SMVS Bhale Dayalu
870 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽️ જેમ મહારાજ આવ્યા કે ગયા નથી તેમ સત્પુરુષ પણ આવતા કે જતાં નથી. ગુરુદેવ પ.પૂ.બાપજી દિવ્યરૂપે સદાય આપણી ભેળાં જ છે. ભલે ગુરુદેવ પ.પૂ.બાપજીએ દેખાતો અવરભાવ બંધ કર્યો હોય, પરંતુ આપણને એમના જેવા જ સમર્થ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની ભેટ આપી છે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની ગુરુપદ ગ્રહણ કર્યા પછીની આ પ્રથમ ગુરુ પૂર્ણિમા આવી રહી છે. તો આવો આપણે સહુ આ વખતની લાઈવ ગુરુ પૂર્ણિમાને વિશિષ્ટ રીતે ઉજવીએ: https://youtu.be/sWbAcr4fFpo

🌹 🌻 🌸 🌻 🌹

💫 Talent for GuruPurnima - વિશિષ્ટ ગુરુ દક્ષિણા અર્પણ કરવાનો અનેરો અવસર

🎨 મુક્તો, ગુરુ પૂર્ણિમાના દિવસે દરેકની સહેજે ઈચ્છા રહે કે મારે ગુરુજીને કંઈક ગુરુ દક્ષિણા અર્પણ કરવી છે. તો આ વખતની વિશિષ્ટ ગુરુ પૂર્ણિમાની ગુરુ દક્ષિણા પણ વિશિષ્ટ રીતે આપવાની છે. મહારાજે આપને આપેલી વિડીયો એડિટીંગ, ફોટો એડિટીંગ, પેઈન્ટિંગ કે અન્ય કળાનો ઉપયોગ કરીને નૂતન કૃતિ તૈયાર કરો અને ગુરુ પૂર્ણિમા પહેલા અમને મોકલી આપો info@anadimukta.org પર...

💯 તમામ સારી કૃતિઓ smvs.org, SMVS યુટ્યુબ ચેનલ તથા સંસ્થાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પબ્લીશ કરવામાં આવશે. જેનો લાભ દેશ-વિદેશના લાખો હરિભક્તો લઈ શકશે.

નૂતન કૃતિ બનાવવા માટે જરૂરી Stuff તેમજ આ સ્પર્ધાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: https://www.smvs.org/cms/talent-for-guru-poornima


#GuruPurnima
#GuruPurnima2020
#TalentForGuruPurnima
#SMVSGotTalent



• • • • •
મુક્તો પ્રથમ ગુરુ પૂજનનો લાભ લેવો છે ને?!!! જો જો હોં, આ વખતની ગુરુ પૂર્ણિમાનો લાભ લેવામાં રહી ના જતા...

🗓️ તારીખ: 05-07-2020, રવિવાર
🕔 સમય: સાંજે 05:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo


#GuruPurnima
#GuruPurnima2020
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎉 આવો ઉજવીએ ગુરુ પૂર્ણિમા... 05 જુલાઈ, 2020ને સાંજે 05 વાગ્યે... નિહાળો જીવંત પ્રસારણ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પરથી...


#StatusUpdate
#TalentForGuruPurnima
#SMVSGotTalent
#GuruPurnima
#GuruPurnima2020
#WhatsAppStatus
Media is too big
VIEW IN TELEGRAM
'Talent for Guru Purnima' અન્વયે ગોધરા સેન્ટરના પૂ.સંતો અને હરિભક્તોએ તૈયાર કરેલ કૃતિ...



#TalentForGuruPurnima
#SMVSGotTalent
#StatusUpdate
#GuruPurnima
#GuruPurnima2020
#WhatsAppStatus
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આ વખતની ગુરુ પૂર્ણિમા વિશિષ્ટ રીતે ઓનલાઈન ઉજવવાની છે, તો આપ તૈયાર છો ને? આ ગુરુ પૂર્ણિમામાં આપણે લાઈવ ગુરુ પૂજન, લાઈવ સમૂહથાળ અને લાઈવ શાંતિ પાઠ કરવાના છે.

આ માટે આપે ઘરે શું તૈયારી કરવાની છે? તેની સંપૂર્ણ વિગત આ સાથે મોકલેલ ઈમજેમાં આપેલી છે. માટે લાઈવ ગુરુ પૂર્ણિમાનો લાભ શરૂ થાય તે પહેલા સહુ મુક્તોએ આટલી તૈયારી કરીને જ બેસવું.

ℹ️ કોરોના મહામારીના જોખમને ટાળવા માટે કોઈ સાધન-સામગ્રી લેવા બહાર ન જઈ શકાય તો ચિંતા ન કરવી. ઘરે ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરવો. મહારાજ અને મોટાપુરુષ આપના પરિવાર પર રાજી જ છે.

🌹 🌻 🌸 🌻 🌹

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના મુખે ગુરુ પૂર્ણિમામાં મળનાર વિશિષ્ટ કાર્યક્રમ જાણવા તથા સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી મેળવવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/F4RmnN6uJPQ?t=5287


#GuruPurnima
#GuruPurnima2020
#ShantiPath
#RajipaParva
🎉 મુક્તો, ગુરુ પૂર્ણિમાને હવે એક જ દિવસ બાકી છે... જો જો હોં આ દિવ્ય ઉત્સવનો લાભ લેવામાં તમે રહી ન જતા... આવતીકાલે સાંજે 5 વાગે live.smvs.org પરથી ગુરુ પૂર્ણિમાના લાઈવ પ્રસારણનો લાભ અચૂક લેજો...

