Media is too big
VIEW IN TELEGRAM
#VachanamrutParayan
#HHSwamishriAshirwad
મુક્તો, વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ અત્યારે બ્રહ્મયજ્ઞ શરૂ કર્યો છે! ફદલમાં કલ્યાણની રીત ચાલુ કરી છે! અત્યારે SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા ખાતે ચાલી રહેલ પંચદિનાત્મક વચનામૃત પારાયણનો લાભ લેશે, તેના વાંક-ગુના સામે જોયા વિના મહારાજ અને મોટાપુરુષ તેને બીજો જન્મ નહીં ધરવા દે. અરે! જે કોઈ સભામાં આવશે, ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન માત્ર કરશે, ગુણ લેશે, પ્રસાદી જમશે, અરે! માત્ર મંદિરમાં પગ મૂકશે, ઓનલાઈન લાભ લેશે તો પણ આ દિવ્યપુરુષ તેનું પૂરું કરશે. મુક્તો, પારાયણને હવે માત્ર 2 દિવસ જ બાકી છે. હજુ જેણે આ પારાયણનો લાભ નથી લીધો તેઓ અચૂક આ પારાયણનો લાભ લેજો અને આપના મિત્ર-પરિવારને લેવડાવજો.
આ વચનામૃત પારાયણનો લાઈવ લાભ આજે સાંજે 05:00થી 08:00 live.smvs.org પરથી મળશે.

#AnadimuktaPrasang
#HDHBapji
✅ મોટાપુરુષ ક્યારેય આવતાં કે જતાં નથી. તે તો સદાય દિવ્યરૂપે આપણી ભેળાં જ છે. જેમ ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રેમી ભક્તોના મનોરથો પૂરા કરતાં આવ્યા છે. તેવી જ રીતે મોટાપુરુષ દ્વારા પણ પ્રેમી ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે અને કરે છે.
📿 આપે ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં જોયેલા-અનુભવેલા સાધુતાના, દાસત્વપણાંના, માતૃવાત્સલ્યતાના, સંકલ્પો પૂરા કર્યા હોય, અંતર્યામીપણું જણાવ્યું હોય, દિવ્ય રૂપે રક્ષા કરી હોય, દર્શન આપી ધામમાં લઈ ગયા હોય ઈત્યાદિ યાદગાર દિવ્ય પ્રસંગો અમને અહીં આપેલી લિંક પર લખીને મોકલશો: http://anadimukta.org/prasangs/submit
⚠️ આ પ્રસંગો અમને અહીં આપેલ લિંક પર જ મોકલવા,પરંતુ WhatsApp/Telegram પર ન જ મોકલવા.

anadimukta.org
Submit Prasang | Anadimukta | Shri Swaminarayan Mandir Vasna Sanstha (SMVS)
Swaminarayan Prasang Collection SMVS
#VachanamrutParayan
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ ઉપક્રમે આયોજિત વચનામૃત પારાયણના પ્રથમ દિને પ્રાતઃ સેશનમાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ આપેલ લાભ: https://youtu.be/BpLOEgZvrr4

YouTube
HDH Bapji Divyanjali | Vachanamrut Parayan | 01 Sep, 2019 | 7.30AM to 9.30AM
Visit Now : https://www.smvs.org Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swamin...
#HDHBapjiKalyanYatra
#HDHBapjiAntardhyanLila
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણ યાત્રા • હાઇલાઈટ્સ: https://youtu.be/MFfXOeCG9oM

HDH Bapji Divya Kalyan Yatra | Highlights | 23 Aug, 2019
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...
#JanoiSamaiyo
📸 જનોઈ સમૈયાના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/janoi-samaiyo-vasna-2019

#NakordiEkadashi
#SankalpSabha
✅ આવતીકાલે જલઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.
👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🌐 લાઈવ: live.smvs.org
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

📽 આજની સંકલ્પ સભા (09-09-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/MBsKs32ITv8
✅ સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું.

Sankalp Sabh Live | 09 Sep, 2019
✍ આજની સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા 1) હું કશું જ નથી. મહારાજે ગમે એવડી બુદ્ધિ-આવડત આપી હોય તોપણ હું માત્ર નિમિત્ત છું. એવા વિચારથી હું પદ છોડી, સૌના...
#Divyanjali
#HDHBapji
📸 ગરુવર્ય પ.પૂ.બાપજી દિવ્યાંજલિ સભા - રીવરફ્રન્ટ, અમદાવાદના ફોટોગ્રાફ્સ
https://smvs.org/global-events/detail/hdh-bapji-divyanjali-sabha/hdh-bapji-divyanjali-sabha-riverfront-ahmedabad

#HHSwamishri
📚 યુવાનોને ફેશનનું વ્યસન છોડાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/417
#HHSwamishri
📚 યુવાનોને ફેશનનું વ્યસન છોડાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/417
#VachanamrutParayan
📸 પંચદિનાત્મક વચનામૃત પારાયણ, વાસણાના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/panch-dinatmak-vachanamrut-parayan-vasna

📽 Tamne Game Te Amne Game | Video Kirtan Preview: https://youtu.be/GAzLTFY99sg
Full Video will be available on 14 September, 2019
#VideoKirtan
#SMVSKirtan
#KirtanPreview

