SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#SMVSOnInternet

સત્સંગ સમાજના લાભાર્થે SMVS સંસ્થા દ્વારા ચાલતી સેવાઓની યાદી ઉપર આપવામાં આવેલ છે. સંસ્થાની વર્તમાન પ્રવૃત્તિઓથી માહિતગાર રહેવા તેમજ સત્સંગનું રસપાન કરવા આ સેવાઓમાં આજે જ જોડાઓ.
#SMVSOnInternet

🌐 Official Website: smvs.org

🌐 SMVS Live Programs: live.smvs.org

🌐 Prasangs: anadimukta.org

🔔 Subscribe Our YouTube Channel: youtube.com/user/smvsvideo

👍 Like us on Facebook: facebook.com/smvsswaminarayansanstha

📱 Join Our Telegram Channel: t.me/SMVSBhaleDayalu

📱 WhatsApp: +91 9727917463 - આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી તેના પર આપનું પૂરું નામ તથા સેન્ટરનું નામ WhatsApp કરવું. ફોન કે ટેક્સ્ટ મેસેજ કરવા નહીં.
🙏 સર્વે મુક્તોને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ...

📽️ સત્સંગ સમાજમાં કેટલાય હરિભક્તોને નિયમ હોય છે કે દરરોજ મંદિરે જઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. પરંતુ અત્યારે લોકડાઉનના સમયમાં મંદિરે જઈ શકાતું નથી. આવા કપરાં સમયમાં ઘરે બેઠાં દર્શન તથા આરતીનો લાભ મળે તે હેતુથી આપણી સંસ્થાની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/user/smvsvideo પર દરરોજ સવારે 07:15 તથા સાંજે 07:00 વાગ્યે આરતીનો લાભ મળતો હોય છે.

🌐 તદુપરાંત, સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.orgના Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થતા હોય છે: https://www.smvs.org/daily-darshan/r

👉 માટે દેશ-વિદેશમાં વસતાં તમામ મુક્તોએ આ દર્શન-આરતીનો અચૂક લાભ લેવો.

🌹 🌻 🌸 🌻 🌹

📱 ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ડાઉનલોડ કરવા SMVS Satsang એપ્લિકેશન ડાઉનલોડ કરો, Daily Darshanમાં જઈ Save બટન પર ટચ કરો...
👉 Android: https://play.google.com/store/apps/details?id=org.smvs.smvssatsang
👉 iOS: https://itunes.apple.com/in/app/smvs-satsang/id795605749



#RajipaParva
#SMVSDailyDarshan
#SMVSOnInternet
📿 મુક્તો, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા ત્યારથી માનસીપૂજા, તિલક-ચાંદલો, નિત્ય-પૂજા, આરતી, ધૂન, પ્રભાતિયા ઈત્યાદિ સાધનો કરીએ છીએ. પરંતુ શું આપ જાણો છો...

🤔 આ બધા સાધનો શા માટે કરીએ છીએ?
🤔 તેનું આપણાં જીવનમાં મહત્ત્વ શું છે?
🤔 આ સાધનો કરવાની આદર્શ પદ્ધતિ કઈ છે?

તો આવો, આજે આપણે આ બધી બાબતોને જાણીએ અને જ્યાં આપણાંમાં કચાશ હોય ત્યાં સુધારો કરીએ: https://www.smvs.org/spiritual-practices


#SpiritualPractices
#SMVSOnInternet
🤔 આપને શું લાગે છે?

કારણ સત્સંગના પ્રચાર-પ્રસાર તથા સત્સંગ સમાજને સંસ્થાની પ્રવૃત્તિઓથી અપડેટ રાખવા હેતુ બનાવેલી આપણી વેબસાઈટ એટલે smvs.org

⭐️ આપણી આ વેબસાઈટમાં આપને શું સારું લાગે છે? શું સારું નથી લાગતું? ક્યાં, કેવા સુધારા કરવા જેવા લાગે છે? શું ખૂટે છે? ટૂંકમાં, આપણી વેબસાઈટ અંગે 'આપને શું લાગે છે?' તે અમને જરૂર જણાવો. આપના અભિપ્રાય અમારા માટે મૂલ્યવાન છે: http://bit.ly/smvs-org-website-feedback

🌹 🌻 🌸 🌻 🌹

સંકલ્પ સભા અંગે અગત્યની સૂચના: પૂ.સંતોની શિબિર ચાલુ હોવાથી સંકલ્પ સભાનો લાભ 07-02-2021ના રોજ રવિવારે મળશે. એકાદશીનો ઉપવાસ 08-02-2021ના રોજ સોમવારે યથાવત કરવાનો રહેશે.


