#Dhanurmas
🙏 જય સ્વામિનારાયણ મુક્તો!
📿 મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા માટે અત્યારે ચાલી રહેલા ધનુર્માસમાં આપ સવારે ધૂન તથા પારાયણનો લાભ લો છો ને?
🧣 ધનુર્માસને હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. તો સવાર સવારમાં આળસ ખંખેરી, ઊંઘ છોડી, ઠંડીને અવગણી મહારાજને રાજી કરવા ધનુર્માસનો લાભ લેવા ચોક્કસ પધારજો. પધારશો ને?

🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્તને વળી કમૂર્તા કેવા?
📿 સવામિનારાયણ સંપ્રદાયમાં આ દિવસો ધનુર્માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પ્રાત: સમયે મંગળા આરતી બાદ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ મળે છે. તેથી આવતીકાલથી શરૂ થતા આ ધનુર્માસમાં લાભ લેવા અચૂક પધારજો...
🍛 અને હા, ગરમા-ગરમ પ્રસાદનો લાભ તો ખરો જ...

🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... 'ધનુર્માસ'
📿 જુઓ, મહારાજ આપણને શું આદેશ આપી રહ્યા છે? આ આદેશને અદ્ધરથી ઝીલજો અને ધનુર્માસ દરમ્યાન દરરોજ સવારે 07:15 થી 08:00 સુધી સ્વામિનારાયણ મહામંત્ર ધૂન અને પૂ.સંતોની કથાનો લાભ અચૂક લેજો હોં...
🗓 તારીખ: 16 ડિસેમ્બર, 2020 થી 14 જાન્યુઆરી, 2021
🕖 સમય: સવારે 07:15 થી 08:00 (IST)
📽 લાઈવ: SMVS યુટ્યુબ ચેનલ

✅ જે સેન્ટરોમાં પૂ.સંતો હાજર છે, તે સેન્ટરના મુક્તો સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરી ધનુર્માસની ધૂન તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ મંદિરમાં લઈ શકશે. જે સેન્ટરોમાં પૂ.સંતો હાજર નથી તે સેન્ટરના મુક્તોએ ઓનલાઈન ધનુર્માસનો લાભ લેવો.
#Dhanurmas
#Dhanurmas
✅ ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો અહીં ઉપલબ્ધ છે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: https://www.smvs.org/cms/dhanurmas-2020
#Dhanurmas
#Dhanurmas
✅ આવતીકાલે ધનુર્માસની પ્રાત:સભામાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળશે... માટે રખે ચૂકતા...
🗓 તારીખ: 30-12-2020
🕢 સમય: સવારે 07:15
🌐 લાઈવ: https://youtu.be/CgLteo0nXnk
#Dhanurmas
🗓 તારીખ: 30-12-2020
🕢 સમય: સવારે 07:15
🌐 લાઈવ: https://youtu.be/CgLteo0nXnk
#Dhanurmas
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ આવતીકાલે એકાદશી છે.
• • • • •
👉 મુક્તો, હવે ધનુર્માસનું માત્ર એક અઠવાડિયું જ બાકી છે. વહેલા ઊઠી ધનુર્માસની ધૂન તથા સભાનો લાભ ના લેતા હોય તો લાભ લેવાનું શરૂ કરી દેજો. મહારાજ ખૂબ રાજી થશે.
#Dhanurmas
#Ekadashi

🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... એટલે કે 'ધનુર્માસ'
🛕 સંસ્થાના તમામ મંદિરોમાં ધનુર્માસ દરમ્યાન સર્વે મુક્તોએ સવારના સમયે નીચે પ્રમાણે અચૂક લાભ લેવો...
06:00 મંગળા આરતી તથા પદ
06:10 ધ્યાન
06:40 મહામંત્રની ધૂન
07:00 શણગાર આરતી તથા પદ
07:15 જ્ઞાન-ધ્યાન ચિંતન
🌹 🌻 🌸 🌻 🌹
✅ ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો અહીં ઉપલબ્ધ છે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: http://bit.ly/SMVS-Dhanurmas-2021
#Dhanurmas
🛕 સંસ્થાના તમામ મંદિરોમાં ધનુર્માસ દરમ્યાન સર્વે મુક્તોએ સવારના સમયે નીચે પ્રમાણે અચૂક લાભ લેવો...
06:00 મંગળા આરતી તથા પદ
06:10 ધ્યાન
06:40 મહામંત્રની ધૂન
07:00 શણગાર આરતી તથા પદ
07:15 જ્ઞાન-ધ્યાન ચિંતન
🌹 🌻 🌸 🌻 🌹
✅ ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો અહીં ઉપલબ્ધ છે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: http://bit.ly/SMVS-Dhanurmas-2021
#Dhanurmas
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... 'ધનુર્માસ'
🛕 સંસ્થાના તમામ મંદિરોમાં ધનુર્માસ દરમ્યાન સવારના સમયે સર્વે મુક્તોએ અહીં જણાવેલ સમય મુજબ અચૂક લાભ લેવો...
06:00 મંગળા આરતી તથા પદ
06:10 ધ્યાન
06:40 મહામંત્રની ધૂન
07:00 શણગાર આરતી તથા પદ
07:15 જ્ઞાન-ધ્યાન ચિંતન
🌹 🌻 🌸 🌻 🌹
✅ ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો SMVS યુટ્યુબ ચેનલ પર Communityમાં ઉપલબ્ધ થશે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: https://www.youtube.com/@smvs/community

🛕 સર્વે મુક્તોએ સંસ્થાના નજીકના મંદિરમાં ધનુર્માસ દરમ્યાન સવારે 06:00 થી 08:00 સુધી મંગળા આરતી, મહામંત્રની ધૂન તથા જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા અચૂક પધારવું...