SMVS Bhale Dayalu
868 subscribers
1.55K photos
279 videos
31 files
1.9K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 વ્હાલા મુક્તો, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર 16માં આપણને દરરોજ પ્રાર્થના કરવાની રુચિ જણાવી હતી. તે મુજબ પ્રાર્થના કરો છો ને? ના કરતાં હોય તો આજે જ ચાલુ કરી દેજો હોં. મહારાજ જરૂર ભેળા ભળશે અને આપની પ્રાર્થના જરૂર સાંભળશે જ.

👍 આ સાથે જ્ઞાનસત્ર 16માં પ્રકાશન કરેલ નૂતન પ્રાર્થના આપને મોકલી આપી છે, આજના દિને આ પ્રાર્થના ચોક્કસ કરજો. મહારાજ બહુ રાજી થશે.

📽 નૂતન પ્રાર્થના - "તોરે પાય પડું નાવલિયા...":
https://youtu.be/3ZJzoNLpIEk


#Prarthana #SMVSKirtan
🙏 પ્રાર્થના: 'હરિ દાસના તે દુ:ખડાં કાપજો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/6ANic9LsNoI

🌹 🌻 🌸 🌻 🌹

📺 જ્ઞાનસત્ર 16માં મળેલ અદભૂત લાભના રિપીટ ટેલિકાસ્ટનો લાભ GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર દર રવિવારે સવારે 8:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે મળશે. જેનો તમામ મુક્તોએ લાભ લેવો.

📽 સમગ્ર જ્ઞાનસત્ર 16નો લાભ SMVS યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. સમયની અનુકૂળતા મુજબ દિવસ દરમ્યાન ફિક્સ સમય નક્કી કરીને આ સભાઓનું વારંવાર શ્રવણ કરવું અને તેનો સ્વજીવનમાં અમલ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIoRP0l_DI5jJJtgOxclpmsg


#Prarthana #SMVSKirtan
#Gyansatra16 #Gyansatra


• • • • •
🙏 નિયમિત પ્રાર્થના ચાલુ કરી? દોષ-સ્વભાવોને ટાળવા માટે પ્રાર્થના અત્યંત જરૂરી છે. તેના વિના છૂટકો જ નથી. પ્રાર્થના જ નહીં કરીએ તો જીવની સૂનકાર અવસ્થા કેવી રીતે ટળશે? પ્રાર્થના કરવાનું ચાલુ કરો. 1-2 દિવસ પ્રાર્થના કરીને હારી ના જાવ. દોષ વધુ હોય તો પ્રાર્થના પણ વધુ કરવી પડે. ભૂખ્યા અને ગરજુ થઈને માત્ર એક મહિનો પ્રાર્થના કરી તો જુઓ, મહારાજ તો કરૂણાના સાગર છે, ખૂબ દયા કરશે.

📽 પ્રાર્થના કરવાનું બળ મેળવવા આ લાભ અચૂક લો:
https://youtu.be/VNmobpFclIw


#Prarthana
#Gyansatra
#Gyansatra16
🙏 ચાલો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંગે કરીએ પ્રાર્થના - "તમારી મૂર્તિ વિના મારાં નાથ રે, બીજું મુને આપશો મા...": https://youtu.be/DOFNvzq0ds4


#Prarthana
#Gyansatra
#Gyansatra16
🙏 મુક્તો! મહારાજને રોજ પ્રાર્થના કરો છો ને? બસ, પ્રાર્થનાનું અખંડ બળ રાખવું તેમજ મહારાજ અને મોટાપુરુષના વચનમાં વર્ત્યા કરવું. તો મહારાજ જલ્દી જલ્દી સુખિયા કરી દે. અને જો ના કરતાં હોય તો અત્યારે જ બધું કામ બાજુમાં મૂકીને 5-7 મિનિટ કાઢો અને કરો પ્રાર્થના: https://youtu.be/6ANic9LsNoI

📱 દિવસ દરમ્યાન પ્રાર્થના કરવાનું અનુસંધાન મેળવવા અત્યારે જ આપના ફોનમાં આ રિંગટોન સેટ કરો: https://bit.ly/Download-Hari-Das-Na-Te-Dukhada-Kapjo-Ringtone

(ડાઉનલોડ લિંક પર ટચ કર્યા બાદ પેજમાં 🔉 ની બાજુમાં 3 ટપકાં પર ટચ કરો અને Download બટન પર ટચ કરો)


#Prarthana
#SMVSRingtone
#SMVSKirtan
🙏🏻 પ્રભુના ગમતામાં રહેવા, મૂર્તિ સુખના પાત્ર થવા, ભૂલોનો એકરાર કરી તેની ક્ષમા-યાચના કરવા માટે... આવો ભગવાનને પ્રાર્થના કરીએ...

📽 પ્રાર્થના - કગરી કગરી પ્રાર્થના કરું છું:
https://youtu.be/ddHvRoGTShk


#Prarthana #Gyansatra17 #Gyansatra
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર 17 માં આપણને શીખવ્યું કે મહારાજે આપણાં પર કરેલાં અનહદ ઉપકારો માટે પ્રાર્થનાના રૂપમાં આભાર કેવી રીતે માનવો જોઈએ. આવો, આજે ફરીથી મહારાજને ગદગદભાવે પ્રાર્થના કરતાં કરતાં આભાર માનીએ અને મહિમામાં ગરકાવ થઈએ...

📽 મહારાજ શું હું માનું આભાર તમારો:
https://youtu.be/luXB150iDOI?feature=shared


#Prarthana #Gyansatra17 #Gyansatra
💯 વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી આપણને કાયમ એક પ્રાર્થના કરાવતાં અને જણાવતાં કે ગમે તેવું દુ:ખ આવી પડે, મુશ્કેલી સર્જાય કે ઉગરવાનો કોઈ આરો ના હોય તો મહારાજ આગળ બેસીને, સાચા ભાવે, રડીને આ પ્રાર્થના કરશો તો મહારાજ પ્રાર્થના પૂરી નહીં થવા દે અને દુ:ખ દૂર કરશે.

🙏 આવો, માત્ર દુ:ખ આવી પડે ત્યારે જ નહીં, પરંતુ આ પ્રાર્થનાને રોજિંદા જીવનમાં વણી લઈએ... મેરે તો એક તુમ હી આધારા:
https://youtu.be/FYiwxftrga0?feature=shared


#Prarthana
#KirtanWithLyrics