SMVS Bhale Dayalu
849 subscribers
1.42K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ 1: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-1-playlist

📽 બાપાશ્રીની વાતો ભાગ 2: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.

#BapashreeNiVato

• • • • •

"મોટાને વિષે નિર્દોષબુદ્ધિ થાય તો પોતે ખરેખરો નિર્દોષ થઈ જાય. મોટા તો અનાદિમુક્ત છે, તેમની સાથે જીવ જોડે તેમને પોતા જેવા કરે."

- બાપાશ્રીની વાતો, ભાગ-1, વાર્તા-44

#BapashreeNiVato
📖 અબજીબાપાશ્રીની વાતો જયંતિ

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સત્સંગ સમાજને સ્વામિનારાયણ ભગવાનની જેમ છે તેમ ઓળખાણ કરાવી, મૂર્તિમાં રસબસ રહેવાની અનાદિમુક્તની સ્થિતિની લટક આપી તથા મૂર્તિ સુખની હા પડાવી.

📚 આ લાભને અ. મુ. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ 18-18 વર્ષ દાખડો કરીને "બાપાશ્રીની વાતો" પુસ્તક રૂપે સંકલન કર્યું. મોટાપુરુષો બાપાશ્રીની વાતોનો મહિમા ગાતાં હોય છે કે જેને મૂર્તિનું સુખ જોઈતું હોય તેણે બાપાશ્રીની વાતોનું વાંચન-મનન અચૂક કરવું જોઈએ. માટે જેમને નિયમ ના હોય તેમણે આજથી જ અબજીબાપાશ્રીની વાતોના વાંચનનો નિયમ લેવો.

🌐 આવો, આજે બાપાશ્રીની વાતોની જયંતિ નિમિત્તે ટૂંકમાં પરિચય મેળવી મહિમા આકારે થઈએ:
https://bit.ly/Bapashree-Ni-Vato-Scriptures

#BapashreeNiVato
#BapashreeNiVatoJayanti
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 2, વાર્તા 67

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 44

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 8

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 37

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 32

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 33

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 24

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 6

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes