SMVS Bhale Dayalu
866 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇસનપુર સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓️ તારીખ: 12-07-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
📚 મહારાજ અને મોટાપુરુષની સામાન્ય લાગતી ક્રિયા પણ અસામાન્ય હોય તે દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/450

#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
🙏 આજના દર્શન 🙏

🌐 સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થાય છે. આવા નિત્ય દર્શન કરવા વિઝીટ કરો: https://www.smvs.org/daily-darshan/r



#SMVSDailyDarshan
#RajipaParva
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 15-07-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: "હરિને ગમે એવા થવું જ છે" પુસ્તિકા



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 09:00થી 10:15 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીમાં બાપાશ્રી પ્રત્યેની અસ્મિતાના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/437



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
👨‍👩‍👧‍👦 માતા-પિતાના અનંત ઉપકારોને કંઈક અંશે અદા કરવાનો અવસર: માતૃ-પિતૃ વંદના

💯 માતા-પિતાનું પૂજન કરીએ.
💯 તેમના ઉપકારોને વાગોળીએ.
💯 આજ સુધી કરેલી ભૂલો માટે માફી માંગીએ.

🗓 તારીખ: 19-07-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

👉 જે ઘરમાં 3 પેઢી એટલે કે બાળકો, માતા-પિતા તથા દાદા-દાદી હોય તેમણે પોતપોતાના માતા-પિતાનું પૂજન અવશ્ય કરવું.

👉 જે પરિવાર માતા-પિતાથી દૂર હોય તેમણે તેમનો ફોટો મૂકીને અથવા 2 મોબાઈલની વ્યવસ્થા હોય તો વિડીયો કોલ દ્વારા તેમનું પૂજન કરવું.

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં સમાજના તમામ સત્સંગી - બિન સત્સંગી પરિવારોએ અચૂક જોડાવું.

📸 આ કાર્યક્રમમાં ભાગ લઈને તેના ફોટોગ્રાફ્સ અને અભિપ્રાય અહીં આપેલા ફોર્મ દ્વારા મોકલી આપવા. સારા ફોટોગ્રાફ્સને smvs.org વેબસાઈટ પર પબ્લિશ કરવામાં આવશે: https://forms.gle/xyJN9UcoKYH3SPKCA


#RajipaParva
#MatruPitruVandana
#Parenting
👨‍👩‍👧‍👦 SMVS સંસ્થા દ્વારા ગઈકાલે રાત્રે "માતૃ-પિતૃ વંદના" કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંતાનો અને પુત્રવધુઓમાં તેમના માતા-પિતા અને સાસુ-સસરા પ્રત્યે માન, મર્યાદા, મોટપ જળવાય અને કૃતાર્થપણું અનુભવે તે હતો.

હજારો પરિવારોએ લાઈવ કાર્યક્રમ નિહાળીને ઘરે બેઠાં પોતાના માતા-પિતા, સાસુ-સસરાનું પૂજન કર્યું. વળી, પરિવારથી દૂર રહેતા સભ્યોએ વિડીયો કોલ કરીને તો કેટલાક સભ્યોએ ફોટો મૂકીને પોતાના માતા-પિતાનું પૂજન કર્યું અને દિવ્યતાનો અનુભવ કર્યો.

👌 કાર્યક્રમની શરૂઆતમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ભાર મૂકીને જણાવ્યું કે, "સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે માતા-પિતાની સેવા જીવનપર્યંત કરવી. માટે હરહંમેશ એમ સમજજો કે માતા-પિતાનું પૂજન કરશો તેમાં ભગવાનનું, મોટાપુરુષનું પૂજન આવી ગયું . અને તમારા માતા-પિતા રાજી થશે તો ભગવાન અને અમે રાજી થઈશું. સાથે જ જણાવ્યું કે વેસ્ટર્ન કલ્ચરમાં વર્ષે એક વખત ફાધર્સ ડે, મધર્સ ડે આવે છે. સંતાનો 16-17 વર્ષના થાય એટલે માતા-પિતાને છોડીને જતાં રહે છે. એ કલ્ચર આપણામાં ન આવવું જોઈએ."