🌹 🌻 🌸 🌻 🌹

📽 'Talent for Guru Purnima' અન્વયે સુરેન્દ્રનગર સેન્ટરના હરિભક્ત હિરેન શેખડાએ તૈયાર કરેલ કીર્તન વિડીયો: https://youtu.be/Q6GgdFNMu_4

'Talent for Guru Purnima' અન્વયે હરિભક્તોએ તૈયાર કરેલા તમામ ફોટા, વિડીયો, કીર્તનો ઈત્યાદિ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/talent-for-guru-poornima



#GuruPurnima
#GuruPurnima2020
#TalentForGuruPurnima
#SMVSGotTalent
🌕 ગુરુ પૂર્ણિમા... આહાહા... કેવો દિવ્ય અવસર... ગુરુએ આપણાં પર જે ઉપકાર કર્યા છે, તે ઋણમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી જ. પરંતુ તેમનું ઋણ આપણે કંઈક અંશે અદા કરી શકીએ તે માટેનો દિવ્ય અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા.

😇 તેમાં પણ મુક્તો, આપણાં પર મહારાજની કેટલી બધી કરૂણા... આહાહા... ગુરુ સ્વરૂપે આપણને દિવ્ય સત્પુરુષની ભેટ આપી!!!

🌟 આપણને મળેલા ગુરુ એટલે...

💯 મહારાજ સાથે જોડાણનું શ્રેષ્ઠ માધ્યમ
💯 ગુરુદેવ પ.પૂ.બાપજીની ઓળખાણ કરાવનાર
💯 આધ્યાત્મિકતાનો મહાસાગર
💯 માત્ર પરભાવનું સ્વરૂપ
💯 સૌને દિવ્યભાવમાં ડુબાડી દેનાર

⁉️ જરા વિચાર તો કરો, આપણને ગુરુ ન મળ્યા હોય તો આપણે ક્યાં હોત? શું આપણે ગુરુ વિનાના જીવનની કલ્પના પણ કરી શકીએ?!!

તો આવો, આપણને મળેલા આવા દિવ્ય ગુરુને રાજી કરવા આજની લાઈવ ગુરુ પૂર્ણિમાનો લાભ લઈએ.

🗓 તારીખ: 05-07-2020
🕔 સમય: સાંજે 05 થી 08
🌐 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

👉 ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં ઓનલાઈન કઈ રીતે જોડાવું તે વિગતે સમજવા અત્યારે જ જુઓ: https://www.smvs.org/cms/gurupurnima-2020



#GuruPurnima
#GuruPurnima2020
મુક્તો, વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપણને શિષ્યત્વની કેવી અલૌકિક રીત શીખવી! ગુરુદેવ પ.પૂ.બાપજીની અવરભાવની હાજરી નથી તેવું લાગવા જ ન દીધું. સભાની શરૂઆતમાં જ ગુરુદેવ પ.પૂ.બાપજીની સ્મૃતિ સાથે ગળગળા થઈ ગયા.

💐 આ લોકની કોઈ વ્યક્તિનું પૂજન કરવાનું હોય તો તેને કેટલો બધો આનંદ હોય, પરંતુ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી? એ દિવ્ય પુરુષે તો તેમાં પણ નીરસતા જ દાખવી. આહાહા... દાસત્વની કેવી પરાકાષ્ઠા!!!

🍲 પૂ.સંતો મહારાજને થાળ કરતા હતા તેમાં પણ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી એક સેવક તરીકે મહારાજને ચમર ઢોળવા માટે પધાર્યા... આવી તો કેટલીય દિવ્ય લીલાઓ દ્વારા આપણને એક ઉત્તમ શિષ્ય તરીકેનું આપણું કર્તવ્ય કેવું હોવું જોઈએ તે શીખવ્યું.

📽 63000થી પણ વધુ પરિવારના સભ્યોએ મળીને આ ગુરુ પૂર્ણિમાનો ઓનલાઈન લાભ લીધો. શું આપને આ લાભ લેવાનો બાકી છે? જો જો હોં રહી ના જતા... અહીં આપેલી લિંક પરથી ગુરુ પૂર્ણિમાનો અચૂક લાભ લેજો અને આપના મિત્રો તથા સગા-સંબંધીઓને પણ લાભ લેવડાવજો: https://youtu.be/PXgOf4VUT3M


#GuruPurnima
#GuruPurnima2020



• • • • •
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 09-07-2020ને રાત્રે 09:00 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ
📽 સંકલ્પ સભા: https://youtu.be/F4RmnN6uJPQ?t=403
📽 ગુરુપૂર્ણિમાની ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સભા તથા ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદ: https://youtu.be/PXgOf4VUT3M?t=6665

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ ઉપર આપેલી ગુરુપૂર્ણિમાની લિંક પર ટચ કરવાથી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સભા શરૂ થશે. માટે જે મુક્તો મિત્ર-પરિવારમાં ગુરુ પૂર્ણિમાની સભા મોકલતા હોય તેમણે ઉપર આપેલી લિંક share કરવી.



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
#GuruPurnima #GuruPurnima2020
📸 ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2020ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2020


#GuruPurnima
#GuruPurnima2020
#SMVSVasna