SMVS Bhale Dayalu
868 subscribers
1.55K photos
279 videos
31 files
1.9K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🧘‍♂️ મૂર્તિસુખમાં મ્હાલવાનો અવસર આવી ગયો... શું આપ તૈયાર છો?

📝 4 થી 8 નવેમ્બર 2024 દરમ્યાન આયોજિત જ્ઞાનસત્ર-18ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો આજે જ આપના સેન્ટરમાં પરિવાર સહિતનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી નામ નોંધાવશો.


#Gyansatra
#Gyansatra18
🛕 ખરા મુમુક્ષુ બની મૂર્તિસુખના પાત્ર થવા માટેનો અવસર એટલે જ્ઞાનસત્ર. તો આવો 4 થી 8 નવેમ્બર, 2024 સુધી આયોજિત જ્ઞાનસત્ર-18 નો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લેવડાવીએ...


#Gyansatra
#Gyansatra18
📽 આજની સંકલ્પ સભામાં (28-10-2024) વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્રનો લાભ કઈ રીતે લેવો તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. માટે સર્વે મુક્તોએ ફરીથી એકાગ્ર ચિત્તે આ સભાનો લાભ અચૂક લેવો: https://youtu.be/Zit3D5N_yrU?feature=shared


#SankalpSabha
#Gyansatra #Gyansatra18
😇 અવસર રૂડો આવી ગયો છે,
મહિમાસભર થઈ જાઉં;
મહારાજ મોટાને રાજી કરતા,
રાજીપો સૌનો કમાઉં…

🛕 મહારાજ અને મોટાપુરુષ રાહ જોઈ રહ્યા છે મુકતો! પધારો, તેઓના સંકલ્પો મુજબનું જીવન કરવા 4 થી 8 નવેમ્બર, 2024 સુધી આયોજિત જ્ઞાનસત્ર-18 નો લાભ અચૂક લો અને અન્યને પણ લેવડાવો...



#Gyansatra
#Gyansatra18
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજ રોજ સવારથી પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ "બોલ્યા શ્રીહરિ રે..." કીર્તનથી શરૂઆત કરી સહુને મહિમાસભર કરી દીધા. તેમજ "મારા મહારાજ, મારા મહારાજ" નૂતન કીર્તન દ્વારા પ્રાપ્તિના કેફમાં ડુબાડ્યા.


👨‍👩‍👧‍👦 પરિવારના સભ્યોમાં અરસ-પરસ રહેતો અસંતોષ ઘટે, શાંતિભર્યું વાતાવરણ સર્જાય તથા બધા સભ્યો હળીમળીને આનંદથી રહી શકે તે માટે સાંજે 5 થી 8 "Happy Family" વિષય પર લાભ મળવાનો છે. જેનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો. જેથી, આ લાભ લઈને પરિવારના ભાંગેલા હૈયા સંધાશે તો આપને આંગળી ચિંધ્યાનો રાજીપો મળશે.

📽 જ્ઞાનસત્ર-18 ના જીવંત પ્રસારણ સાથે તમામ સેશનનો લાભ આ પ્લેલિસ્ટ પરથી મળી રહેશે: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIqw6vvkt9re6pOCJmx1vAik&feature=shared

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્ર-18 ના જીવંત પ્રસારણનો લાભ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 મળશે.


#Gyansatra
#Gyansatra18
📽 જેની વાણીમાં મીઠાશ હોય છે તે સૌને ગમે છે. આપણી વાણીને મીઠી કેવી રીતે બનાવવી તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-18 દરમ્યાન એક નૂતન કીર્તન દ્વારા શીખવ્યું. તો આવો, આપણે પણ આ કીર્તનનો લાભ લઈએ અને મીઠી વાણી બોલી સૌનો રાજીપો કમાઈએ: https://youtu.be/M2VHSRXAB9k?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

🎶 “અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું” નૂતન પ્રાર્થના માટે આ લિંકનો ઉપયોગ કરવો. ડાયરેક્ટ SMVS એપમાં આ પ્રાર્થના ઓપન થશે. આપના ફોનમાં SMVS એપ ના હોય તો એપ ઇન્સ્ટૉલ કરવાનો ઑપ્શન આવશે. એપ ઇન્સ્ટૉલ થયા પછી ફરી લિંક પર ટચ કરવું: https://smvsapp.page.link/jZeh


#KirtanVivechan
#Gyansatra18
#Gyansatra