🧘♂️ મૂર્તિસુખની પાત્રતા કેળવવાનું ઉત્તમ સાધન એટલે ધ્યાન. મુમુક્ષુને ધ્યાન કરવું સરળ બને તે હેતુથી SMVS યુટ્યુબ ચેનલ પર નીચે મુજબના કીર્તનો પર ધ્યાનના વિડીયો પ્રાપ્ત છે.
1) હે દયાળુ દયા કરો...
2) મૂર્તિમાં રહીને બોલો રે...
3) ચિદઘન તેજમાં શોભી રહ્યા છે...
4) શુભ સ્વામિનારાયણ નામ લહો...
5) મિક્સ કીર્તન...
📽 અહીં લિંક પર આપેલ પ્લેલિસ્ટમાં આ તમામ ધ્યાન ઉપલબ્ધ છે, તેમજ ભવિષ્યમાં આવનાર ધ્યાન પણ આ પ્લેલિસ્ટમાં અપડેટ કરવામાં આવશે. તેથી, સર્વે મુક્તોએ આ લિંક સેવ કરી રાખવી અને ધ્યાન કરવા માટે તેનો ઉપયોગ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIp7xijtlJ1xoBRzdxTEBPit
#Meditation
#Dhyan
• • • • •

YouTube
Peaceful Guided Meditation by HDH Swamishri - YouTube
📽 મળી મૂર્તિ હાં હાં રે | કીર્તન ધ્યાન: https://youtu.be/ARsOLH2utmM
🧘♂️ અત્યાર સુધી પ્રકાશિત તમામ ધ્યાન નીચે આપેલ પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે, તેમજ ભવિષ્યમાં આવનાર ધ્યાન પણ આ પ્લેલિસ્ટમાં અપડેટ કરવામાં આવશે. તેથી, સર્વે મુક્તોએ આ લિંક સેવ કરી રાખવી અને ધ્યાન કરવા માટે તેનો ઉપયોગ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIp7xijtlJ1xoBRzdxTEBPit

Guided Meditation Track 6 | Mali Murti Ha Ha Re...
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…

📽 મૂર્તિસુખના પાત્ર થવા માટેના તમામ સાધનો પૈકી ઉત્તમ સાધન એટલે ધ્યાન. તો ચાલો પ્રતિલોમભાવે ધ્યાન કરવામાં મદદરૂપ બને એવી કેટલીક ટીપ્સ જાણીએ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી દ્વારા: https://youtu.be/NB6EWTp3ZgA
#Meditation
#Dhyan
#Meditation
#Dhyan
🛌 'થાય તો કરીશ' - તો કશું ન વળે.
🧘♂️ 'કરવું જ છે' - તો બધું જ થાય.
✨ મુક્તો, મહારાજ અને મોટાપુરુષ મળ્યા ત્યારથી કૃપા કરી આપણને અનાદિમુક્ત પદની પ્રાપ્તિ કરાવી દીધી છે. હવે આ પ્રાપ્તિને સ્થિતિમાં બદલવા માટે જરૂરી છે ધ્યાન.
✅ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી છેલ્લા કેટલાક સમયથી ધ્યાનનો વિશેષ આગ્રહ જણાવી રહ્યા છે. અને રોજ જેટલું ધ્યાન કરતાં હોય તેના કરતાં 15 મિનિટ વધુ ધ્યાન કરવું તેવી આજ્ઞા કરી છે. ગુરુજીની આજ્ઞા અધ્ધરથી ઝીલી શકાય તથા ધ્યાન કરવામાં સરળતા રહે તે માટે આપને લિંક મોકલી છે. જેમાં આપને અનુકૂળ થાય તે ધ્યાન પ્લે કરી શકાશે અને સાથે જ મહારાજના દિવ્ય દર્શનનો પણ લાભ મળશે.
🧘♂️ તો ચાલો, સ્થિતિ તરફ વધુ એક ડગ માંડીએ: https://bit.ly/smvs-dhyan

🧘♂️ અત્યાર સુધી ધ્યાન કર્યું નથી પણ હવે ચાલુ કરવું છે? શરૂઆત કેવી રીતે કરવી? આપણી SMVS યુટ્યુબ ચેનલ પર 15 મિનિટના ધ્યાનના ટ્રેક મૂકવામાં આવે છે તેનો ઉપયોગ કરીને: https://youtu.be/KaejeJ27e_I
⏱ આવા 15 મિનિટના ધ્યાનનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIoPkAG8nyTBZ5VHFoWo-uBD
#Meditation
#Dhyan
⏱ આવા 15 મિનિટના ધ્યાનનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIoPkAG8nyTBZ5VHFoWo-uBD
#Meditation
#Dhyan
🧘♂️ 15 મિનિટ ધ્યાન • ટ્રેક 8: https://youtu.be/eeXB3HmfeGo
🌹 🌻 🌸 🌻 🌹
🛕 આવતીકાલે ગુરુદેવ પ.પૂ. બાપજીનો સ્મૃતિ દિન છે. નજીક રહેતાં સભ્યોએ અનાદિમુક્ત પીઠિકા, સ્વામિનારાયણ ધામ પર ગુરુદેવ પ.પૂ. બાપજીના દર્શનનો લાભ લેવા અચૂક પધારવું.
🙏 સવારે 10:00 થી 11:00 અને સાંજે 6:00 થી 7:00 દરમ્યાન આવનાર સભ્યોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દર્શનનો લાભ પણ મળશે.
#Meditation #Dhyan
#GurudevBapjiSmrutiDin