SMVS Bhale Dayalu
861 subscribers
1.45K photos
266 videos
28 files
1.8K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 દિવાળી ચોપડાપૂજન - 2018ના ફોટોગ્રાફ્સ: http://www.smvs.org/global_events/event_details.php?event_id=1988

🌹    🌻 🌸    🌻 🌹

📽 જ્ઞાનસત્ર-12નો ઓનલાઇન લાભ લેવા માટે અહીં ક્લિક કરો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIrDoLxiu-NKIywpqy1-z2pX
📸 નૂતનવર્ષની આશીર્વાદ સભાના ફોટોગ્રાફ્સ: http://www.smvs.org/global_events/event_details.php?event_id=1990

🌹 🌻 🌸 🌻 🌹

📽 જ્ઞાનસત્ર-12નો ઓનલાઇન લાભ લેવા માટે અહીં ક્લિક કરો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIrDoLxiu-NKIywpqy1-z2pX
🙏જય સ્વામિનારાયણ મુક્તો,

📿 કારણ સત્સંગી તરીકે આપણને સહુને મૂર્તિસુખ પમાડવા માટેના પાત્ર તૈયાર કરવા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વર્ષ દરમ્યાન શું કરવું તે અંગેના સંકલ્પો જાહેર કરતા હોય છે. તે મુજબ ગત બે વર્ષ આપણે સહુએ મુમુક્ષુતા વર્ષ તરીકે ઉજવ્યા.

📿 આગામી વર્ષે ગ્રંથરાજ વચનામૃતની જયંતિને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેને વધાવવા માટે વર્ષ 2018-2019ને વચનામૃત વર્ષ તરીકે ઉજવવાનું છે. આવો, વર્ષ દરમ્યાન આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તથા નવેમ્બર મહિનામાં શું કરવું તેની વિગતે માહિતી મેળવીએ.

📕 વચનામૃત વર્ષના સંકલ્પોની વિગત: http://www.smvs.org/smvsnews/vachanamrut_varsh_november_2018
📚 પ્રાર્થનાની રીત શીખવતા ગુરુવર્ય પ.પૂ.બાપજી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/322
🏥 SMVS Swaminarayan Hospital
📸 જ્ઞાનસત્ર-12 દરમ્યાન આપે કરેલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શનનો ફોટો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://mysmvs.app.box.com/v/Gyansatra12

લિંક પર ક્લિક કરવાથી H.H.Bapji લખાઈને આવશે - તેને ઓપન કરતા પાંચ દિવસના જુદા-જુદા ફોલ્ડર આવશે. આપે જે સમયે દર્શન કર્યા હોય તે સેશનમાં ક્લિક કરી જે-તે સમયના ફોલ્ડરમાં જવું. અહીં દરેક ફોટોગ્રાફનું નામ આ મુજબ જોવા મળશે - વર્ષ/મહિનો/તારીખ - સમય (2018-11-10 07:10:25). આમ ફોટોના નામ પરથી આપ ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શનનો ફોટો ડાઉનલોડ કરી શકશો.
#Gyansatra12

📿 નૂતન વર્ષે મોટાપુરુષે આપેલા સંકલ્પોની આપણાં જીવનમાં પુષ્ટિ કરવા માટે દર વર્ષે જ્ઞાનસત્રમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળતો હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ 10થી 14 નવેમ્બર, 2018 દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે જ્ઞાનસત્ર-12 પ્રોગ્રામ યોજાઈ ગયો.

📿 જે મુક્તો સમય-સંજોગોની પ્રતિકૂળતાને લીધે આ જ્ઞાનસત્રમાં આવવાનું ચૂકી ગયા હોય અથવા કોઈ ચોક્કસ સેશનમાં ન આવી શક્યા હોય તેવા મુક્તો અહીં આપેલ લિંક પરથી જ્ઞાનસત્ર-12નો ઓનલાઈન લાભ લઈ શકશે.

📽 Online Gyansatra-12: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIrDoLxiu-NKIywpqy1-z2pX
#NakordiEkadashi

આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો.
#SankalpSabha

આવતીકાલે સવારે ૦૭:૩૦ થી ૦૯:૦૦ ઓનલાઇન સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો.

🌐 ઓનલાઇન વિડીયો: live.smvs.org
🌐 ઓનલાઇન ઓડિયો: live.smvs.org/live_audio.php

મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
આજે પ્રબોધિની એકાદશી છે. પ્રબોધિની એકાદશી એટલે આપણાં વ્હાલા જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્ય દિન.

🌏 આ પાવન અવસર પર SMVS સંસ્થાના મંદિરોમાં આજે રાત્રે બાપાશ્રી પ્રાગટ્યોત્સવ ઉજવાશે, જેનો અચૂક લાભ લેવો. વધુ માહિતી માટે આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવા અહીં ક્લિક કરો.

📽 આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા સમજવા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી "બાપાશ્રીને ઓળખજો" કથાવાર્તાનો લાભ લઈએ. આ લાભ લેવા અહીં ક્લિક કરો.

#BapashreePragatyotsav #BapashreePragatya #Bapashree
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.
#PoonamSamaiyo

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી અને ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🗓 તારીખ: 23 નવેમ્બર, 2018
🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ કદાચ કોઈ સંજોગવશાત્‌ આપ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું ચૂકશો નહીં.

🌐 Live Video: live.smvs.org
🌐 Live Audio: live.smvs.org/live_audio.php
#PoonamKathaSaar

આજની પૂનમ સભા (23-11-2018)નો સાર

ℹ️ પનમ સભાનો લાભ આગામી 48 કલાક સુધી અહીં ક્લિક કરવાથી મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો.
Media is too big
VIEW IN TELEGRAM
#BhagwatiDiksha

📽 દિવ્ય સંત દિક્ષા સમારોહ, જ્ઞાનસત્ર-12 (FullHD Video)
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સત્સંગીના ઘરનું વાતાવરણ કેવું હોય?
👉 સત્સંગી તરીકે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ?
👉 સત્સંગીએ વહીવટ કઈ રીતે કરવો જોઈએ?

👉 ત જાણવા આવો લાભ લઈએ આજના 5 મિનિટ સત્સંગનો.
#SMVSOnInternet

સત્સંગ સમાજના લાભાર્થે SMVS સંસ્થા દ્વારા ચાલતી સેવાઓની યાદી ઉપર આપવામાં આવેલ છે. સંસ્થાની વર્તમાન પ્રવૃત્તિઓથી માહિતગાર રહેવા તેમજ સત્સંગનું રસપાન કરવા આ સેવાઓમાં આજે જ જોડાઓ.