✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (24-07-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે
📽 યટ્યુબ: https://youtu.be/gLQB4QO468A
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
ℹ️ જ મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.
#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan

📽 24 જુલાઈ 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/gLQB4QO468A
🌹 🌻 🌸 🌻 🌹
✅ SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવામાટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •

YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 24 July, 2022
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું તે સંકલ્પો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર વર્ષે…
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (08-08-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં નીચે મુજબ લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે
📽 યુટ્યુબ: https://youtu.be/lSAdrEbnUfM
ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.

Swaminarayan Katha | Sankalp Sabha | 08 Aug, 2022
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું તે સંકલ્પો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર વર્ષે…
📽 08 ઓગસ્ટ, 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/lSAdrEbnUfM
🌹 🌻 🌸 🌻 🌹
✅ SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
✅ SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 08 Aug, 2022
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું તે સંકલ્પો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર વર્ષે…
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (23-08-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 યુટ્યુબ: https://youtu.be/8VwhSrLcKg4
ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.
#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
👉 આવતીકાલે (23-08-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 યુટ્યુબ: https://youtu.be/8VwhSrLcKg4
ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.
#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 23 Aug, 2022
00:00:00 Swaminarayand Dhun
00:04:10 Dasatvbhav
00:18:32 Jivan Dwara Updesh
00:35:26 Vachanamrut Gadhada Pratham Nu 8
00:44:45 Tak Aavi Re Tak Aavi-
00:47:30 Vavni, Tavni ane Chashni
00:51:33 4 Prakaar Na Haribhakto
01:04:22 Guruji Na Antar Na Rajipa Nu…

✅ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ
🧘♂️ આવતીકાલે 18 ડિસેમ્બર, 2023 સોમવારના રોજ સવારે ધનુર્માસ ધૂન બાદ 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.
👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.

🪷 જ્ઞાનસત્ર-૧૭ના રીઝલ્ટ બાબતે તેમજ નિજદર્શન અને જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવો તથા અભિપ્રાય બાબતે
💫 વ્હાલા ગુરુજી જ્ઞાનસત્ર બાદ સંકલ્પ સભામાં, વિચરણમાં, સત્સંગ સભાઓમાં, ઓનલાઈન દર્શનમાં દરેક જગ્યાએ ખૂબ આગ્રહ જણાવી રહ્યા છે. જેમાં મુખ્ય સંકલ્પો જેમકે નિજદર્શન ડાયરી બનાવવી અને નિયમિત લખવી, પરિવારના સભ્યોએ ભેગા થઈને ફેમિલી ટાઈમ સભા કરવી, ગુણલેખન ડાયરીમાં અન્યના ગુણો લખવા-મનન કરવું અને બીજાને વંચાવવા, ક્ષમાયાચના માંગવી અને આપવી, જ્ઞાન-ધ્યાન ચિંતનનો નિયમિત લાભ લેવો આવા મુખ્યત્વે સંકલ્પો જણાવ્યા છે. જે બાબતે વ્હાલા ગુરુજી વર્તમાનકાળે ખૂબ જ આગ્રહ જણાવી રહ્યા છે. તા. ૨૩/૧૨/૨૦૨૩ની સંકલ્પ સભામાં પણ ગુરૂજીએ આ બાબતે ખૂબ આગ્રહભરી વિનંતી કરી છે.
💫 વ્હાલા ગુરુજીના શિષ્ય તરીકે આપણી આ ફરજ બને છે કે વ્હાલા ગુરુજીના સંકલ્પોમાં ભેગા ભળવું અને મોટાપુરુષનો સંકલ્પ આપણો થવો જોઈએ. આપણે સમગ્ર સત્સંગ સમાજમાં માહોલ જગાવવો, આપણે પણ આ તમામ બાબતોનો અમલ કરવો અને કરાવવો. ઘણા બધા હરિભક્તો આ માર્ગે આગળ વધી રહ્યા છે અને તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ રાજીપો વરસાવી રહ્યા છે. અગાઉ પૂનમના સમૈયામાં પણ વ્હાલા ગુરુજીએ નાના બાળમુક્તની નિજદર્શન ડાયરી ચેક કરી હતી અને વ્હાલા ગુરુજીએ સભામાં જ તેમના પર ખૂબ રાજીપો આપ્યો હતો. બાળમંડળ, કિશોરમંડળ તેમજ યુવકમંડળની તમામ ચેનલમાં તમામ સંચાલક, કાર્યકરો તેમજ સંસ્થા સાથે જોડાયેલા તમામ હરિભક્તો પણ નિજદર્શન કરતાં થાય તેમજ નિજદર્શન લખતાં થાય તેમ કરાવવું. તેવો વ્હાલા ગુરુજીનો પ્રબળ સંકલ્પ છે. જેમ દરરોજ સવારે હરિભક્તો જ્ઞાન-ધ્યાન ચિંતન માટે મંદિરમાં ભેગા થતા હોય છે અને જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેતા હોય છે. તેમ દરરોજ રાત્રે તમામ હરિભક્તો નિજદર્શન લખે તેવો વ્હાલા ગુરુજીએ સંકલ્પ જણાવ્યો છે.
📹 જે મુક્તો નિયમિતપણે નિજદર્શન કરી રહ્યા છે અને જેમના જીવનમાં નિજદર્શન લખવાથી ફેરફાર આવ્યા છે. તે મુક્તોના અનુભવ તથા અભિપ્રાય 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી. જેથી આ મુક્તો પર વ્હાલા ગુરુજીનો રાજીપો થાય અને સત્સંગ સમાજમાં અન્ય હરિભક્તોને પણ પ્રેરણા મળે.
📹 એ જ રીતે જ્ઞાનસત્ર-૧૭ બાદ વ્હાલા ગુરુજીના દિવ્ય સંકલ્પે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં ઝીલાઈ શકાય તેવી નૂતન ધૂન, પ્રાર્થના, કીર્તન મુકવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન અને ગુરુજીનો લાભ મળતો હોય છે. સમગ્ર સત્સંગ સમાજમાંથી પણ નૂતન જ્ઞાન-ધ્યાન ચિંતનના સારા અનુભવો મળી રહ્યા છે. તો જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવ અને અભિપ્રાય પણ 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી.
🙋♂️ ફાઈલ મોકલવામાં આવે તેમાં સેન્ટરનું નામ અને જે તે હરિભક્તનું નામ લખવા વિનંતી.
📽 નિજદર્શનના ફાયદા તથા અનુભવો: https://youtu.be/1HcPUDVwF2M?feature=shared
#Nijdarshan #FamilyTime
#GyanDhyanChintan
#Gyansatra #Gyansatra17

