#YogaDay2019
#InternationalYogaDay
#WorldYogaDay
🧘♂️ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં 21-06-2019ને શુક્રવારના રોજ સવારે યોગનો કાર્યક્રમ રાખેલ છે, યોગનો લાભ લેવા નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers

🧘🏻♂️ Yoga at Home, Yoga with Family
21 જૂન એટલે ‘વિશ્વ યોગ દિવસ’. દર વર્ષે SMVS સંસ્થા દ્વારા આ પ્રોગ્રામ દરેક સેન્ટરમાં ઉજવવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોના મહામારીથી બચવા એકત્રિત થવું યોગ્ય નથી. આથી ભારત સરકારના આયુષ મંત્રાલયના આદેશથી "Yoga at Home, Yoga with Family" થીમ મુજબ સર્વે હરિભક્તોએ ઘરે રહીને જ યોગ કરવાના રહેશે.
વળી, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જૂન માસના લાઈવ પૂનમના સમૈયામાં આજ્ઞા કરેલી છે. તે અનુસાર સર્વે હરિભક્તોએ નીચે લિંકમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યા મુજબ ઘરે રહીને ફરજિયાતપણે યોગ કરવા.
✅ 'વિશ્વ યોગ દિવસ' પછી પણ સ્વાસ્થ્યની જાળવણી માટે દરરોજ સવારે 15 મિનિટ યોગા તેમજ કોરોનાથી બચવાના જે ઉપાયો લિંક પર બતાવ્યા છે તેને અચૂક અનુસરવા.
🌐 યોગની રીત તથા કોરોનાથી બચવાના ઉપાયો: https://www.smvs.org/cms/corona-hdh-swamishri-aagnya
#InternationalYogaDay
#WorldYogaDay
#YogaDay2020

✅ આવતીકાલે એકાદશી છે.
🌹 🌻 🌸 🌻 🌹
🧘♂️ આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે. અહીં વિડીયોમાં દર્શાવેલ યોગ અને પ્રાણાયામ નિયમિતપણે કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે તમામ જનસમાજે પોતાના સારા સ્વાસ્થ્ય માટે આ યોગ અને પ્રાણાયામ દરરોજ અવશ્ય કરવા: https://youtu.be/KBjCCN0k7yI
📸 આપે વિશ્વ યોગ દિવસના રોજ કરેલ યોગના ફોટા અને વિડીયો આ ફોર્મ દ્વારા અમારા સુધી મોકલી શકો છો: http://bit.ly/submit-international-yoga-day-2021-celebration-photo
#Ekadashi
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2021
• • • • •

YouTube
Boost your Immunity with Yoga and Pranayams
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…

🧘♂️ આવતીકાલે 21 જૂનના રોજ 'વિશ્વ યોગ દિન' ઉપક્રમે ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ જ્ઞાન-ધ્યાન ચિંતન કર્યા બાદ સવારે 7:45 થી 8:15 દરમ્યાન મળશે. આથી સર્વે હરિભક્તોએ યોગ કાર્યક્રમમાં અવશ્ય જોડાવું.
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2022
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2022
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતોનો યોગ કરતો વિડીયો: https://youtube.com/shorts/4wtGO8oklP4?feature=share
🌹 🌻 🌸 🌻 🌹
✅ આવા જ અવનવા સ્ટેટસ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2022
#StatusUpdate #WhatsAppStatus

🧘♂️ આવતીકાલે 21 જૂનના રોજ 'વિશ્વ યોગ દિન' ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ જ્ઞાન-ધ્યાન ચિંતન કર્યા બાદ સવારે 7:45 થી 8:15 દરમ્યાન મળશે. આથી સર્વે હરિભક્તોએ યોગ કાર્યક્રમમાં અવશ્ય જોડાવું.
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2023
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2023
📸 આજે SMVS સંસ્થાના તમામ સેન્ટરોમાંથી પૂ.સંતો અને હરિભક્તો વિશ્વ યોગ દિવસમાં જોડાયા હતા, તેની ઝાંખી કરાવતાં કેટલાક ફોટોગ્રાફ્સ: https://bit.ly/World-Yoga-Day-2023-Photos-SMVS
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2023
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2023