#SMVSSwaminarayanHospital
🏥 SMVS Swaminarayan Hospital દ્વારા સર્વ રોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
🗓 તારીખ: 11થી 13 ફેબ્રુઆરી, 2019
🕘 સમય: સવારે 09:00થી સાંજે 05:00
✅ કેમ્પના મુખ્ય આકર્ષણો
👨⚕️ નિ:શુલ્ક રજિસ્ટ્રેશન અને નિદાન
🔬 લબોરેટરી, એક્સ-રે, સી.ટી. સ્કેન અને સોનોગ્રાફી તદ્દન નજીવા દરે
💊 ગણવત્તાસભર દવાઓ રાહત દરે
🦴 હાડકાંની ઘનતાનું માપ (BMD) ₹̶1̶0̶0̶0̶ - બિલકુલ મફત

Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan
📽 વહાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (26-01-2019)
🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...

#SMVSSDhamSamaiyo
✅ આવતીકાલે સ્વામિનારાયણ ધામનો સમૈયો છે. જેમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શનનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો ઓનલાઈન લાભ લેવો.
🌐 ઓનલાઈન વિડીયો: live.smvs.org
🌐 ઓનલાઈન ઓડીયો: live.smvs.org/live_audio.php
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕡 સમય: રાત્રે 06:30થી 08:30 (IST)

#ShikshapatriJayanti
#Shikshapatri
આવતીકાલે ૧૦-૦૨-૨૦૧૯, રવિવારે શિક્ષાપત્રી જયંતિ છે તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું.
આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.

✅ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ એકમાત્ર ગ્રંથ એટલે શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીને લખે આજે 192 વર્ષ પૂર્ણ થયા. ત્યારે, આવો શિક્ષાપત્રી સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ બાબતો જાણીએ.
📜 અન્ય નામ: આજ્ઞાપત્રી
🗓 ક્યારે લખી: સંવત 1882, મહા સુદ 5
🚩 ક્યાં લખી: રામપ્રતાપભાઈનો બંગલો, વડતાલ
ℹ️ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ શિક્ષાપરી સંવત 1886, ફાગણ સુદ 4 ને રોજ સર જોન માલ્કમને આપી. જે આજે લંડનમાં બોડલીયન લાઈબ્રેરીમાં છે.
ℹ️ શિક્ષાપત્રીમાં ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની 511 કલમોનો સમાવેશ થયેલ છે. જે વ્યક્તિ શિક્ષાપત્રી મુજબ વર્તે તેને ફોજદારી કોર્ટમાં તહોમતદાર તરીકે જવું ન પડે.
ℹ️ "દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે."
- સરદાર વલ્લભભાઈ પટેલ

#AnadimuktaPrasang
#HHSwamishri
📚 મોટાપુરુષના જીવનમાંથી જોતા-લેતા શીખવતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/370
#HHSwamishri
📚 મોટાપુરુષના જીવનમાંથી જોતા-લેતા શીખવતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/370
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang
👉 સસારમાં આજે દરેકને પૈસો કમાવાની ભૂખ જાગી છે. ઘણાં તો પૈસા પાછળ એવી દોટ માંડે છે કે પોતાના પરિવાર માટે કે પોતાના માટે પણ પૂરતો સમય કાઢતા નથી. આવી આંધળી દોટ કેટલી યોગ્ય છે? ખરેખર પૈસામાં જ સુખ રહેલું છે? આવો, જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.

#SMVSGurukul
#SMVSGirlsGurukul
#SDIS
🎒 Admission Open: SMVS Swaminarayan Dham - Boys Gurukul & Girls Gurukul

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#PulwamaAttack
#Shraddhanjali
🙏 HH Swamishri pays tribute to the brave jawans who were martyred on February 14, 2019 in Pulwama Terror Attack.

#Ekadashi
#SankalpSabha
⚪️ આવતીકાલે સવારે 07:45 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php
⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

✅ આજની સંકલ્પ સભા (16-02-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક દ્વારા લઈ શકાશે: https://www.youtube.com/watch?v=bak_IWNFybE