📿 આજે સદ્. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi
🌹 🌻 🌸 🌻 🌹
📽 સ્વામિનારાયણ ભગવાન જોડે તે વખતે 3000 નંદસંતો હતા. જેમાંથી સદ્. ગોપાળાનંદ સ્વામી દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી. તેઓના સંકલ્પમાત્રથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો, સૂર્ય અને ચંદ્રની ગતિ અટકી જતી, અનેક પામર-પતિત જીવો પણ અક્ષારધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા. ચાલો, સદ્. ગોપાળાનંદ સ્વામીના આવા જ એક પ્રસંગનો લાભ લઈને મહિમા આકારે થઈએ: https://youtu.be/zbgeIzkYhPE
#SmrutiDin
#SadguruGopalanandSwami

📽️ તાવને ધાબળીમાં વીંટાળી દીધો: https://youtu.be/lBObFPs5F48
📿 આજે સદ્. મુનિસ્વામી (સદ્. કેશવપ્રિયદાસજીસ્વામી)નો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Muni-Swami-Parichay
🎧 સદ્. મુનિસ્વામીનું જીવનકવન: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-jivan-kavan
🎧 સત્પુરુષ વંદના - સદ્. મુનિસ્વામી કેવા: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-Satpurush-Vandana
#SmrutiDin
#SadguruMuniSwami
• • • • •

YouTube
Taav Ne To Dhabli Ma Vintali Didho | Anadimukta Sadguru Shri Muni Swami No Prasang
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…

📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના દ્વિતીય સ્મૃતિ દિનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gurudev-Bapji-Smruti-Din-2021
#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin
#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના દ્વિતીય સ્મૃતિ દિનની ઝાંખી કરાવતો વિડીયો: https://youtu.be/-1YtAmZTvqA
#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin
• • • • •
#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin
• • • • •
YouTube
Gurudev Bapji 2nd Smruti Din Highlights
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
📿 આજે સદ્. વૃંદાવનદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/sad-vrundavandasji-swami-all-details
🌹 🌻 🌸 🌻 🌹
📙 સદ્. વૃંદાવનદાસજીસ્વામીએ જીવનપર્યંત મૂર્તિસુખની વાતો કરીને સમાજને ભર્યો રાખ્યો છે. તેમની આ વાતોનું રસપાન કરી મુમુક્ષુ મૂર્તિસુખના માર્ગે આગળ વધી શકે તે માટે SMVS સંસ્થા દ્વારા "સદ્. વૃંદાવનસ્વામીની વાતો" પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સર્વે મુમુક્ષુએ આ પુસ્તકનું વાંચન-મનન કરીને વાતોને લક્ષ્યાર્થ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. પુસ્તક અહીંથી ડાઉનલોડ કરી શકાશે: https://www.smvs.org/publications/detailpage/books/r
#SmrutiDin
#SadguruVrundavanSwami
🌹 🌻 🌸 🌻 🌹
📙 સદ્. વૃંદાવનદાસજીસ્વામીએ જીવનપર્યંત મૂર્તિસુખની વાતો કરીને સમાજને ભર્યો રાખ્યો છે. તેમની આ વાતોનું રસપાન કરી મુમુક્ષુ મૂર્તિસુખના માર્ગે આગળ વધી શકે તે માટે SMVS સંસ્થા દ્વારા "સદ્. વૃંદાવનસ્વામીની વાતો" પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સર્વે મુમુક્ષુએ આ પુસ્તકનું વાંચન-મનન કરીને વાતોને લક્ષ્યાર્થ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. પુસ્તક અહીંથી ડાઉનલોડ કરી શકાશે: https://www.smvs.org/publications/detailpage/books/r
#SmrutiDin
#SadguruVrundavanSwami
📿 આજે સદ્. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi
🌹 🌻 🌸 🌻 🌹
📽 સ્વામિનારાયણ ભગવાન જોડે તે વખતે 3000 નંદસંતો હતા. જેમાંથી સદ્. ગોપાળાનંદ સ્વામી દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી. તેઓના સંકલ્પમાત્રથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો, સૂર્ય અને ચંદ્રની ગતિ અટકી જતી, અનેક પામર-પતિત જીવો પણ અક્ષારધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા. ચાલો, સદ્. ગોપાળાનંદ સ્વામીના આવા જ એક પ્રસંગનો લાભ લઈને મહિમા આકારે થઈએ: https://youtu.be/heBw6C8oNU0?t=1991

