SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut

#Vachanamrut
#VachanamrutJayanti
✍️ "સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે."
- વચનામૃત કારિયાણીનું 07

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu

#Vachanamrut
#SatsangQuotes
✍️ "મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે."
- વચનામૃત ગઢડા પ્રથમનું 57

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu

#Vachanamrut
#SatsangQuotes
#SatsangQA
👑 આજે વચનામૃત જયંતિ છે.

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાઓ લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut

#VachanamrutJayanti
#Vachanamrut
📽 ગઢડા પ્રથમનું 5મુ વચનામૃત (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/bk8GqCTBfFI

આ પ્રમાણે સમયાંતરે SMVS સંસ્થા દ્વારા અંગ્રેજી ભાષામાં વચનામૃત તૈયાર કરવામાં આવશે. જેનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાશે.

#Vachanamrut
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 6 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/xHpXbtHUgHc

અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.

#Vachanamrut
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 9 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/HxgwToLdE2E

અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.

#Vachanamrut
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 11 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/H4IadJ8epxU

 અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.

#Vachanamrut
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 51 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/zBaDh3pSyPc

 અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.

#Vachanamrut
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • વચનામૃત - ગઢડા મધ્ય 4

#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#Vachanamrut #SatsangQuotes
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • વચનામૃત - ગઢડા છેલ્લાનું 5

#WhatsAppStatus #StatusUpdate #SMVSStatus #Vachanamrut #SatsangQuotes
👑 આજે વચનામૃત જયંતિ છે.

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાનો લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.

📕 વચનામૃત ભાગ-1: https://www.smvs.org/images/download/det167/small/Vachnamrut_Part_1.pdf

📗 વચનામૃત ભાગ-2: https://www.smvs.org/images/download/det168/small/Vachnamrut_Part_2.pdf

#VachanamrutJayanti
#Vachanamrut