SMVS Bhale Dayalu
867 subscribers
1.48K photos
268 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#HariNavmi
#ShriHariPragatyotsav

આજે હરિનવમી છે.

🎂 હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 આ નિમિત્તે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આજે રાત્રે આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઉજવાશે. આ ઉત્સવનો લાભ લેવા માટે આપના નજીકના SMVS સંસ્થાના મંદિરનો સંપર્ક કરવો: http://smvs.org/centers
આજે હરિનવમી છે.

🎂 હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 દરેક મુક્તોએ ઘરે રહીને જ આ ઉત્સવ ઉજવવાનો રહેશે, આ વર્ષે કોરોના વાઈરસની મહામારીને લીધે લોકડાઉન હોવાથી હરિનવમી ઉજવવા કોઈએ મંદિરે આવવાનું નથી. આજે રાત્રે આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઉજવાશે. જેના જીવંત પ્રસારણનો લાભ live.smvs.org પરથી લઈ શકાશે.

🕣 08:30 થી 10:00 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ
🕙 10:00 થી 10:10 હરિકૃષ્ણ મહારાજના દિવ્ય અભિષેક દર્શનનો લાભ
🥳 10:10 હરિકૃષ્ણ મહારાજના પ્રાગટ્યની આરતી

10:10 પ્રાગટ્યની આરતીમાં ઘરના દરેક સભ્યોએ સમૂહ આરતી અવશ્ય કરવી.

ℹ️ જે મુક્તોને શક્ય હોય તેમણે પોતાના ઘરે અભિષેકની વ્યવસ્થા કરવી, પંચાજીરીની પ્રસાદી બનાવવી. શીરો, ફ્રુટ, ડ્રાયફ્રુટ કે સાકર પણ ધરાવી શકાય. ઘરમંદિરમાં ઠાકોરજીને રાત્રે 10:30 વાગ્યે પોઢાડવા.



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎂 શ્રીહરિ પ્રાગટ્યોત્સવનો લાઈવ લાભ લેવાનું ચૂકતા નહી હોં... મહારાજ આજે અઢળક વરસવાના છે...: https://youtu.be/y8hsj8b--Dk



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe




• • • • •
🎂 આવતીકાલે હરિનવમી છે. હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 દરેક મુક્તોએ ઘરે રહીને જ આ ઉત્સવ ઉજવવાનો રહેશે, કોરોના વાઈરસની મહામારીને લીધે હરિનવમી ઉજવવા કોઈએ મંદિરે આવવાનું નથી. આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઓનલાઈન ઉજવાશે. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી, પ્રાગટ્યની આરતી, આનંદોત્સવ, સમૂહથાળ વિગેરેનો લાભ મળશે. સમગ્ર ઉત્સવના જીવંત પ્રસારણનો લાભ નીચે જણાવ્યા મુજબ મળશે.

🗓 તારીખ:
21 એપ્રિલ, 2021
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે

📽 યુટ્યુબ: https://youtu.be/EkNHlwEdDw4
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌐 વિગતવાર માહિતી: http://bit.ly/Shri-Hari-Pragatyotsav-2021-details



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણનો 240મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઓનલાઈન ઉજવાશે. સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ નીચે મુજબ મળશે. માટે ઘરના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર તૈયાર રહેવું.

🗓 તારીખ:
21 એપ્રિલ, 2021
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે (IST)

📽 યુટ્યુબ: https://youtu.be/EkNHlwEdDw4
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌐 વિગતવાર માહિતી: http://bit.ly/Shri-Hari-Pragatyotsav-2021-details



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎊 ચાલો, પ્રેમલક્ષણા ભક્તિ માસ અન્વયે ઘરે ઘરે શ્રી હરિના 241મા પ્રાગટ્યોત્સવનો માહોલ જગાવીએ અને વિશિષ્ટ રીતે પ્રાગટ્ય પર્વ ઉજવીએ...

🌐 સંપૂર્ણ માહિતી માટે આ સાથે આપેલ ઈમેજ અથવા લિંક અવશ્ય જુઓ: https://www.smvs.org/cms/mahima-varsh-2021



#HariNavmi
#ShriHariPragatyotsav
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનનો 241મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાશે. માટે પરિવારના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર નજીકના મંદિરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🗓 તારીખ: 10 એપ્રિલ, 2022
🕘 સમય: રાત્રે 09:00 વાગ્યે (IST)

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir



#HariNavmi
#ShriHariPragatyotsav
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનનો 242મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાશે. માટે પરિવારના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર નજીકના મંદિરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🗓 તારીખ:
30 માર્ચ, 2023
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે (IST)

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો:
https://bit.ly/SMVS-Swaminarayan-Mandir



#HariNavmi
#ShriHariPragatyotsav
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનનો 243મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાશે. માટે પરિવારના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર નજીકના મંદિરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🗓 તારીખ:
17 એપ્રિલ, 2024
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે (IST)

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો:
https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#HariNavmi
#ShriHariPragatyotsav