SMVS Bhale Dayalu
859 subscribers
1.44K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
ભૂલતા નહિ હોં... 24 કલાક જ બાકી...



#BapjiPragatyotsav
#88thPragatyotsav
🚶‍♂️ પદયાત્રામાં જોડાવાનું ભૂલતા નહિ હોં... આજે બપોરે 03:30 વાગે...

ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્યોત્સવને નિહાળો લાઈવ...

🕟 આજે સાંજે 04:30થી 09:00
🌐 લાઈવ: live.smvs.org



#88thPragatyotsav
#BapjiPragatyotsav
🏥 આરોગ્ય ક્ષેત્રે સમાજસેવાના ઉમદા કાર્યમાં SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલને આજે 1 વર્ષ પૂર્ણ થયું.

આ એક વર્ષના ટૂંકા ગાળામાં કુલ 70,000થી પણ વધુ દર્દીઓએ પોતાની સારવાર માટે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલને પસંદ કરી છે, જેમાં...

🛌 2300થી વધુ એડમિટેડ દર્દીઓ
🦵 100થી વધુ ઘુંટણનો સાંધો બદલવાના ઓપરેશન
💉 1500થી વધુ ડાયાલિસીસ
👨‍⚕️ 1300થી વધુ સર્જરી
🔬 4900થી વધુ હેલ્થ ચેક-અપ
ઈત્યાદિનો સમાવેશ થાય છે.

🌐 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલની વધુ માહિતી માટે અત્યારે જ વિઝીટ કરો: smvshospital.com


#SMVSSwaminarayanHospital
#SMVSHospital
#SMVSCharities
📽 LIVE STREAMING | Gurudev HDH Bapji 88th Pragatyotsav Celebration • 10 March, 2020: https://youtu.be/pabUo9zo7Cs


#88thPragatyotsav
#BapjiPragatyotsav





• • • • •
📚 મોટાપુરુષ આગળ હંમેશાં શૂન્ય થઈને રહેવાનું શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/453



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHBapji
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16 થી 29 ફેબ્રુઆરી, 2020: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-16-to-29-february-2020



#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📸 ઝોનલ શિબિર 2020ના ફોટોગ્રાફ્સ • ઘાટલોડિયા, ગોતા, વાસણા, સેટેલાઈટ, ઈસનપુર: https://www.smvs.org/global-events/smvs-zonal-shibir-2020



#ZonalShibir
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઝોનલ વિચરણનો વિડીયો • ઘનશ્યામનગર, વસ્ત્રાલ, નરોડા, નિકોલ: https://youtu.be/5F8yoMAQZv8

#ZonalShibir
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020



• • • • •
📽 હરિભક્તો રૂપિયા ખર્ચવા તૈયાર હોય તેમ છતાં ગુરુદેવ પ.પૂ.બાપજીએ કેવી રીતે મુસાફરી કરી છે તે અંગે જાણો છો? આવો, આપણે સહુ જાણીએ સ્વયં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના મુખે...: https://www.youtube.com/watch?v=Mx1C7pbdrls

#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji



• • • • •
📖 મુક્તો, બાપાશ્રીની વાતોની પારાયણ કરો છો ને? જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે આ વર્ષે બાપાશ્રીની વાતોની પારાયણ કરવાનો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ યાદ છે ને? આ પારાયણ કરવામાં અહીં આપેલી ઓડિયો બુક આપને મદદરૂપ થશે. સર્વે મુક્તોએ નિત્ય પ્રત્યે ઓછામાં ઓછી એક વાતનું શ્રવણ અવશ્ય કરવું અને બાપાશ્રીએ જણાવેલ આગ્રહોનું મનન કરવું: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIorDDDn8Jfd92MMFQFtfR20

#BapashreeNiVato
#JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav




• • • • •
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના 88મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/gurudev-hdh-bapji-88th-pragatyotsav-celebration


#88thPragatyotsav
#BapjiPragatyotsav
આવતીકાલે એકાદશી છે.

આવતીકાલે સવારે 07:30થી 09:00 સંકલ્પ સભાનો LIVE લાભ અવશ્ય લેવો પરંતુ કોઈ મુક્તોએ મંદિરે લાભ લેવા આવવાનો આગ્રહ રાખવો નહીં.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🌐 લાઈવ વિડીયો: live.smvs.org

મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
કોરોના વાઈરસ માટે સમગ્ર SMVS સત્સંગ સમાજે અહીં આપવામાં આવેલ આદેશનું પાલન કરવું: https://www.smvs.org/cms/coronavirus-public-health-and-safety-announcement/


#CoronaVirus
#COVID19
#SMVSAnnouncement
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સર્વે નાગરીકોને અપીલ: https://youtu.be/medGOMUcryc

👨‍👩‍👧‍👦 ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશ મુજબ તમામ નાગરીકોએ તારીખ 22 માર્ચ, 2020ના રોજ રવિવારે જનતા કરફ્યૂનું અચૂક પાલન કરવું. તેમજ જે લોકો છેલ્લા 2 મહિનાથી પોતાના જીવના જોખમે કોરોના વાઈરસની મહામારીથી અન્યને બચાવવા માટે મંડી પડ્યા છે તેમને ધન્યવાદ આપવા માટે તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે પોતાના ઘરની બાલ્કનીમાં આવીને, બારીમાં રહીને કે ઓસરીમાં ઊભા રહીને - તાળી પાડીને, થાળી વગાડીને કે ઘંટડી વગાડીને તેમનો ઉત્સાહ વધારીએ... તેમજ સરકાર તરફથી જે કોઈ નિર્ણયો લેવામાં આવે તેનું પણ ફરજિયાતપણે પાલન કરવું...

📿 સાથે જ SMVS સમાજના તમામ સભ્યોએ દરરોજ સ્વામિનારાયણ મહામંત્રની 10 માળા અથવા પરિવારના સભ્યોએ ભેગા મળીને ઓછામાં ઓછી 15 મિનિટ ધૂન કરવી.

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ તીર્થધામ ગોધરમાં મોટી સંખ્યામાં હરિભક્તો અભિષેક કરવા આવતાં હોય છે. પરંતુ જાહેર સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખી તારીખ 31 માર્ચ, 2020 સુધી અભિષેક બંધ રાખેલ છે. જેની સર્વે સમાજે નોંધ લેવા વિનંતી.


#CoronaVirus
#COVID19
#JantaCurfew



• • • • •
📽 સંકલ્પ સભા (20-03-2020)નો લાભ 24 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/ZPDREzoqU_c

#Ekadashi
#SankalpSabha
📽 પોતાના જીવનની પરવા કર્યા વિના કોરોના વાઈરસથી દેશની જનતાને સુરક્ષિત રાખવા ખડે પગે તત્પર એવા કર્તવ્યનિષ્ઠ સમાજસેવકોને અભિવાદન આપતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તથા પૂ.સંતો: https://youtu.be/nfkG4pN3m-M

#IndiaFightsCorona
#JantaCurfew
#COVID19



• • • • •