📿 આજે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેઓનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/Jivanpran-Abji-Bapashree-Everything-You-Need-To-Know-As-A-Satsangi
🌹 🌻 🌸 🌻 🌹
📽 બાપાશ્રીના મહાત્મ્યથી રસભીના કરતી કથાશ્રેણીનો યુટ્યુબમાં લાભ લેવા અહીં ટચ કરો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIqSTymtsu-lZLpHUmutKFTy
#SmrutiDin
#Bapashree

🙏 ગરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે જ્ઞાન-ધ્યાન ચિંતનના સમય દરમ્યાન વાસણા મંદિરે શાંતિપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. નજીકના સેન્ટરમાં રહેતાં હરિભક્તોએ રૂબરૂ અને અન્ય હરિભક્તોએ પોતાના નજીકના મંદિરેથી અથવા ઘરેથી શાંતિપાઠનો લાભ અવશ્ય લેવો.
🗓 તારીખ: 17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0
ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: આસન, વાટકી, ડીશ, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી), મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ
#ShantiPath

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 શાંતિપાઠ માટેનો સ્ટેટસ વિડીયો
🌹 🌻 🌸 🌻 🌹
📿 17 ઓગસ્ટ, 2022ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે ગુરુદેવના મહિમાથી ભર્યા થવા માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલ લેશન:
✍️ 1) ગુરુદેવ પ.પૂ. બાપજીએ કરેલા ઉપકારોની સ્મૃતિ કરી પત્રલેખન કરવું અને તે પત્ર મહારાજને અર્પણ કરવો.
📚 2) "ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે દિવ્યાનુભૂતિ" 3 ભાગમાંથી કોઈ એક ભાગનું એક અઠવાડિયા સુધી વાંચન કરવું
😇 3) સેન્ટરમાં પૂ. સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય પ્રસંગો, સ્મૃતિઓનું ગાન કરશે જેનો અચૂક લાભ લેવો. જ્યાં પૂ. સંતો હાજર ના હોય ત્યાં હરિભક્તોએ ભેગા મળી મહિમાગાન કરી ભર્યા થવું.
🙏 લાઈવ શાંતિપાઠ
🗓 તારીખ: 17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0
#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
🌹 🌻 🌸 🌻 🌹
📿 17 ઓગસ્ટ, 2022ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે ગુરુદેવના મહિમાથી ભર્યા થવા માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલ લેશન:
✍️ 1) ગુરુદેવ પ.પૂ. બાપજીએ કરેલા ઉપકારોની સ્મૃતિ કરી પત્રલેખન કરવું અને તે પત્ર મહારાજને અર્પણ કરવો.
📚 2) "ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે દિવ્યાનુભૂતિ" 3 ભાગમાંથી કોઈ એક ભાગનું એક અઠવાડિયા સુધી વાંચન કરવું
😇 3) સેન્ટરમાં પૂ. સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય પ્રસંગો, સ્મૃતિઓનું ગાન કરશે જેનો અચૂક લાભ લેવો. જ્યાં પૂ. સંતો હાજર ના હોય ત્યાં હરિભક્તોએ ભેગા મળી મહિમાગાન કરી ભર્યા થવું.
🙏 લાઈવ શાંતિપાઠ
🗓 તારીખ: 17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0
#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
🙏🏻 આજે વ્હાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે તેઓના કલ્યાણકારી ગુણો, આપણાં પર કરેલા ઉપકારો, દિનચર્યા, આપણને દ્રઢ કરાવેલ સ્વરૂપનિષ્ઠા વિગેરેનો વિડીયો દ્વારા લાભ લઈએ અને વધુ મહિમા સભર થઈએ...
✅ અને હા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલું લેસન કરવાનું ભૂલતા નહીં હો...
1️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીની દિનચર્યા: https://youtu.be/aH8r6MXFC2s
2️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીનું મહિમાગાન: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIpEQ3rJHfze-cATq_K-y_g9
3️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીની અમૃત વાતો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIqetcRaX8SC3h8zKL9cTGt7