SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 શ્રીજીની મૂર્તિમાં સુખડાં છે મોટા • કીર્તન લિરિક્સ વિડીયો: https://youtu.be/qPBoXVO11O0?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
📽 આત્મબુદ્ધિની દુનિયામાં મહાલતાં કરતું નૂતન કીર્તન “આ સેવક તમારા છે…” • લિરિક્સ સાથેનું કીર્તન: https://youtu.be/nvKb3KFf5-M?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
📽 રસીલે, રસીલે, રસીલે શ્રી ઘનશ્યામ… • કીર્તન લિરિક્સનો વિડીયો: https://youtu.be/DQtR3aeMefA?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
📽 મહારાજ મેરે મહારાજ, ગુરુજી મેરે ગુરુજી • ગુરુ પૂર્ણિમા નૂતન કીર્તન: https://youtu.be/lSMVP6E36jI?feature=shared


#SMVSKirtan #KirtanWithLyrics
#GuruPurnima #GuruPurnima2024
😇 મહારાજ અને મોટાપુરુષે કૃપા કરીને એમના શરણે ખેંચી લીધા છે. અને એમાંય ગુરુદેવ પ.પૂ. બાપજીએ SMVSના સુવર્ણકાળમાં મને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ગુરુ તરીકે ભેટ આપી. આહાહા... કેટલી કરૂણા, ન્યાલ કર્યો મુને... ન્યાલ કર્યો!!!

🙏 વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કોણ છે, કેવા છે, મારાં માટે કેટકેટલા દાખડાં કર્યા છે ને કરી રહ્યા છે, અને હવે સાચા શિષ્ય તરીકે મારી શું ફરજ છે તેના દર્શન કરાવતું એક નૂતન કીર્તન...

💯 દિવસમાં એક વખત પણ જો આ કીર્તનના શબ્દો કાને પડે તો એમને રાજી કરવાનો આગ્રહ અને બળ આપમેળે આવી જાય. તો અત્યારે જ લાભ લો આ કીર્તનનો...

📽 પ્રભુજી તમે છો સ્વામી અમારા:
https://youtu.be/FFb86FEvwiQ?feature=shared


#SMVSKirtan #KirtanWithLyrics
#GuruPurnima #GuruPurnima2024