Gunlekhan Swanubhav | Family Value | HDH Swamishri | Short Satsang
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
✅ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ
🧘♂️ આવતીકાલે 13 જાન્યુઆરી, 2024 શનિવારના રોજ સવારે ધનુર્માસ ધૂન બાદ 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.
👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.
#GyanDhyanChintan
🧘♂️ આવતીકાલે 13 જાન્યુઆરી, 2024 શનિવારના રોજ સવારે ધનુર્માસ ધૂન બાદ 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.
👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.
#GyanDhyanChintan
✅ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ
🧘♂️ આવતીકાલે 13 ફેબ્રુઆરી, 2024 મંગળવારના રોજ સવારે 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.

🧘♂️ આવતીકાલે 08 મે, 2024 બુધવારના રોજ સવારે 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.

🧘♂️ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આપણને અવારનવાર રુચિ જણાવતાં હોય છે કે કારણ સત્સંગી તરીકે મૂર્તિ સુખના માર્ગે આગળ વધવા સર્વે સભ્યોએ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ અવશ્ય લેવો. આપણી સંસ્થાના તમામ મંદિરોમાં દરરોજ નીચે જણાવ્યા મુજબ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ મળે છે. તો આવો, મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા માટે આ લાભ અવશ્ય લઈએ.
🕖 સવારે 7 થી 8: તમામ સભ્યો માટે
🕓 સાંજે 4 થી 5: સવારે રસોઈ/ઘરકામના લીધે બાકી રહેલ મહિલા સભ્યો માટે
🕗 રાત્રે 8 થી 9: અભ્યાસ/નોકરી માટે વહેલા જતા કિશોરો/યુવકો માટે
🔗 આ સિવાય દર બુધવારે રાત્રે 9 વાગે SMVS Katha યુટ્યુબ ચેનલ પર પણ આ લાભ પબ્લિશ થાય છે, જે આ લિંક પર આપેલ પ્લેલિસ્ટ પર ઉપલબ્ધ છે: https://youtube.com/playlist?list=PLKx3BxP_uoXtgDzNTKV-j734o9aIdH-W8