SMVS Bhale Dayalu
863 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#HDHBapjiDarshan
#SMVSVastral

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ • વસ્ત્રાલ વિચરણ: https://www.youtube.com/watch?v=FL1su82-ZIY
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ: https://www.youtube.com/watch?v=9nnilQerK4w
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ - માર્ચ 2019: https://youtube.com/watch?v=ZVWOssYJGW0
00 May - Vachanamrut Abhipray.pdf
2.7 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે 'સિદ્ધાંત, સત્પુરુષ ને સંસ્થાની અસ્મિતા કેળવવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે મે માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#HHSwamishriVicharan
#SwamishriVicharan2019

📸 પ.પૂ.સ્વામીશ્રી વિચરણ 16થી 30 એપ્રિલ, 2019: https://www.smvs.org/global-events/detail/hh-swamishri-vicharan-april-2019-16th-april-to-30th-April
#SmrutiDin
#GopalanandSwami

📿 આજે સદ્. ગોપાળાનંદસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ: https://www.smvs.org/spiritual-succession/sadguru-shree-gopalanand-swami/parichay
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ: https://www.youtube.com/watch?v=6b9JWz5rPXo
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | ઘાટલોડિયા વિચરણ | 12 એપ્રિલ, 2019: https://www.youtube.com/watch?v=Mvt795gon4M
#SMVSSDhamSamaiyo

આવતીકાલે સ્વામિનારાયણ ધામના સમૈયામાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕢 સમય: રાત્રે 06:45થી 08:30
#HHSwamishriVicharan
#SMVSSurendranagar

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ | સુરેન્દ્રનગર ઝોન । 4થી 6 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=nS_IMWGQ0bo
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | હરિ પ્રાગટ્યોત્સવ | 14 એપ્રિલ, 2019: https://youtube.com/watch?v=tTQt4QjgniE
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સસારમાં આવેલ દરેક વ્યક્તિ મહેમાન છે. જે આવ્યા છે તે કાયમી રહેવાના નથી. આવો, આજના _5 મિનિટ સત્સંગમાં_ આવતા દ્રષ્ટાંતનું મનન કરીને આ સમજણ દ્રઢ કરીએ.
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Ekadashi
#SankalpSabhaActionPoint

આજની સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 શ્રીહરિએ ભોજન જમાડતાં પોતાના રાજીપાની ત્રણ વાત કરી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/396
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.

વહાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી અને ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ આપ કોઈ સંજોગવશાત્‌ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!

🌐 લાઈવ વિડીયો: live.smvs.org