SMVS Bhale Dayalu
849 subscribers
1.42K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#HDHBapjiDivyanjali
#HHSwamishriPrarthanaOnDivyaAntimVidhi

🙏 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય અંતિમ વિધિમાં પ.પૂ.સ્વામીશ્રીએ ગદગદ ભાવે કરેલ પ્રાર્થના: https://youtu.be/tn51TYrG6gM
#VachanamrutParayan
#HDHBapjiDivyanjali
#HHSwamishri

ℹ️ ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ ઉપક્રમે ચાલી રહેલ પંચદિનાત્મક વચનામૃત પારાયણનો લાઈવ લાભ ક્યારે મળશે તે live.smvs.org પેજ પર આપેલ વિડીયોની નીચેથી જાણવાં મળશે.
Media is too big
VIEW IN TELEGRAM
#VachanamrutParayan
#HHSwamishriAshirwad

મુક્તો, વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ અત્યારે બ્રહ્મયજ્ઞ શરૂ કર્યો છે! ફદલમાં કલ્યાણની રીત ચાલુ કરી છે! અત્યારે SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા ખાતે ચાલી રહેલ પંચદિનાત્મક વચનામૃત પારાયણનો લાભ લેશે, તેના વાંક-ગુના સામે જોયા વિના મહારાજ અને મોટાપુરુષ તેને બીજો જન્મ નહીં ધરવા દે. અરે! જે કોઈ સભામાં આવશે, ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન માત્ર કરશે, ગુણ લેશે, પ્રસાદી જમશે, અરે! માત્ર મંદિરમાં પગ મૂકશે, ઓનલાઈન લાભ લેશે તો પણ આ દિવ્યપુરુષ તેનું પૂરું કરશે. મુક્તો, પારાયણને હવે માત્ર 2 દિવસ જ બાકી છે. હજુ જેણે આ પારાયણનો લાભ નથી લીધો તેઓ અચૂક આ પારાયણનો લાભ લેજો અને આપના મિત્ર-પરિવારને લેવડાવજો.

આ વચનામૃત પારાયણનો લાઈવ લાભ આજે સાંજે 05:00થી 08:00 live.smvs.org પરથી મળશે.
#AnadimuktaPrasang
#HDHBapji

મોટાપુરુષ ક્યારેય આવતાં કે જતાં નથી. તે તો સદાય દિવ્યરૂપે આપણી ભેળાં જ છે. જેમ ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રેમી ભક્તોના મનોરથો પૂરા કરતાં આવ્યા છે. તેવી જ રીતે મોટાપુરુષ દ્વારા પણ પ્રેમી ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે અને કરે છે.

📿 આપે ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં જોયેલા-અનુભવેલા સાધુતાના, દાસત્વપણાંના, માતૃવાત્સલ્યતાના, સંકલ્પો પૂરા કર્યા હોય, અંતર્યામીપણું જણાવ્યું હોય, દિવ્ય રૂપે રક્ષા કરી હોય, દર્શન આપી ધામમાં લઈ ગયા હોય ઈત્યાદિ યાદગાર દિવ્ય પ્રસંગો અમને અહીં આપેલી લિંક પર લખીને મોકલશો: http://anadimukta.org/prasangs/submit

⚠️ આ પ્રસંગો અમને અહીં આપેલ લિંક પર જ મોકલવા,પરંતુ WhatsApp/Telegram પર ન જ મોકલવા.
#VachanamrutParayan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ ઉપક્રમે આયોજિત વચનામૃત પારાયણના પ્રથમ દિને પ્રાતઃ સેશનમાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ આપેલ લાભ: https://youtu.be/BpLOEgZvrr4
#JanoiSamaiyo

📸 જનોઈ સમૈયાના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/janoi-samaiyo-vasna-2019
#NakordiEkadashi
#SankalpSabha

આવતીકાલે જલઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
📽 આજની સંકલ્પ સભા (09-09-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/MBsKs32ITv8

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું.
#Divyanjali
#HDHBapji

📸 ગરુવર્ય પ.પૂ.બાપજી દિવ્યાંજલિ સભા - રીવરફ્રન્ટ, અમદાવાદના ફોટોગ્રાફ્સ
https://smvs.org/global-events/detail/hdh-bapji-divyanjali-sabha/hdh-bapji-divyanjali-sabha-riverfront-ahmedabad
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 યુવાનોને ફેશનનું વ્યસન છોડાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/417
#VachanamrutParayan

📸 પંચદિનાત્મક વચનામૃત પારાયણ, વાસણાના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/panch-dinatmak-vachanamrut-parayan-vasna
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

👉 યુવક અને કિશોરમુક્તોના નોકરી, ધંધાના સમયને ધ્યાનમાં રાખી પૂનમ સમૈયાના સમયમાં ફેરફાર કરેલ છે. તેથી, અમદાવાદના કિશોર-યુવક મુક્તોએ પૂનમ સમૈયાનો લાભ લેવા અચૂક પધારવું.

🕢 સમય: સવારે 07:30થી 09:30
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ આપ કોઈ સંજોગવશાત્‌ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!

🌐 લાઈવ વિડીયો: live.smvs.org
#VideoKirtan
#SMVSKirtan

📿 મનમુખી એવો જીવાત્મા અનાદિ કાળથી પોતાના મનનું ગમતું જ કરતો આવ્યો છે. અને એટલે જ તે જન્મ-મરણની ભવાબ્દિમાં પીસાયા કરે છે. પરંતુ પોતાનું મનનું ગમતું મૂકીને, મહારાજ અને મોટાપુરુષનું ગમતું કરતો થઈ જાય તો તેના જન્મ-મરણના ફેરા ટળી જાય અને તેનું આત્યંતિક કલ્યાણ (મોક્ષ) સહેજે થાય.

તો આવો, પોતાનું ગમતું મૂકી મહારાજ અને મોટાપુરુષના ગમતામાં રહેવાની સમજણ દ્રઢ કરીએ નૂતન કીર્તન દ્વારા...

🎧 "તમને ગમે તે અમને ગમે...": https://youtu.be/3dQEP4A7XEo
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 અંતર્યામીપણે પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/422
📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય સ્નાન લીલા વિધિ, કલ્યાણ યાત્રા, દિવ્ય દર્શન, પાલખી યાત્રા, દિવ્ય અંતિમ વિધિ તેમજ મહાત્મ્ય સભાઓ આ તમામ વિડીયોનો લાભ મેળવો આ એક જ લિંક પરથી: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIoph6dt62BBUarD9v-NGaq2


#HDHBapjiAntardhyanLila
#HDHBapji