📽 જો આપે માતા-પિતાનું પૂજન કરવાનું બાકી હોય, તો આ વિડીયો મુજબ માતા-પિતાનું પૂજન અવશ્ય કરવું: https://youtu.be/8pur5hQk0cE

📸 આપે કાર્યક્રમમાં ભાગ લીધો તેના ફોટોગ્રાફ્સ મોકલવાના બાકી હોય તો આ ફોર્મ દ્વારા મોકલી આપવા: https://forms.gle/xyJN9UcoKYH3SPKCA



#RajipaParva
#MatruPitruVandana
#Parenting
આવો, ફેમિલી ટાઈમની સભામાં સમજીએ વચનામૃતના ગૂઢ રહસ્યોને - ગુરુદેવ પ.પૂ.બાપજીની દિવ્ય અમૃતવાણી દ્વારા...

🗓 તારીખ: 21-07-2020, મંગળવાર
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના તમામ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: youtube.com/user/smvsvideo



#AmrutDhara
#HDHBapji
#SMVSFamilyTime
#RajipaParva
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ-1ના વિડીયો અહીં આપેલી લિંક પર ઉપલબ્ધ છે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIorDDDn8Jfd92MMFQFtfR20


#RajipaParva
#BapashreeNiVato #JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav



• • • • •
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

તો આજે 23-07-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: બાપાશ્રીના આગ્રહો પુસ્તકના પાના નં. 140 થી 171



#RajipaParva
#SMVSCompetition
📚 પળે પળે હરિકૃષ્ણ મહારાજની ચિંતા રાખતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/404



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.

✍️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આજે 25-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ આવતીકાલે 26-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે, વધુ માહિતી માટે જુઓ: https://www.smvs.org/cms/online-satsang-exam/



#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
🙏 ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે...

💯 શુદ્ધ ઉપાસના પ્રવર્તક
💯 વચનામૃતના આચાર્ય
💯 ક્રાંતિકારી સત્પુરુષ
💯 સાધુતાની મૂર્તિ
💯 અજાતશત્રુ

ગુરુદેવ પ.પૂ.બાપજીએ અવરભાવને અદ્રશ્ય કર્યે શ્રાવણ વદ છઠ્ઠના રોજ એક વર્ષ પૂર્ણ થશે. પરંતુ ગુરુદેવ પ.પૂ.બાપજી દિવ્ય રૂપે આપણી વચ્ચે સદાય પ્રગટ છે. મુક્તો, ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ નિમિત્તે એક અઠવાડિયા માટે ઓનલાઈન વચનામૃત પારાયણનું આયોજન કર્યું છે. તો આવો, તેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા પૂ.સંતોના પ્રવચનોનો લાભ લઈએ અને મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવીએ.

🗓 તારીખ: 3 થી 9 ઓગસ્ટ, 2020
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00
📽 લાઇવ: live.smvs.org અને youtube.com/user/smvsvideo

🌹 🌻 🌸 🌻 🌹

મહામંત્ર મહોત્સવમાં ઉજવાયેલ સદગુરુ મહિમા દિનનો લાભ આજે 26-7-2020ને રાત્રે 9 વાગે ફેમિલી ટાઈમની સભામાં live.smvs.org અને youtube.com/user/smvsvideo પરથી મળશે.



#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
💫 Talent for Gurudev HDH Bapji's 1st Smruti Utsav

🎨 મુક્તો, ટૂંક સમયમાં જ ગુરુદેવ પ.પૂ.બાપજીનો પ્રથમ સ્મૃતિ ઉત્સવ આવી રહ્યો છે. તો આવો, મહારાજે આપણને આપેલી વિડીયો એડિટીંગ, ફોટો એડિટીંગ, પેઈન્ટિંગ કે અન્ય કળાનો ઉપયોગ કરીને નૂતન કૃતિ તૈયાર કરી ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં ધરીએ અને કાલાવાલા કરીએ. આપની કૃતિ 02 ઓગસ્ટ, 2020 પહેલા talent@in.smvs.org પર મોકલી આપવી.

💯 તમામ સારી કૃતિઓ smvs.org, SMVS યુટ્યુબ ચેનલ તથા સંસ્થાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પબ્લીશ કરવામાં આવશે. જેનો લાભ દેશ-વિદેશના લાખો હરિભક્તો લઈ શકશે.

નૂતન કૃતિ બનાવવા માટે જરૂરી Stuff તેમજ આ સ્પર્ધાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: https://www.smvs.org/cms/hdh-bapji-pratham-smruti-utsav



#SMVSGotTalent
#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીએ સુરેન્દ્રનગર બ્રહ્મસત્રમાં આપેલ લાભના સંસ્મરણો તાજા કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/467



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 29-07-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: "બાપાશ્રીના આગ્રહો" પુસ્તક, પાના નં. 172 થી 196


#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 09:00થી 10:15 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha