SMVS Bhale Dayalu
868 subscribers
1.55K photos
279 videos
31 files
1.9K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#JanoiSamaiyo
#HHSwamishri

📿 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે નવી જનોઈ ધારણ કરવા આવતીકાલે સવારે "મૂર્તિધામ હૉલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા" અવશ્ય પધારવું.

🕖 સમય: સવારે 07:00થી 08:30
#JanoiSamaiyo

📸 જનોઈ સમૈયાના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/janoi-samaiyo-vasna-2019
આ વખતે કોરોના વાઈરસની મહામારીને કારણે જનોઈનો સમૈયો ONLINE રાખવામાં આવેલ છે. જેમાં આપણને વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ પણ મળવાનો છે. જે મુક્તોને જનોઈ બદલવાની હોય તેમણે જનોઈના સમૈયાનો લાભ અચૂક લેવો.

👉 આ માટે પ્રસાદીની જનોઈ પોતાના નજીકના સેન્ટરમાંથી 22મી ઓગસ્ટ પહેલાં અવશ્ય મેળવી લેવા વિનંતી છે.

🗓 તારીખ: 22-08-2020, શનિવાર
🕢 સમય: સવારે 07:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ

ℹ️ જનોઈ ધરણ કરવા અંગે:
1) જનોઇ ધારણ કરનાર મુક્તોએ ધોતી-ઉપરણી પહેરીને બેસવું.
2) સભ્ય દીઠ નાડાછડીના ટુકડાં, વાટકી અને ચોખા લઈને બેસવું.
3) જ્યાં સુધી જનોઈ ધારણ ન કરીએ ત્યાં સુધી અનાજ-કઠોળ ન જમાડવું. દૂધ-ફ્રૂટ લઈ શકાય.



#JanoiSamaiyo
#HDHSwamishri
આવતીકાલે 09-09-2021 ને ગુરુવારના રોજ જનોઈનો સમૈયો છે. જનોઈ બદલવા અમદાવાદ અને તેની નજીક રહેતા સભ્યોએ તથા નવી જનોઈ ધારણ કરવાની હોય તેવા તમામ સભ્યોએ વાસણા મંદિરે મોડામાં મોડું સવારે 7 વાગે પહોંચી જવું. નવી જનોઈ ધારણ કરવાનો લાભ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે મળશે.

👉 અમદાવાદથી દૂરના સેન્ટરના સભ્યોએ જનોઈ બદલવા પોતાના નજીકના સેન્ટરનો સંપર્ક કરવો.

ℹ️ નોંધ:
1) જનોઇ ધારણ કરનાર મુક્તોએ ધોતી-ઉપરણી પહેરીને બેસવું.
2) જ્યાં સુધી જનોઈ ધારણ ન કરીએ ત્યાં સુધી અનાજ-કઠોળ ન જમાડવું. દૂધ-ફ્રૂટ લઈ શકાય.


#JanoiSamaiyo
#HDHSwamishri