SMVS Bhale Dayalu
848 subscribers
1.41K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે જુલાઈ માસનો સંકલ્પ
#Ekadashi
#SankalpSabhaActionPoint

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#HDHBapjiDarshan
#HDHBapjiVicharan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 02 જૂન, 2019: https://www.youtube.com/watch?v=oEzJJduigZ4
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આવો આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈ પ્રભુ સાથે નીકટતા કેળવવાની રીત શીખીએ.
#AnadimuktaPrasang
#HDHBapji

📚 મહારાજ દિવ્યરૂપે બધું જ જુએ છે તે દ્રઢ કરાવતા ગુરુવર્ય પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/403
#GuruPurnima
#SMVSPanchmahal

🎊 આવ્યો રે અવસર આનંદનો... પંચમહાલને આંગણિયે...

ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે પંચમહાલ ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...

👨‍👩‍👧‍👦 પચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર તથા અરવલ્લી જિલ્લાના તમામ હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા તીર્થધામ ગોધર અવશ્ય પધારવું.

🌐 લાઈવ: live.smvs.org

🗓 તારીખ: 07-07-2019
🕤 સમય: સવારે 09:30થી 01:00
🚩 સ્થળ: તીર્થધામ ગોધર
#GuruPurnima
#SMVSLive

Panchmahal (Godhar) Guru Purnima Samaiyo is LIVE!
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે સત્પુરુષની મરજીમાં રહેવામાં મદદરૂપ થાય તેવા વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જુલાઈ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#GuruPurnima
#SMVSLive

📿 ગુરુપૂર્ણિમાના પ્રતીક ઉત્સવ રૂપે તીર્થધામ ગોધર ખાતે યોજાયેલ સમૈયાનો લાભ અહીં આપેલી લીંક પરથી આગામી 48 કલાક દરમિયાન લઈ શકાશે: https://youtu.be/b__uaL04fZA
#GuruPurnima
#SMVSLive

આ વર્ષે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ક્યાં ક્યાં ઉજવાશે તેનો સમય અને સ્થળ ઉપર આપેલ ઈમેજમાં જણાવેલ છે. તે મુજબ આસપાસના મુક્તોએ રૂબરૂ લાભ લેવો તેમજ અન્ય મુક્તોએ લાઇવ લાભ લેવો.
#HDHBapjiVicharan

📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણના ફોટોગ્રાફ્સ । 16થી 30 જૂન, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-vicharan-june-2019-16st-june-to-30th-june
#NakordiEkadashi
#SankalpSabha

આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
#Chaturmas
#ChaturmasNiyam

આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા આ નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસ નિયમ: https://www.smvs.org/cms/chaturmas-niyam-2019
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#GuruPurnima
#SMVSMehsana

🎊 આવ્યો રે અવસર આનંદનો... મહેસાણાને આંગણિયે...

ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે મહેસાણા ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...

👨‍👩‍👧‍👦 મહેસાણા, વિજાપુર, કડી,પાટણ, વિસનગર, હિંમતનગર તથા આસપાસના ગામોગામનાં હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા મહેસાણા મંદિરે અવશ્ય પધારવું.

🌐 લાઈવ: live.smvs.org

🗓 તારીખ: 13-07-2019
🕔 સમય: સાંજે 05:00થી 08:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, મહેસાણા
#HDHBapjiDarshan
#HDHBapjiVicharan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 08થી 15 જૂન, 2019: https://www.youtube.com/watch?v=sLq45biSm90
#GuruPurnima
#SMVSRajkot

🎊 આવ્યો રે અવસર આનંદનો... સૌરાષ્ટ્રને આંગણિયે...

ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...

👨‍👩‍👧‍👦 રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર, ઉના, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તથા કચ્છ જિલ્લાના હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા રાજકોટ મંદિરે અવશ્ય પધારવું.

🌐 લાઈવ: live.smvs.org

🗓 તારીખ: 14-07-2019
🕤 સમય: સવારે 09:30થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ
#SMVSSDhamSamaiyo

આવતીકાલે સ્વામિનારાયણ ધામના સમૈયામાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕢 સમય: રાત્રે 06:45થી 08:30