🙏 પ્રાર્થના: 'હરિ દાસના તે દુ:ખડાં કાપજો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/6ANic9LsNoI
🌹 🌻 🌸 🌻 🌹
📺 જ્ઞાનસત્ર 16માં મળેલ અદભૂત લાભના રિપીટ ટેલિકાસ્ટનો લાભ GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર દર રવિવારે સવારે 8:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે મળશે. જેનો તમામ મુક્તોએ લાભ લેવો.
📽 સમગ્ર જ્ઞાનસત્ર 16નો લાભ SMVS યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. સમયની અનુકૂળતા મુજબ દિવસ દરમ્યાન ફિક્સ સમય નક્કી કરીને આ સભાઓનું વારંવાર શ્રવણ કરવું અને તેનો સ્વજીવનમાં અમલ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIoRP0l_DI5jJJtgOxclpmsg
#Prarthana #SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
• • • • •

YouTube
Hari Das Na Te Dukhada Kapjo • Soulful Prayer | SMVS Kirtan
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…

👏 કારણ સત્સંગની ખુમારીથી ભરી દેતી અદભૂત સ્વામિનારાયણ કવ્વાલી 'શ્રીજી મળ્યા બાપા મળ્યા': https://youtu.be/VxWc50oHtxI
#SMVSKirtan #Qawwali
#Gyansatra16 #Gyansatra
• • • • •
#SMVSKirtan #Qawwali
#Gyansatra16 #Gyansatra
• • • • •
YouTube
Shreeji Malya Bapa Malya | Swaminarayan Qawwali | Gyansatra 16
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
📽 કીર્તન: 'રસિલો રાજ પ્યારો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/Sz6iP3ZwaPY
#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
🙏 નિયમિત પ્રાર્થના ચાલુ કરી? દોષ-સ્વભાવોને ટાળવા માટે પ્રાર્થના અત્યંત જરૂરી છે. તેના વિના છૂટકો જ નથી. પ્રાર્થના જ નહીં કરીએ તો જીવની સૂનકાર અવસ્થા કેવી રીતે ટળશે? પ્રાર્થના કરવાનું ચાલુ કરો. 1-2 દિવસ પ્રાર્થના કરીને હારી ના જાવ. દોષ વધુ હોય તો પ્રાર્થના પણ વધુ કરવી પડે. ભૂખ્યા અને ગરજુ થઈને માત્ર એક મહિનો પ્રાર્થના કરી તો જુઓ, મહારાજ તો કરૂણાના સાગર છે, ખૂબ દયા કરશે.
📽 પ્રાર્થના કરવાનું બળ મેળવવા આ લાભ અચૂક લો: https://youtu.be/VNmobpFclIw
#Prarthana
#Gyansatra
#Gyansatra16

📽 કીર્તન: 'હરિવર હીરલો રે...' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/o3C94iYIOhI
#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
📽 જ્ઞાનસત્ર 16 સવારના સેશનની હાઇલાઈટ્સ દર્શાવતો વિડીયો: https://youtu.be/MlwSpXqAd1Y
#Gyansatra16
#Gyansatra
#Gyansatra16
#Gyansatra
😄 આપણે બધાય મોજમાં રહેવા ટેવાયલા છીએ, પરંતુ માણસાઈમાં રહેવા ટેવાયેલા નથી. તે માટે આજની યુવા પેઢીને જરૂરી એવા પાયાના ગુણો કેળવવા અંગે જ્ઞાનસત્ર 16ના સાંજના સેશન્સમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પહેલ કરી હતી.
✉️ જેને આપણે નિરંતર સંભારી રાખીએ અને તેવું જીવન જીવતાં શીખીએ તે માટે ગુરુજીએ રાત્રે 12 વાગે ઊઠીને સ્પેશ્યલ આપણાં માટે પત્ર લખ્યો હતો. વ્હાલાના આ વચનોને નિરંતર વાગોળીને આત્મસાત કરીએ એ જ શિષ્ય તરીકેની આપણી ફરજ છે.
🙏 જો કોઈ સભ્યોએ હજુ આ પ્રમાણે વર્તવાનું શરૂ ના કર્યું હોય તો અત્યારે જ પ્રબળ સંકલ્પ કરો અને ગુરુજીને રાજી કરવા મંડી પડો. પ્રિન્ટ કઢાવી શકાય તેવી હાઈ ક્વૉલિટીમાં નીચેની લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે. આપણને નિરંતર અનુસંધાન રહે તે માટે ઘરમાં, દુકાનમાં કે ઑફિસમાં પણ નજર સામે આ પત્ર રાખી શકાય: https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention
#YouthConvention
#HDHSwamishriLetter

📽 જ્ઞાનસત્ર 16 સાંજના સેશનની હાઇલાઈટ્સ દર્શાવતો વિડીયો: https://youtu.be/7YmLV1cPtgA
#Gyansatra16
#Gyansatra
#Gyansatra16
#Gyansatra
🙏 ચાલો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંગે કરીએ પ્રાર્થના - "તમારી મૂર્તિ વિના મારાં નાથ રે, બીજું મુને આપશો મા...": https://youtu.be/DOFNvzq0ds4
#Prarthana
#Gyansatra
#Gyansatra16
#Prarthana
#Gyansatra
#Gyansatra16