SMVS Bhale Dayalu
883 subscribers
1.59K photos
285 videos
33 files
1.94K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
💰 6000 કરોડ રૂપિયાની કંપનીના માલિક એવા સવજીભાઈ ધોળકિયાએ તેમના દિકરાનું ઘડતર કઈ રીતે કર્યું? આજના સમયમાં વાલીઓ અને બાળકોએ તેમનામાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે.

📽 આવો, આ વિડીયો જોઈએ અને તેમના જીવનમાંથી શીખ મેળવીએ:
 https://youtu.be/o_5QiK23Nz0


#SMVSMoralStories
#5MinutesSatsang
🤑 પૈસો એ ચોક્કસથી સમાજનું અભિન્ન અંગ છે પરંતુ "પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ" આવી માન્યતા રાખીને તેની પાછળ આંધળી દોટ મૂકવી એ કેટલા અંશે યોગ્ય છે?

📽 જે-તે સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓનું જીવન "પૈસા જ સર્વસ્વ છે" આ ફિલોસૉફીમાં માનનાર દરેક વ્યક્તિ માટે એક સંદેશ પૂરો પાડે છે. તે આજના વિડીયો દ્વારા જાણીએ અને આપણે શું કરવું તે જાતે જ નક્કી કરીએ:
https://youtu.be/kubdflJIUa0


#SMVSMoralStories