Tamne Game Te Amne Game | Kirtan Preview
Full Video will be available on 14 September, 2019. Subscribe our channel and touch that bell icon to get notified first.
#PoonamSamaiyo
🌕 આવતીકાલે પૂનમ છે.
✅ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...
👉 યુવક અને કિશોરમુક્તોના નોકરી, ધંધાના સમયને ધ્યાનમાં રાખી પૂનમ સમૈયાના સમયમાં ફેરફાર કરેલ છે. તેથી, અમદાવાદના કિશોર-યુવક મુક્તોએ પૂનમ સમૈયાનો લાભ લેવા અચૂક પધારવું.
🕢 સમય: સવારે 07:30થી 09:30
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા
ℹ️ આપ કોઈ સંજોગવશાત્ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!
🌐 લાઈવ વિડીયો: live.smvs.org

📿 મનમુખી એવો જીવાત્મા અનાદિ કાળથી પોતાના મનનું ગમતું જ કરતો આવ્યો છે. અને એટલે જ તે જન્મ-મરણની ભવાબ્દિમાં પીસાયા કરે છે. પરંતુ પોતાનું મનનું ગમતું મૂકીને, મહારાજ અને મોટાપુરુષનું ગમતું કરતો થઈ જાય તો તેના જન્મ-મરણના ફેરા ટળી જાય અને તેનું આત્યંતિક કલ્યાણ (મોક્ષ) સહેજે થાય.
✅ તો આવો, પોતાનું ગમતું મૂકી મહારાજ અને મોટાપુરુષના ગમતામાં રહેવાની સમજણ દ્રઢ કરીએ નૂતન કીર્તન દ્વારા...
🎧 "તમને ગમે તે અમને ગમે...": https://youtu.be/3dQEP4A7XEo

Tamne Game Te Amne Game | Kirtidan Gadhvi | Aatmabuddhi Na Kirtano | Video Kirtan
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…

#HDHBapjiDivyaDarshan
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજી દિવ્ય દર્શન • હાઇલાઈટ્સ । 24 ઓગસ્ટ, 2019 । ભાગ-1: https://www.youtube.com/watch?v=GRTkIGJ64TY

HDH Bapji Divya Darshan | Highlights | 24 Aug, 2019 | Part-1
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
📚 અંતર્યામીપણે પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરતાં ભગવાન સ્વામિનારાયણ
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/422

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય સ્નાન લીલા વિધિ, કલ્યાણ યાત્રા, દિવ્ય દર્શન, પાલખી યાત્રા, દિવ્ય અંતિમ વિધિ તેમજ મહાત્મ્ય સભાઓ આ તમામ વિડીયોનો લાભ મેળવો આ એક જ લિંક પરથી: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIoph6dt62BBUarD9v-NGaq2
#HDHBapjiAntardhyanLila
#HDHBapji
#HDHBapjiAntardhyanLila
#HDHBapji
YouTube
HDH Bapji Antardhyan Lila - YouTube
📸 પાર્ષદ દિક્ષા વિધિના ફોટોગ્રાફ્સ | 10 સપ્ટેમ્બર, 2019: https://www.smvs.org/global-events/detail/parshadi-dixa-vidhi-2019-swaminarayan-dham
#ParshadDiksha
#Diksha2019
#ParshadDiksha
#Diksha2019
📿 ગુરુવર્ય પ.પૂ.બાપજીના ચરણોમાં દિવ્યાંજલિ ઉપક્રમે આપના નજીકના SMVS સેન્ટરમાં થનારી માસિક સ્મૃતિ સભામાં અવશ્ય પધારો...
#HDHBapjiSmrutiSabha
#HDHBapji
#HDHBapjiSmrutiSabha
#HDHBapji
📸 પૂનમ સમૈયાના ફોટોગ્રાફ્સ | સપ્ટેમ્બર, 2019: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-vasna-poonam-samaiyo-14-9-2019
#PoonamSamaiyo
#PoonamSamaiyo
🍎 ગઈકાલે ભાદરવા વદ 6ને રોજ (20-09-2019) ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રથમ માસિક તિથીની સ્મૃતિએ દિવ્યાંજલી ઉપક્રમે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી SMVS સંસ્થાના 500 જેટલા પુરુષ-મહિલા સ્વયંસેવકોએ સિવિલ હોસ્પિટલ-અમદાવાદ, સિવિલ હોસ્પિટલ-ગાંધીનગર, સોલા હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, જી.સી.એસ. હોસ્પિટલ, જીવરાજ મહેતા હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ જેવી અમદાવાદ-ગાંધીનગરની 10થી વધુ જનરલ હોસ્પિટલોમાં 6000થી વધુ દર્દીઓ તથા ઘરડાઘરના વડીલોને 2000 કિલો તાજા સફરજનનું વિતરણ કર્યું.
🙏 દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થાય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તે માટે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ સ્વામિનારાયણ ભગવાન તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના સહ આશીર્વાદ પાઠવ્યા છે.
#HDHBapjiSmrutiDin
#FruitVitaran