🌿 આયુર્વેદમાં જણાવ્યા મુજબ ચૈત્ર માસમાં લીમડાનો (કૂણાં પાન + મૉર) રસ સવારે નરણાં કોઠે પીવાનું ખૂબ મહત્ત્વ છે. આવો, આજે તેનાં ફાયદાઓ વિશે જાણીએ.
😁 રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
🩸 લોહીનું શુદ્ધિકરણ કરે છે.
💨 કફ-પિત્ત, વાયુના પ્રકોપને દૂર કરે છે.
🔥 એસિડિટી દૂર કરી પેટમાં ઠંડક કરે છે.
🤒 તાવ સામે રક્ષણ આપે છે.
🤢 દાદર, ખરજવું, ગૂમડાં, અળાઈથી રાહત આપે છે.
🦠 વાયરસજન્ય અને ઋતુજન્ય રોગો સામે રક્ષણ આપે છે.
✨ એવું પણ કહેવાય છે કે ચૈત્ર માસના શરૂઆતના 7 થી 10 દિવસ લીમડાંનો રસ પીવાથી એક વર્ષ સુધી આરોગ્ય સારું રહે છે.
✅ આવો, આવતીકાલે 9 એપ્રિલ, 2024 થી શરૂ થતાં ચૈત્ર માસમાં લીમડાંનો રસ પીને તેના ફાયદા ઉઠાવીએ.
#HealthTips