલે પ્રભુ સાથેનું ડાયરેક્ટ કનેક્શન. પ્રાર્થના એટલે આપણી ભૂલોનો એકરાર અને હવે તે પ્રમાણે નહીં કરવાનો કરાર. વ્યવહાર હોય કે અધ્યાત્મ, જ્યારે માનવીના તમામ પ્રયત્નો વ્યર્થ નીવડે છે ત્યારે પ્રાર્થના જ અસરકારક સાબિત થાય છે.
📿 મહારાજના સંકલ્પમાં આગળ વધવા માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને "હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ" પ્રાર્થનાના સાત દિવસના સાત પદ આપ્યા છે. હજુ જે સભ્યો આ મુજબ પ્રાર્થના ન કરતા હોય તેમણે મહારાજના કૃપાપાત્ર થવા નિત્ય પ્રત્યે પ્રાર્થના અચૂક કરવી.
✅ અઠવાડિયા દરમ્યાન કયા દિવસે કઈ પ્રાર્થના કરવી તેની pdf અહીંથી ડાઉનલોડ કરવી: http://bit.ly/Ho-Pran-Pyara-Shri-Ghanshyam-Pad-1-to-7-pdf

📽 પ્રેમે નમન છે હે વૃષનંદન… • પ્રાર્થના લિરિક્સ વિડીયો: https://youtu.be/gZPSYKH6jAw?feature=shared
#SMVSPrayer
#PrayerWithLyrics
#SMVSPrayer
#PrayerWithLyrics