SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
સપ્ટેમ્બર માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 44


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
🧘‍♂️ 15 મિનિટ ધ્યાન • ટ્રેક 8: https://youtu.be/eeXB3HmfeGo

🌹 🌻 🌸 🌻 🌹

🛕 આવતીકાલે ગુરુદેવ પ.પૂ. બાપજીનો સ્મૃતિ દિન છે. નજીક રહેતાં સભ્યોએ અનાદિમુક્ત પીઠિકા, સ્વામિનારાયણ ધામ પર ગુરુદેવ પ.પૂ. બાપજીના દર્શનનો લાભ લેવા અચૂક પધારવું.

🙏 સવારે 10:00 થી 11:00 અને સાંજે 6:00 થી 7:00 દરમ્યાન આવનાર સભ્યોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દર્શનનો લાભ પણ મળશે.

#Meditation #Dhyan
#GurudevBapjiSmrutiDin
Media is too big
VIEW IN TELEGRAM
📽️ ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય પ્રાસાદિક સ્થાન એવા અનાદિમુક્ત પીઠિકાના દર્શન

🌹 🌻 🌸 🌻 🌹

🙏 નજીકના સભ્યોએ પ્રત્યક્ષ દર્શનનો આગ્રહ રાખવો. સવારે 10:00 થી 11:00 અને સાંજે 6:00 થી 7:00 દરમ્યાન આવનાર સભ્યોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દર્શનનો લાભ પણ મળશે.


#AnadimuktaPithika
#GurudevBapjiSmrutiDin
📿 ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે આજે રાત્રે શાંતિપાઠ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. તો આવો આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...

🗓 તારીખ:
05 સપ્ટેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), ગુરુદેવ પ.પૂ. બાપજીની મૂર્તિ બાજોઠ, આસન, ડીશ-વાટકી, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી)


#GurudevBapjiSmrutiDin
#ShantiPath #SmrutiDin
📚 દિવ્યભાવ જોઈ મહારાજ રાજી થયા

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/765


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🏅 સત્સંગ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજ, બાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ તમામ મુક્તો પર ખૂબ રાજી થાય: https://smvs.org/cms/satsang-pariksha-result


#SatsangPariksha
#SMVSCompetition
🛕 SMVS સંસ્થામાં અહીં જણાવેલ પોસ્ટ માટે ભરતીની તક...

🏗 સિવિલ એંજિનિયર
👷 સાઈટ સુપરવાઈઝર
📐 ડ્રાફ્ટ્સમેન

ઈમેજમાં દર્શાવેલ જરૂરી અભ્યાસ અને અનુભવની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ
nirman@in.smvs.org પર પોતાનું CV મોકલવું.


#Hiring
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (10-09-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 10 સપ્ટેમ્બર, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/6cMRwAJXIwU

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • હરિવર હરખો હૈયે મલકો


#WhatsAppStatus #StatusUpdate
#SMVSStatus #SMVSKirtan
📽 ભગવાન કોણ ભજી શકે? ભગવાન કેવી રીતે ભજવા?: https://youtu.be/kignCmgt2S0


#5MinutesSatsang
📸 બાવળા ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-bavla-shilanyas-samaroh


#MandirShilanyas
#SMVSBavla
📚 આજ્ઞા પાળવાનો ખપ હોય તો દરેક પરિસ્થિતિમાં રસ્તો કાઢી શકાય

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/692


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના ચતુર્થ સ્મૃતિ દિનના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/gurudev-bapji-4th-smruti-din-2023


#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin
📽 વિરપુર અને બાયડમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણનો વિડીયો: https://youtu.be/j-mMTb9i6mc


#SMVSVirpur
#SMVSModasa
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 ઑગસ્ટ થી 31 ઑગસ્ટ, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-01-to-31-aug-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📽 વિરમગામ અને સાણંદમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણનો વિડીયો: https://youtu.be/sjjyRRycE6k


#SMVSViramgam #SMVSSanand
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📱 રીંગટોન • હરિવર હીરલો રે...: https://www.smvs.org/images/download/det949/small/Harivar%20Hiralo%20Re.mp3


#SMVSRingtone
📚 કોઈની પણ લાગણી ના દુભાય તેનો ખટકો રાખતાં અને રખાવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/776



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 ગોધરા અને હાલોલમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણનો વિડીયો: https://youtu.be/jLIUemdzYBk


#SMVSGodhra #SMVSHalol
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023