SMVS Bhale Dayalu
863 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#HHSwamishriVicharan
#SwamishriVicharan2019

📸 પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । 01થી 15 સપ્ટેમ્બર, 2019: https://www.smvs.org/global-events/detail/hh-swamishri-vicharan-september-2019-1st-september-to-15th-september
📚 ગુરુવર્ય પ.પૂ.બાપજીનું માતૃવાત્સલ્યતાપણું દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/411



#AnadimuktaPrasang
#HDHBapji
આવતીકાલે એકાદશી છે.


⚠️ આ વખતની સંકલ્પ સભાનો લાભ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરને બદલે SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા મળશે.


⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
📽 સંકલ્પ સભા (25-09-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/q9W0oE3ZwW8

🌹 🌻 🌸 🌻 🌹

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.



#Ekadashi
#SankalpSabha
વચનામૃત વર્ષ ઉપક્રમે ઓક્ટોબર માસનો સંકલ્પ

🎧 ઓક્ટોબર માસનું સમૂહગાન - 'જીવનું જીવન મારા વ્હાલા...' (22.1 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/10.October_Jiv_Nu_Jivan_Mara_Vahala.mp3



#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile



#Wallpaper
SMVS સ્વામિનારાયણ સંસ્થાની લેટેસ્ટ અપડેટ્સ મેળવવી હવે થઈ એકદમ સરળ... અત્યારે જ વિઝિટ કરો smvs.org અને નીચે આપેલ બેલ આઈકોન 🔔 દબાવી Notifications Allow કરો...

ℹ️ જો બેલ આઈકોન પર ટચ/ક્લિક કરવાથી Notificationsને Allow કરવાનો મેસેજ ના આવે, તો આ મુજબ કરવું:

1) ઉપર smvs.orgની બાજુમાં Lock 🔒 પર ટચ/ક્લિક કરો.
2) Site Settingsમાં જવું.
3) Notificationsમાં Allow કરવું. અથવા Notificationsમાં Show Notificationsની બાજુમાં આપેલ બટન ON કરવું.



#SMVSWebsite
📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી દિવ્યાંજલિ સભા - વડોદરાના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-divyanjali-sabha-vadodara


#Divyanjali
#HDHBapji
📸 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16થી 30 સપ્ટેમ્બર, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-september-2019-16th-september-to-30th-september


#HHSwamishriVicharan
#HHSwamishriVicharan2019
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજી દિવ્યાંજલિ સભાના ફોટોગ્રાફ્સ તથા વિડીયો • સુરત: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-divyanjali-sabha-surat


#Divyanjali
#HDHBapji
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજી દિવ્યાંજલિ સભાના ફોટોગ્રાફ્સ તથા વિડીયો • સુરેન્દ્રનગર: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-divyanjali-sabha-surendranagar



#Divyanjali
#HDHBapji
📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી દિવ્યાંજલિ સભાના ફોટોગ્રાફ્સ • વિજાપુર: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-divyanjali-sabha-vijapur



#Divyanjali
#HDHBapji
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર