SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
270 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#GuruPurnima
#SMVSVasna

🎊 આવ્યો રે અવસર આનંદનો... અમદાવાદને આંગણિયે...

ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે અમદાવાદ ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...

👨‍👩‍👧‍👦 અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, મુંબઈ, ચરોતર તથા દેશ-વિદેશના તમામ હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા વાસણા મંદિરે અવશ્ય પધારવું.

🌐 લાઈવ: live.smvs.org

🗓 તારીખ: 16-07-2019
🕤 સમય: સવારે 09:30થી 01:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
#GuruPurnima
#SMVSVasna

📸 વાસણા - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2019-vasna
📕 📖 ચોપડાપૂજન 📖 📕

આવતીકાલે દિવાળી નિમિત્તે ચોપડાપૂજન કરવા ઈચ્છતા વેપારી મુક્તોએ નીચે જણાવેલ વિગત મુજબ સમયસર ચોપડાપૂજનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ: 27-10-2019
🕗 સમય: સવારે 08:00થી 10:00
🚩 સ્થળ: મૂર્તિધામ હૉલ, SMVS સ્વામિનારાયણ મંદિર - વાસણા


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSVasna
🙏 અન્નકૂટ દર્શન - SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

#AnnakutDarshan
#Annakut
#SMVSVasna
📸 દિવાળી ચોપડા પૂજન - 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/diwali-chopda-poojan-2019


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSVasna
📸 પ્રથમ SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર - વાસણા | 33મા પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/smvs-swaminarayan-mandir-33rd-patotsav-1st-smvs-sanstha-din-vasna



#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna
📸 ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2020ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2020


#GuruPurnima
#GuruPurnima2020
#SMVSVasna
🛕 આજે દ્વિતીય SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 34મા પાટોત્સવમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળનાર છે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવવો.

🗓 તારીખ: 07 માર્ચ, 2021
🕢 સમય: રાત્રે 07:30 થી 10:00

📽 યુટ્યુબ: https://youtu.be/A1vqH6sUo6w
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna



• • • • •
📸 ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2021ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guru-Purnima-2021-Celebration-Photographs

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#GuruPurnima
#GuruPurnima2021
#SMVSVasna
🛕 આવતીકાલે SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 35મા પાટોત્સવમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળનાર છે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવવો.

🗓 તારીખ:
25 ફેબ્રુઆરી, 2022
🕗 સમય: સવારે 07:45 થી 09:45
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

📽 યુટ્યુબ: https://youtu.be/MSp8zbyO9pk
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna



• • • • •
📸 SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 35મા પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir-Vasna-35th-Patotsav-Photographs


#Patotsav
#SMVSVasna
#SMVSSansthaDin
📸 ગરુ પૂર્ણિમા ઉત્સવ 2022ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guru-Purnima-2022-Celebration-Photographs


#GuruPurnima
#GuruPurnima2022
#SMVSVasna #SMVSSDham