SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
📱 2 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📱 1 Day to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
🎉 ચાલો ઉજવીએ અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીનો 92મો પ્રાગટ્યોત્સવ...

🙏 ગુરુજીના વચન મુજબ... આ દિવ્ય ભૂમિ પર પધારો એટલે પુરુષોએ 2 દંડવત્‌ તથા મહિલાઓએ 2 પંચાંગ પ્રણામ અવશ્ય કરવા.


🗓 તારીખ: 25 માર્ચ, 2024
🕓 સમય: સાંજે 4 થી 9

🛕 સ્થળ: "અનાદિમુક્ત વિશ્વમ્‌", SMVS સ્વામિનારાયણ ધામ, મોડાસા-ધનસુરા રોડ, અરવલ્લી

📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

📍 મૅપ લોકેશન: https://maps.app.goo.gl/UdMAEUVeGtASwkxG7


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન


#AnadimuktaPithika
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 Few Hours to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
🎉 ગઈકાલે 25 માર્ચ 2024ને સોમવારના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોજ તેમજ ગુરુદેવ પ.પૂ. બાપજીનો 92મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ ગયો. જો કોઈ કારણોસર આપ આ લાભ લેવાનું ચૂકી ગયા હોવ કે ફરીથી લાભ લેવા ઈચ્છતા હોવ તો આ લિંકનો ઉપયોગ કરીને સમગ્ર ઉત્સવનો લાભ લઈ શકાય છે: https://youtube.com/live/k_3lVlgRfQQ?feature=share


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📱 અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવનું વૉટ્સએપ સ્ટેટસ ભાગ 1


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📸 અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવની ઉજવણીના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/anadimukt-vishwam-shilanyas-samaroh-hdh-bapji-92nd-pragatyotsav


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📽 અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવની ઝાંખી કરાવતો વિડિયો: https://youtu.be/KURjJatI2Jc?feature=shared


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
00 Ghanshyam Ank April-May 2024.pdf
21.7 MB
📚 એપ્રિલ - મે 2024 ઘનશ્યામ વિશેષાંક PDF (Size: 21.7 MB): https://www.smvs.org/download/ghanshyam

🗒 એપ્રિલ - મે 2024 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:
01) આદિની ખોજ
02) સંકલ્પયાત્રાનો પ્રારંભ
03) સંકલ્પની શુદ્ધિ અને વૃદ્ધિ
04) સંકલ્પયાત્રાના સંવાહકો
05) સંકલ્પયાત્રાને નૂતન આયામ
06) સંકલ્પયાત્રાનો વેગવંતો વિકાસ
07) સંકલ્પયાત્રાની પૂર્ણાહુતિનું પ્રથમ ચરણ: અનાદિમુક્ત વિશ્વમ્‌
08) વ્હાલા ગુરુજીના મુખે વહેલ અનાદિમુક્ત વિશ્વમ્‌નો મહિમા
09) અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ તથા 92મો પ્રાગટ્યોત્સવ


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#GhanshyamMagazine
#AprilGhanshyam #MayGhanshyam