#BapjiNiAmrutVato
#SMVSPublications
ગુરુવર્ય પ.પૂ.બાપજીની અમૃત વાતો-1 । પુસ્તક પ્રોમો: https://www.youtube.com/watch?v=1vzlXs52Te0
#SMVSPublications
ગુરુવર્ય પ.પૂ.બાપજીની અમૃત વાતો-1 । પુસ્તક પ્રોમો: https://www.youtube.com/watch?v=1vzlXs52Te0
YouTube
Guruvarya P.P.Bapjini Amrut Vato - 1 - Book Promo
✅ આ મહિને થયેલ પ્રકાશનોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo0MkpLaEEwircwTeVpNBDq
ℹ️ જાન્યુઆરી-2020ના પ્રકાશનોની યાદી
1) અમૃત ધારા ભાગ-93
2) પ્રાત:કથામૃત ભાગ-75
3) પૂનમ કથામૃત ભાગ-142
4) જ્ઞાનસત્ર 13 | દિન 3 પ્રાત:કથા શ્રેણી
5) જ્ઞાનસત્ર 13 | દિન 3 સંધ્યા શ્રેણી
6) જ્ઞાનસત્ર 13 | દિન 4 પ્રાત:કથા શ્રેણી
7) જ્ઞાનસત્ર 13 | દિન 4 સંધ્યા શ્રેણી

SMVS Latest Publications | February 2020 - YouTube
Now watch all the latest publications of SMVS Swaminarayan Sanstha for FREE!!! After every Poonam Samaiyo (full moon) SMVS Publishes various katha series ran...
✅ આ મહિને થયેલ પ્રકાશનોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo0MkpLaEEwircwTeVpNBDq
ℹ️ ફેબ્રુઆરી 2020ના પ્રકાશનોની યાદી
1) અમૃત ધારા ભાગ-94
2) રવિ કથામૃત ભાગ-10
3) પ્રાત:કથામૃત ભાગ-76
4) પૂનમ કથામૃત ભાગ-143
5) જ્ઞાનસત્ર 13 | દિન 5 પ્રાત: કથા શ્રેણી
6) જ્ઞાનસત્ર 13 | દિન 5 મધ્યાહ્ન કથા શ્રેણી
#SMVSPublications
ℹ️ ફેબ્રુઆરી 2020ના પ્રકાશનોની યાદી
1) અમૃત ધારા ભાગ-94
2) રવિ કથામૃત ભાગ-10
3) પ્રાત:કથામૃત ભાગ-76
4) પૂનમ કથામૃત ભાગ-143
5) જ્ઞાનસત્ર 13 | દિન 5 પ્રાત: કથા શ્રેણી
6) જ્ઞાનસત્ર 13 | દિન 5 મધ્યાહ્ન કથા શ્રેણી
#SMVSPublications
YouTube
SMVS Latest Publications | February 2020 - YouTube
Now watch all the latest publications of SMVS Swaminarayan Sanstha for FREE!!! After every Poonam Samaiyo (full moon) SMVS Publishes various katha series ran...
📙 SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રકાશિત 'કીર્તન સરિતા' હવે pdf સ્વરૂપે smvs.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે. કીર્તન સરિતામાં દરેક કીર્તનો કેટેગરી મુજબ આપવામાં આવ્યા છે. તેમાં કીર્તનો ખૂબ જ સરળતાથી શોધી શકાય છે. અનુક્રમણિકામાં આપેલ જે-તે કીર્તન પર ક્લિક કરીને સીધા જ તે કીર્તન પર જઈ શકાય છે. તેમજ કીર્તનવાળા કોઈપણ પેજ પર જમણી બાજુ ઉપર આપેલ Index પર ક્લિક કરીને ફરીથી અનુક્રમણિકા પર જઈ શકાય છે. માટે સર્વે મુક્તોએ આ કીર્તન સરિતા ડાઉનલોડ કરીને તેનો ખૂબ ઉપયોગ કરવો.
🌐 કીર્તન સરિતા (7.98 MB): http://www.smvs.org/images/download/det704/small/kirtan-sarita.pdf
#KirtanSarita
#SMVSPublications
🌐 કીર્તન સરિતા (7.98 MB): http://www.smvs.org/images/download/det704/small/kirtan-sarita.pdf
#KirtanSarita
#SMVSPublications
Media is too big
VIEW IN TELEGRAM
💍 લગ્નગ્રંથિથી જોડાવા ઈચ્છતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના યુવક-યુવતીઓ માટે સંસ્થા રજૂ કરે છે એક નૂતન ઍપ્લિકેશન "SMVS Parinay": https://youtu.be/NJKeZvEQ59I
👉 ફ્રી રજિસ્ટ્રેશન અને ઉપયોગ
👉 એડમિન દ્વારા માન્ય થયેલ પ્રોફાઈલ્સ
👉 જુદી-જુદી કેટેગરી મુજબ સર્ચ ફિલ્ટર
👉 ફોટા સાથે જુઓ બેઝિક પ્રોફાઈલ
👉 વિગતે પ્રોફાઈલ જોવા મોકલો રિક્વૅસ્ટ
👉 વ્યક્તિગત, વ્યવસાયિક તથા પારિવારિક માહિતી
👉 ઈ-મેઇલ નોટિફિકેશન
👉 અમે આપનો તમામ ડેટા લૅટેસ્ટ ટેક્નૉલોજિથી એન્ક્રિપ્ટ કરીએ છીએ, જેથી આપનો ડેટા રહે 100% સુરક્ષિત
📲 અત્યારે જ ડાઉનલોડ કરો "SMVS Parinay" ઍપ્લિકેશન
• Android: http://bit.ly/smvs-parinay-android
• iOS: http://bit.ly/smvs-parinay-ios
#SMVSParinay
#SMVSApplication