#SMVSOnInternet
#SMVSFeedback
તારીખ 18 જાન્યુઆરી, 2023થી SMVS સંસ્થાના તમામ જીવંત પ્રસારણો જેવા કે સંકલ્પ સભા, પૂનમ સમૈયો, ઉત્સવો વિગેરેનો લાભ નવી યુટ્યુબ ચેનલ SMVS Live પરથી મળશે. સાથે જ દર મંગળવાર, ગુરુવાર, શનિવારે પ્રકાશિત થતી સભાઓ અને અન્ય તમામ સભાઓનો લાભ નવી યુટ્યુબ ચેનલ SMVS Katha પરથી મળશે.

👉 બંન્ને ચેનલ્સની લિંક નીચે આપેલી છે, તેમજ SMVS યુટ્યુબ ચેનલના HOME તેમજ CHANNELS વિભાગમાં પણ આપેલી છે. માટે અત્યારે જ તેને SUBSCRIBE કરી લેવી.

🔔 SMVS લાઈવ ચેનલ: youtube.com/@SMVSLive

🔔 SMVS કથા ચેનલ: youtube.com/@SMVSKatha

⚠️ ખાસ ધ્યાનમાં લેવું કે SMVS Live પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ પૂરું થાય તે કાર્યક્રમનો ફરીથી લાભ થોડાં કલાક બાદ SMVS Katha પરથી લઈ શકાશે, પરંતુ તે લાભ SMVS Live પરથી મળશે નહીં.


#SMVSOnInternet
SMVS સંસ્થાના તમામ જીવંત પ્રસારણો જેવા કે સંકલ્પ સભા, પૂનમ સમૈયો, ઉત્સવો વિગેરેનો લાભ નવી યુટ્યુબ ચેનલ SMVS Live પરથી મળે છે. સાથે જ દર મંગળવાર, ગુરુવાર, શનિવારે પ્રકાશિત થતી સભાઓ અને અન્ય તમામ સભાઓનો લાભ નવી યુટ્યુબ ચેનલ SMVS Katha પરથી મળે છે.

👉 બન્ને ચેનલ્સની લિંક નીચે અને SMVS યુટ્યુબ ચેનલના HOME તેમજ CHANNELS વિભાગમાં પણ આપેલી છે. માટે અત્યારે જ તેને SUBSCRIBE કરવી અને નિયમિતપણે લાભ લેવો.

🔔 SMVS લાઈવ ચેનલ:
youtube.com/@SMVSLive

🔔 SMVS કથા ચેનલ: youtube.com/@SMVSKatha

⚠️ ખાસ ધ્યાનમાં લેવું કે SMVS Live પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ પૂરું થાય તે કાર્યક્રમનો ફરીથી લાભ થોડાં કલાક બાદ SMVS Katha પરથી લઈ શકાશે, પરંતુ તે લાભ SMVS Live પરથી મળશે નહીં.


#SMVSOnInternet
🤔 આપનો શું અભિપ્રાય છે?

કારણ સત્સંગના પ્રચાર-પ્રસાર તથા સત્સંગ સમાજને સંસ્થાની પ્રવૃત્તિઓથી અપડેટ રાખવા હેતુ બનાવેલી આપણી વેબસાઈટ એટલે
smvs.org

⭐️ આપણી આ વેબસાઈટમાં આપને શું સારું લાગે છે? શું સારું નથી લાગતું? ક્યાં, કેવા સુધારા કરવા જેવા લાગે છે? શું ખૂટે છે? ટૂંકમાં, આપણી વેબસાઈટ અંગે 'આપનો શું અભિપ્રાય છે?' તે અમને જરૂર જણાવો. આપના અભિપ્રાય અમારા માટે મૂલ્યવાન છે:
https://www.smvs.org/feedback


#SMVSOnInternet
#SMVSFeedback