🧘🏻♂️ Yoga at Home, Yoga with Family
21 જૂન એટલે ‘વિશ્વ યોગ દિવસ’. દર વર્ષે SMVS સંસ્થા દ્વારા આ પ્રોગ્રામ દરેક સેન્ટરમાં ઉજવવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોના મહામારીથી બચવા એકત્રિત થવું યોગ્ય નથી. આથી ભારત સરકારના આયુષ મંત્રાલયના આદેશથી "Yoga at Home, Yoga with Family" થીમ મુજબ સર્વે હરિભક્તોએ ઘરે રહીને જ યોગ કરવાના રહેશે.
વળી, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જૂન માસના લાઈવ પૂનમના સમૈયામાં આજ્ઞા કરેલી છે. તે અનુસાર સર્વે હરિભક્તોએ નીચે લિંકમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યા મુજબ ઘરે રહીને ફરજિયાતપણે યોગ કરવા.
✅ 'વિશ્વ યોગ દિવસ' પછી પણ સ્વાસ્થ્યની જાળવણી માટે દરરોજ સવારે 15 મિનિટ યોગા તેમજ કોરોનાથી બચવાના જે ઉપાયો લિંક પર બતાવ્યા છે તેને અચૂક અનુસરવા.
🌐 યોગની રીત તથા કોરોનાથી બચવાના ઉપાયો: https://www.smvs.org/cms/corona-hdh-swamishri-aagnya
#InternationalYogaDay
#WorldYogaDay
#YogaDay2020