SMVS Bhale Dayalu
870 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
કોરોના વાઈરસ માટે સમગ્ર SMVS સત્સંગ સમાજે અહીં આપવામાં આવેલ આદેશનું પાલન કરવું: https://www.smvs.org/cms/coronavirus-public-health-and-safety-announcement/


#CoronaVirus
#COVID19
#SMVSAnnouncement
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સર્વે નાગરીકોને અપીલ: https://youtu.be/medGOMUcryc

👨‍👩‍👧‍👦 ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશ મુજબ તમામ નાગરીકોએ તારીખ 22 માર્ચ, 2020ના રોજ રવિવારે જનતા કરફ્યૂનું અચૂક પાલન કરવું. તેમજ જે લોકો છેલ્લા 2 મહિનાથી પોતાના જીવના જોખમે કોરોના વાઈરસની મહામારીથી અન્યને બચાવવા માટે મંડી પડ્યા છે તેમને ધન્યવાદ આપવા માટે તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે પોતાના ઘરની બાલ્કનીમાં આવીને, બારીમાં રહીને કે ઓસરીમાં ઊભા રહીને - તાળી પાડીને, થાળી વગાડીને કે ઘંટડી વગાડીને તેમનો ઉત્સાહ વધારીએ... તેમજ સરકાર તરફથી જે કોઈ નિર્ણયો લેવામાં આવે તેનું પણ ફરજિયાતપણે પાલન કરવું...

📿 સાથે જ SMVS સમાજના તમામ સભ્યોએ દરરોજ સ્વામિનારાયણ મહામંત્રની 10 માળા અથવા પરિવારના સભ્યોએ ભેગા મળીને ઓછામાં ઓછી 15 મિનિટ ધૂન કરવી.

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ તીર્થધામ ગોધરમાં મોટી સંખ્યામાં હરિભક્તો અભિષેક કરવા આવતાં હોય છે. પરંતુ જાહેર સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખી તારીખ 31 માર્ચ, 2020 સુધી અભિષેક બંધ રાખેલ છે. જેની સર્વે સમાજે નોંધ લેવા વિનંતી.


#CoronaVirus
#COVID19
#JantaCurfew



• • • • •
📽 ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો અગત્યનો સંદેશ: https://youtu.be/2feAM9Ngu10


#CoronaVirus
#COVID19
આવતીકાલે એકાદશી છે. કોરોના મહામારીનું સંક્રમણ વધવાથી મોટા ભાગના સ્થળોએ રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવેલ છે. આથી, આગામી સૂચના ન મળે ત્યાં સુધી સંકલ્પ સભા તથા પૂનમ સમૈયાનો લાભ રાત્રે મળશે.

🌹 🌻 🌸 🌻 🌹

🎥 કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન લેવાની પહેલ કરતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી: https://youtu.be/nr6zkl2sg2Y


#Ekadashi #COVID19
#Coronavirus
#GetVaccinated



• • • • •
😷 કોરોના મહામારીનું સંક્રમણ અતિશય ઝડપથી વધી રહ્યું છે. આવા સંજોગોમાં ગભરાઈને અયોગ્ય પગલાં લેવાને બદલે સવળાં વિચાર કહેતાં પૉઝિટિવ થિંકિંગ રાખી ભગવાનના બળે આગળ વધવાની જરૂર છે.

🤔 કોરોનાના વિપરીત સંજોગોમાં પૉઝિટિવ થિંકિંગ કેવી રીતે કરવું? આ બાબતને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ગઈકાલની સંકલ્પ સભામાં ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે - તે પણ પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો દ્વારા.

📽 તો આવો, લાભ લઈએ 07 મે 2021 (ગઈકાલ)ની સંકલ્પ સભાનો:
https://youtu.be/2FzGeLB1boE?t=2189

આ સભા આપના મિત્ર-પરિવારમાં ખૂબ શેર કરજો. એકાદ વ્યક્તિ પણ જો સભા સાંભળીને પૉઝિટિવ થશે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે.


#SankalpSabha
#Coronavirus
#Samjan



• • • • •
😷 કોરોના વાયરસની મહામારીથી બચવાના ઉપાયો અંગે બધા ખૂબ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ કોરોનાના દર્દી માટે દવાની સાથે એક અતિ મહત્વની વાત પણ છે, જેની મોટાભાગના લોકોને ખબર હોતી નથી અને હોય તો તેને ધ્યાનમાં લેતા નથી - અવગણે છે.

📽️ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ અતિ મહત્વની વાત ને ટૂંકમાં અને સરળતાથી સમજાવે છે. તો આવો, એ કઈ વાત છે તે સમજીએ અને બધા સુધી પહોંચાડીએ: https://youtu.be/UnFvbQug5hU


#CoronaVirus
#Covid19
#Samjan



• • • • •
🤔 શું આપ કોરોનાને લીધે હતાશ-નિરાશ થઈ ગયા છો?
🤔 શું કોરોનાને લીધે ક્યાંય મન ચોંટતું નથી?
🤔 શું કોરોનાને લીધે મૃત્યુનો ભય સતાવે છે?

📽 જો આવા કોઈ પણ પ્રશ્નનો જવાબ 'હા' હોય તો 23 મે 2021 (ગઈકાલ)ની સંકલ્પ સભાનો લાભ જરૂર લેજો:
https://youtu.be/fbiZ4VMrqmk

આ સભા આપના મિત્ર-પરિવારમાં ખૂબ શેર કરજો. એકાદ વ્યક્તિ પણ જો સભા સાંભળશે અને ચિંતામુક્ત થશે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે.


#SankalpSabha
#Coronavirus
#Samjan



• • • • •
🤔 વારંવાર નેગેટિવ વિચારો આવે છે?

🤔 હતાશા-નિરાશામાં ઘેરાઈ જવાય છે?

🤔 સદા આનંદમાં રહેવા ઈચ્છો છો?

નેગેટિવ વિચારોથી દૂર રહી સદા આનંદમાં રહેવા માટે શું કરવું તેનો સચોટ ઉપાય ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પૂનમ સમૈયામાં જણાવ્યો છે.

📽 માટે કંઈ પણ કરતાં પહેલા પૂનમ સમૈયાની આ સ્વામિનારાયણ કથાનો લાભ અચૂક લો:
https://youtu.be/4EUHcZaEZ98

તમારા ધ્યાનમાં આવી વ્યક્તિ હોય તો તેને આ કથા જરૂર શેર કરજો, તેનું જીવન સુધરી જશે.


#PoonamSamaiyo
#Coronavirus
#Samjan



• • • • •