SMVS Bhale Dayalu
859 subscribers
1.44K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#HDHBapjiDivyanjali

આવતીકાલે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ સભામાં આવવાનું ચૂકતા નહીં હોં... વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદ સામે દ્રષ્ટિ રાખજો અને મિત્ર-પરિવાર, ઓળખીતા તમામને દિવ્યાંજલિ સભાનો લાભ લેવડાવજો.

🗓 તારીખ: 01-09-2019, રવિવાર
🕔 સમય: સાંજે 05:00થી 08:00
🚩 સ્થળ: રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર, ટાગોર હોલ પાછળ, પાલડી, અમદાવાદ

📽 LIVE (જીવંત પ્રસારણ)
1️⃣ live.smvs.org
2️⃣ GTPL Katha ચેનલ નં. 282
#HDHBapjiDivyanjali
#HHSwamishriPrarthanaOnDivyaAntimVidhi

🙏 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય અંતિમ વિધિમાં પ.પૂ.સ્વામીશ્રીએ ગદગદ ભાવે કરેલ પ્રાર્થના: https://youtu.be/tn51TYrG6gM
#VachanamrutParayan
#HDHBapjiDivyanjali
#HHSwamishri

ℹ️ ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ ઉપક્રમે ચાલી રહેલ પંચદિનાત્મક વચનામૃત પારાયણનો લાઈવ લાભ ક્યારે મળશે તે live.smvs.org પેજ પર આપેલ વિડીયોની નીચેથી જાણવાં મળશે.