SMVS Bhale Dayalu
883 subscribers
1.59K photos
285 videos
33 files
1.94K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Audio
🎧 સર્વે મુક્તોએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી બાપાશ્રી મહોત્સવની રીંગટોન અચૂક રાખવી...



#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#SMVSRingtone
📿 નૂતન પ્રકાશન થયેલ શાંત અને સુંદર સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો લાભ લો હવે યુટ્યુબ પર પણ... જે કોઈ આ ધૂન દરરોજ ઓછામાં ઓછી એક વખત સાંભળશે તેના અંતરના ઉદ્વેગ શમી જશે અને પરમ શાંતિનો અનુભવ થશે: https://youtu.be/KW27TTskXDg

📱 આ ધૂનની રીંગટોન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun

ℹ️ આખી ધૂનની mp3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: http://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-Direct-Download


#SwaminarayanDhun
#PeacefulDhun #SMVSRingtone
#Dhun


• • • • •
📿 વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીના 90મા પ્રાગટ્યોત્સવ પર પ્રકાશિત થયેલ શાંત અને સુમધુર સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો યુટ્યુબ પર લાભ લઈ શકાય છે. ઘાટ-સંકલ્પોનો વિરામ કરી પ્રભુમાં પ્રીતિ કરવા માટે આ ધૂનનો દરરોજ લાભ લેવો: https://youtu.be/JC2nUMGuLJA

📱 સ્વામિનારાયણ ધૂનની રીંગટોન: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun-2022-Ringtone

📱 સ્વામિનારાયણ ધૂનની રીંગટોનનું ફ્લૂટ વર્ઝન: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun-2022-Flute-Ringtone

ℹ️ આખી ધૂનની mp3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-2022-Direct-Download


#SwaminarayanDhun
#PeacefulDhun #SMVSRingtone
#Dhun


• • • • •
🙏 મુક્તો! મહારાજને રોજ પ્રાર્થના કરો છો ને? બસ, પ્રાર્થનાનું અખંડ બળ રાખવું તેમજ મહારાજ અને મોટાપુરુષના વચનમાં વર્ત્યા કરવું. તો મહારાજ જલ્દી જલ્દી સુખિયા કરી દે. અને જો ના કરતાં હોય તો અત્યારે જ બધું કામ બાજુમાં મૂકીને 5-7 મિનિટ કાઢો અને કરો પ્રાર્થના: https://youtu.be/6ANic9LsNoI

📱 દિવસ દરમ્યાન પ્રાર્થના કરવાનું અનુસંધાન મેળવવા અત્યારે જ આપના ફોનમાં આ રિંગટોન સેટ કરો: https://bit.ly/Download-Hari-Das-Na-Te-Dukhada-Kapjo-Ringtone

(ડાઉનલોડ લિંક પર ટચ કર્યા બાદ પેજમાં 🔉 ની બાજુમાં 3 ટપકાં પર ટચ કરો અને Download બટન પર ટચ કરો)


#Prarthana
#SMVSRingtone
#SMVSKirtan
📱 રીંગટોન • મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ: https://www.smvs.org/images/download/det943/small/Mangal%20Murti%20Maha%20Prabhu.mp3


#SMVSRingtone
📱 રીંગટોન • જે હરિ અક્ષરધામ માંહી બિરાજે: https://www.smvs.org/images/download/det947/small/Je%20Hari%20Akshar%20Dham%20Mahi%20Biraje.mp3


#SMVSRingtone
📱 રીંગટોન • હરિવર હીરલો રે...: https://www.smvs.org/images/download/det949/small/Harivar%20Hiralo%20Re.mp3


#SMVSRingtone
📱 રીંગટોન • રસીલો રાજ પ્યારો...: https://www.smvs.org/images/download/det962/small/Rasilo%20Raj%20Pyaro.mp3


#SMVSRingtone
📱 'અનાદિમુક્ત વિશ્વમ્‌'ના શિલાન્યાસ સમારોહ માટે તૈયાર છો ને? આવો, આ રિંગટોન સેટ કરી મહારાજના સંકલ્પ સામે દ્રષ્ટિ રાખીએ અને શિલાન્યાસ સમારોહનો માહોલ જગાવીએ: https://smvs.org/images/download/det966/small/anadimukta-vishwam-ringtone.mp3


#SMVSRingtone
#AnadimuktVishwam
📱 રીંગટોન • ગુરુદેવ હો મેરે, ઉપકાર અનંત હૈ તેરે...: https://smvs.org/images/download/det976/small/gurudev-ho-mere-upkar.mp3


#SMVSRingtone
📱 રીંગટોન • મમ અસ્તિત્વને તુજમાં ઓગાળું...: https://www.smvs.org/images/download/det987/small/Mam-Astitv-Ne.mp3


#SMVSRingtone