SMVS Bhale Dayalu
879 subscribers
1.63K photos
289 videos
34 files
1.98K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📿 સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ પામવું એ મુમુક્ષુ માત્રનું લક્ષ્ય છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી જરૂરી છે. જો મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ થાય તો તેના સર્વે દોષમાત્રનો વિરામ કરાવીને મોટાપુરુષ મુમુક્ષુને મૂર્તિનું સુખ અપાવે છે. આ આત્મબુદ્ધિનું પ્રારંભિક ચરણ એટલે જ મોટાપુરુષ સાથે પોતાપણાંની બુદ્ધિ કરવી.

મોટાપુરુષ સાથે પોતાપણાંની બુદ્ધિ કઈ રીતે કરવી તથા તેનાથી કેવા ફાયદા થાય છે તે સમજવા તથા તે પ્રમાણે વર્તવા લાભ લઈએ આ નૂતન કીર્તનનો...

🎧 "આપ મારા હું આપનો...": https://youtu.be/vqgeV3Nszr4


#VideoKirtan
#SMVSKirtan
🎧 આવો, આ નૂતન વિડીયો કીર્તનનો લાભ લઈને દાસત્વની દુનિયામાં રમણ કરતા થઈએ...

📽 "તવ દાસ તણો દાસ થાવું રે..." • નૂતન કીર્તન: https://youtu.be/o_LMKrdBx8o




#VideoKirtan
#SMVSKirtan
📽 હરતાં ફરતાં કરતા કામ, તમને ન ભૂલીએ ભગવાન । વિડીયો કીર્તન: https://youtu.be/LAP4pq9vUiA

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના આવા વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: youtube.com/user/smvsvideo


#VideoKirtan
#SMVSKirtan



• • • • •
🙏 गुरुदेव प.पू.बापजी। स्वामिनारायण संप्रदाय में शायद ही कोई ऐसा शख्स होगा जो उन्हें न जानता हो। गुरुदेव प.पू.बापजी का नाम सुनते ही उनकी मनोहर छबी हमारे सामने खडी हो जाती है और हमारे चहेरे मुस्कान से भर जाते है। SMVS स्वामिनारायण संस्था का शून्य से सर्जन करनेवाले गुरुदेव बापजीने खुद कैसे कष्ट सहन किये है और बदले में हमें क्या दिया है यह जानते है ईस नवीन कीर्तन के माध्यम से...

📽️ उनके एहसान को जानो, दिल में एक ज्योत जला दो: https://youtu.be/JQsjZEDrLWs

🌹 🌻 🌸 🌻 🌹

🔔 ऐसे ही मधुर कीर्तन सुनने हेतु SMVS युट्युब चैनल शीघ्र ही सबस्क्राईब कीजिए: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#VideoKirtan
#SMVSKirtan
#GurudevBapjiKirtan



• • • • •
📽 વંદનમ... ગુરુજી વંદનમ... । નૂતન કીર્તન: https://youtu.be/WK5YeAFjBfI

🌹 🌻 🌸 🌻 🌹

આવા જ નૂતન કીર્તનો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#VideoKirtan #SMVSKirtan
#HDHSwamishriKirtan



• • • • •
🎥 ગુરુ મેરે સબસે ન્યારે, મૂર્તિ મેં સદા રહે પ્યારે... ગુરુદેવ બાપજી... ચાલો, આ નૂતન કીર્તનનો લાભ લઈ મોટાપુરુષના મહિમા આકારે થઈએ: https://youtu.be/b70AnVOKGRQ


#VideoKirtan
#SMVSKirtan
#GurudevBapjiKirtan



• • • • •
📽 આવતીકાલે ગુરુદેવ પ.પૂ.બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે અનાદિમુક્ત પિઠીકાના દર્શનનો લાભ સવારે 8:00 વાગ્યાથી અહીં આપેલી લિંક પરથી મળશે, સ્વામિનારાયણ ધામની નજીકના સેન્ટરમાં રહેતા સભ્યોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લેવા માટે અચૂક પધારવું: https://youtu.be/oHxQoxrG_48

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવો, આજે રાત્રે 09:00 વાગ્યે આપણે સહુ લાભ લઈએ નૂતન કીર્તનનો... 'હે વ્હાલા બાપજી...': https://youtu.be/QiwCR9vzXw8


#GurudevBapjiSmrutiDin
#AnadimuktaPithika
#VideoKirtan
#SMVSKirtan



• • • • •