🍎 ગઈકાલે ભાદરવા વદ 6ને રોજ (20-09-2019) ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રથમ માસિક તિથીની સ્મૃતિએ દિવ્યાંજલી ઉપક્રમે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી SMVS સંસ્થાના 500 જેટલા પુરુષ-મહિલા સ્વયંસેવકોએ સિવિલ હોસ્પિટલ-અમદાવાદ, સિવિલ હોસ્પિટલ-ગાંધીનગર, સોલા હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, જી.સી.એસ. હોસ્પિટલ, જીવરાજ મહેતા હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ જેવી અમદાવાદ-ગાંધીનગરની 10થી વધુ જનરલ હોસ્પિટલોમાં 6000થી વધુ દર્દીઓ તથા ઘરડાઘરના વડીલોને 2000 કિલો તાજા સફરજનનું વિતરણ કર્યું.
🙏 દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થાય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તે માટે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ સ્વામિનારાયણ ભગવાન તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના સહ આશીર્વાદ પાઠવ્યા છે.
#HDHBapjiSmrutiDin
#FruitVitaran