📿 મૂર્તિસુખના પાત્ર થવા માટે જરૂરી છે મુમુક્ષુ થવું. મુમુક્ષુતા પ્રગટાવવા શું કરવું, મુમુક્ષુના લક્ષણો કેવા હોય તથા શું કરીએ તો જલ્દી જલ્દી મૂર્તિસુખના પાત્ર થવાય? તેનો રાહ દર્શાવતું પુસ્તક 'મુમુક્ષુતા સાર' મુમુક્ષુતાના માર્ગે ચાલનાર તમામને ખૂબ જ લાભદાયી નીવડશે. માટે આ પુસ્તક અત્યારે જ ડાઉનલોડ કરી, તેનું નિત્યપ્રત્યે વાંચન-મનન કરવું અને તેમાં દર્શાવેલ ઉપાયોને વર્તનલક્ષી કરવા...
📘 મુમુક્ષુતા સાર: https://www.smvs.org/publication/downloaddetailnew/714
#SMVSPublications
📘 મુમુક્ષુતા સાર: https://www.smvs.org/publication/downloaddetailnew/714
#SMVSPublications
✅ 'નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં; કરી દીધા છે મુજ આકાર રે...'
"આવા આપણાં સાચા સ્વરૂપનું ચિંતન કરી પુરુષોત્તમરૂપ બનવા ‘કીર્તન સુખાવલી’માં પ્રાર્થના, પ્રાપ્તિ, અનાદિમુક્તની લટક, ધ્યાનનાં પદો તથા પરભાવમાં નિમગ્ન થવા માટેની પંક્તિઓ આપી છે. તેને મુખપાઠ કરી હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં કે કોઈ પણ ક્રિયા કરતાં તથા સેવા-પ્રવૃત્તિ કરતાં કરતાં એનું નિયમિતપણે મનન-ચિંતન સાથે ગાન કરી પરભાવમાં નિમગ્ન થશો તો શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ ભેળા ભળશે અને જલદી જલદી મૂર્તિસુખની અનુભૂતિ કરાવશે જ..."
- વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
.⠀
📘 તો આવો, અત્યારે જ કીર્તન સુખાવલી ડાઉનલોડ કરીએ, મનન-ચિંતન સાથે તેનું ગાન કરી પરભાવમાં નિમગ્ન થઈએ અને આ દિવ્ય આશીર્વાદમાં ભેળા ભળીએ: http://bit.ly/kirtan-sukhavali-pdf
.⠀
.⠀
#KirtanSukhavali

📱 SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રકાશિત તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરો એક જ જગ્યાએથી...
✅ જયાં આપને મળશે એપ્લિકેશનમાં ઉપલબ્ધ ફિચર્સની સંપૂર્ણ માહિતી, યુઝર ઈન્ટરફેસનો દેખાવ અને android / iOS માટેની ડાયરેક્ટ લિંક...
🌐 અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/SMVS-Apps
#SMVSSatsang #SMVSParinay
#SMVSApplication
#SMVSPublications
✅ જયાં આપને મળશે એપ્લિકેશનમાં ઉપલબ્ધ ફિચર્સની સંપૂર્ણ માહિતી, યુઝર ઈન્ટરફેસનો દેખાવ અને android / iOS માટેની ડાયરેક્ટ લિંક...
🌐 અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/SMVS-Apps
#SMVSSatsang #SMVSParinay
#SMVSApplication
#SMVSPublications
✅ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સમગ્ર સત્સંગ સમાજને મહાત્મય આકારે કરવાના સંકલ્પના ભાગરૂપે આ વખતે ચાતુર્માસના નિયમમાં 'મહાત્મય' તથા 'મહાત્મય સાર' પુસ્તિકાના વાંચનનો નિયમ આપવામાં આવેલ છે. તેમજ ચાતુર્માસમાં જે પારાયણો કરવાની થાય છે તેની થીમ પણ 'મહાત્મય' રાખવામાં આવેલ છે.
📖 તો આવો આપણે સહુ ગુરુજીના સંકલ્પમાં ભેળા ભળીએ અને આ ચાતુર્માસમાં આપના નજીકના સેન્ટરના બુકસ્ટોલ પર ઉપલબ્ધ એવા “મહાત્મય” પુસ્તક અને “મહાત્મય સાર” પુસ્તકની પારાયણ કરી ગુરુજીને રાજી કરીએ.
🏡 આ પુસ્તકો સંસ્થાની વેબસાઈટ ઉપર કે PDF સ્વરૂપે ઉપલબ્ધ નથી તેની ખાસ નોંધ લેવી. આથી જે સભ્યોના રહેઠાણની નજીક SMVS સંસ્થાનું સેન્ટર ના હોય તેવા સભ્યોએ ઘરે બેઠાં આ પુસ્તક મંગાવવા માટે મો.નં. 9925031550 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
#Mahatmya
#MahatmyaSaar