SMVS Bhale Dayalu
870 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના આસને શાંતિપાઠ ઉદઘાટન સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/gurudev-p-p-bapji-divya-aasan-udghatan-samaroh


#HDHBapji
#Shantipath
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આ વખતની ગુરુ પૂર્ણિમા વિશિષ્ટ રીતે ઓનલાઈન ઉજવવાની છે, તો આપ તૈયાર છો ને? આ ગુરુ પૂર્ણિમામાં આપણે લાઈવ ગુરુ પૂજન, લાઈવ સમૂહથાળ અને લાઈવ શાંતિ પાઠ કરવાના છે.

આ માટે આપે ઘરે શું તૈયારી કરવાની છે? તેની સંપૂર્ણ વિગત આ સાથે મોકલેલ ઈમજેમાં આપેલી છે. માટે લાઈવ ગુરુ પૂર્ણિમાનો લાભ શરૂ થાય તે પહેલા સહુ મુક્તોએ આટલી તૈયારી કરીને જ બેસવું.

ℹ️ કોરોના મહામારીના જોખમને ટાળવા માટે કોઈ સાધન-સામગ્રી લેવા બહાર ન જઈ શકાય તો ચિંતા ન કરવી. ઘરે ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરવો. મહારાજ અને મોટાપુરુષ આપના પરિવાર પર રાજી જ છે.

🌹 🌻 🌸 🌻 🌹

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના મુખે ગુરુ પૂર્ણિમામાં મળનાર વિશિષ્ટ કાર્યક્રમ જાણવા તથા સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી મેળવવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/F4RmnN6uJPQ?t=5287


#GuruPurnima
#GuruPurnima2020
#ShantiPath
#RajipaParva
🙏 ગરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે જ્ઞાન-ધ્યાન ચિંતનના સમય દરમ્યાન વાસણા મંદિરે શાંતિપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. નજીકના સેન્ટરમાં રહેતાં હરિભક્તોએ રૂબરૂ અને અન્ય હરિભક્તોએ પોતાના નજીકના મંદિરેથી અથવા ઘરેથી શાંતિપાઠનો લાભ અવશ્ય લેવો.

🗓 તારીખ:
17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: આસન, વાટકી, ડીશ, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી), મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ


#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 શાંતિપાઠ માટેનો સ્ટેટસ વિડીયો

🌹 🌻 🌸 🌻 🌹

📿 17 ઓગસ્ટ, 2022ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે ગુરુદેવના મહિમાથી ભર્યા થવા માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલ લેશન:

✍️ 1) ગુરુદેવ પ.પૂ. બાપજીએ કરેલા ઉપકારોની સ્મૃતિ કરી પત્રલેખન કરવું અને તે પત્ર મહારાજને અર્પણ કરવો.

📚 2) "ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે દિવ્યાનુભૂતિ" 3 ભાગમાંથી કોઈ એક ભાગનું એક અઠવાડિયા સુધી વાંચન કરવું

😇 3) સેન્ટરમાં પૂ. સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય પ્રસંગો, સ્મૃતિઓનું ગાન કરશે જેનો અચૂક લાભ લેવો. જ્યાં પૂ. સંતો હાજર ના હોય ત્યાં હરિભક્તોએ ભેગા મળી મહિમાગાન કરી ભર્યા થવું.

🙏 લાઈવ શાંતિપાઠ

🗓 તારીખ:
17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0


#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
📿 ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે આજે રાત્રે શાંતિપાઠ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. તો આવો આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...

🗓 તારીખ:
05 સપ્ટેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), ગુરુદેવ પ.પૂ. બાપજીની મૂર્તિ બાજોઠ, આસન, ડીશ-વાટકી, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી)


#GurudevBapjiSmrutiDin
#ShantiPath #SmrutiDin
📿 ગુરુદેવ પ.પૂ. બાપજીના પંચમ દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે આજે રાત્રે શાંતિપાઠ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. તો આવો આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...

🗓 તારીખ:
24 ઑગસ્ટ, 2024
🕣 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ, આસન, ડીશ, વાટકી, ચમચી, પુષ્પ, પૂગીફળ (સોપારી)


#GurudevBapjiSmrutiDin
#ShantiPath #SmrutiDin
🛕 SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા ખાતે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને નીચે જણાવેલ દિવસોમાં શાંતિપાઠનો લાભ મળતો હોય છે.

🗓 દિવસ:
દર ગુરુવાર અને રવિવાર
🕙 સમય: સવારે 10:00 વાગે

આસપાસના સેન્ટરોમાં રહેતાં હરિભક્તોએ આ બે દિવસમાં શાંતિપાઠનો લાભ લેવાય તેવું સેટિંગ કરવું.

👍 બહારગામથી આવેલ સભ્યો આ સિવાયના દિવસોમાં પણ શાંતિપાઠનો લાભ લઈ શકે છે.


#ShantiPath