SMVS Bhale Dayalu
862 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Chaturmas
#ChaturmasNiyam

આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા આ નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસ નિયમ: https://www.smvs.org/cms/chaturmas-niyam-2019
આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસના નિયમો: https://www.smvs.org/cms/chaturmas-niyam-2020

#Chaturmas
#ChaturmasNiyam
આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસના નિયમો: https://bit.ly/Chaturmas-Niyam-for-2021

#Chaturmas
#ChaturmasNiyam
10 જુલાઈ, 2022 ને રવિવારના રોજ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસના નિયમો:
https://bit.ly/Chaturmas-Niyam-for-2022

#Chaturmas
#ChaturmasNiyam
આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસના નિયમો:
https://bit.ly/Chaturmas-Niyam-for-2023

#ChaturmasNiyam
#Chaturmas
📽 29 જૂન, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/Hm9f1Vo3Bj8

🌹 🌻 🌸 🌻 🌹

ગુરૂજીએ જણાવેલ રૂચિ મુજબ ચાતુર્માસ દરમ્યાન લેવાના વિશેષ નિયમ

1) દરરોજ અડધો કલાક ધ્યાન કરવું
2) ઉંમર જેટલી માળા કરવી
3) શરીર સારું હોય તેમણે ઉંમર જેટલાં દંડવત કરવા અને/અથવા ઉંમર જેટલી પ્રદક્ષિણા કરવી
4) વચનામૃત, બાપાશ્રીની વાતોનું વાંચન કરવું
5) બ્રહ્મચર્ય પાળવું (છેવટે શ્રાવણમાસ પૂરતો પણ નિયમ લેવો)

#SankalpSabha
#ChaturmasNiyam

• • • • •
આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસના નિયમો:
https://smvs.org/cms/chaturmas-niyam-2024

#ChaturmasNiyam
#Chaturmas