SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
રક્ષાબંધન નિમિત્તે ઉપર જણાવેલ કોઈપણ આઈટમનો ભક્તિ ગૃહ ઉદ્યોગમાં ઑર્ડર આપવા માટે આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરના ફુડસ્ટૉલ પર તારીખ 10 ઑગસ્ટ, 2021 સુધીમાં ઑર્ડર નોંધાવવો.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
#Rakshabandhan
સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ-નિયમે યુક્ત બનાવવામાં આવતા શુદ્ધ, સ્વાદિષ્ટ અને પવિત્ર ફરસાણ તથા મીઠાઈનો ઓર્ડર આજે જ નોંધાવો...

😋 વિવિધ પ્રકારના નમકીન, પાપડ, મીઠાઈ, ખાખરા, બિસ્કિટ, ફરાળી નમકીન તથા મુખવાસ ઉપલબ્ધ... આ તમામ વસ્તુના ભાવ, પેકિંગ કે અન્ય વિગતો જાણવા માટે આ સાથે મોકલેલી ઈમેજ અથવા આ લિંક અચૂક જુઓ: https://bit.ly/Order-Now-Diwali-Special-Swaminarayan-Mithai-Namkeen

ℹ️ SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ઑર્ડર નોંધવામાં આવે છે, વહેલા તે પહેલાના ધોરણે આપનો ઓર્ડર મોડામાં મોડો 18 ઑક્ટોબર, 2021 સુધી નોંધાવી દેવો. ઑર્ડર મુજબ વસ્તુનું વિતરણ 30 ઑક્ટોબરથી કરવામાં આવશે.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🧣 શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક તથા ડાઈફ્રુટ અને મરી મસાલાથી ભરપૂર વાનગીઓ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં ઉપલબ્ધ...

પ્રાપ્ત વાનગી તથા 1 કિલોના ભાવ રૂપિયામાં

1) સાલમપાક: 680
2) અડદિયાપાક (ડાઈફ્રુટ): 400
3) અડદિયાપાક (સાદો): 300
4) મેથીપાક: 300
5) કચરિયું (સફેદ તલનું): 200
6) કચરિયું (કાળા તલનું): 230
7) સિંગની ચીક્કી: 180
8) તલની ચીક્કી: 200
9) સિંગની માવા ચીક્કી: 220

🌐 ઓર્ડર માટે આપના નજીકના SMVS મંદિરનો આજે જ સંપર્ક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🪁 ઉત્તરાયણ નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ઉંધીયા જલેબીનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

1 કિલો ઉંધીયું: 180 રૂપિયા
1 કિલો જલેબી: 180 રૂપિયા

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ: 07 જાન્યુઆરી, 2022

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🍿 ધુળેટી નિમિત્તે મમરા, ધાણી, સિંગ, ચણા, સ્પેશિયલ કેશર પેંડા તથા સ્પેશિયલ ઈલાયચી પેંડાના ઓર્ડર ચાલુ...

🌐 આપની નજીક આવેલ SMVS સ્વામિનારાયણ સંસ્થાના ફુડસ્ટોલ પર આજે જ ઓર્ડર નોંધાવો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 પરાપ્ય ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ:
24 જુલાઈ, 2022

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
#Rakshabandhan
🧣 શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક તથા ડાઈફ્રુટ અને મરી મસાલાથી ભરપૂર વાનગીઓનો લાભ SMVS સંસ્થાના મંદિરોમાંથી લઈ શકશો...

પ્રાપ્ત વાનગી તથા 1 કિલોના ભાવ રૂપિયામાં

1) સાલમપાક: 680
2) અડદિયાપાક (ડાઈફ્રુટ): 480
3) અડદિયાપાક (સાદો): 360
4) મેથીપાક: 400
5) કચરિયું (સફેદ તલનું): 240
6) કચરિયું (કાળા તલનું): 240
7) સિંગની ચીક્કી: 240
8) સિંગની માવા ચીક્કી: 260
9) તલની ચીક્કી: 280

🌐 ઓર્ડર માટે આપના નજીકના SMVS મંદિરનો આજે જ સંપર્ક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🧣 શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક તથા ડાઈફ્રુટ અને મરી મસાલાથી ભરપૂર વાનગીઓનો લાભ SMVS સંસ્થાના મંદિરોમાંથી લઈ શકશો...

પરાપ્ત વાનગી તથા 1 કિલોના ભાવ રૂપિયામાં

1) સાલમપાક: 680
2) અડદિયાપાક (ડાઈફ્રુટ): 480
3) અડદિયાપાક (સાદો): 360
4) મેથીપાક: 400
5) કચરિયું (સફેદ તલનું): 240
6) કચરિયું (કાળા તલનું): 240
7) સિંગની ચીક્કી: 240
8) સિંગની માવા ચીક્કી: 260
9) તલની ચીક્કી: 280

🌐 ઓર્ડર માટે આપના નજીકના SMVS મંદિરનો આજે જ સંપર્ક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
#Rakshabandhan
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
#Rakshabandhan
દશેરા નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફાફડા-જલેબીનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

1 કિલો ફાફડા:
320 રૂપિયા
1 કિલો જલેબી: 220 રૂપિયા

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ: 08 ઑક્ટોબર, 2023

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🧇 દિવાળી નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

😋 વિવિધ પ્રકારના નમકીન, ફરાળી નમકીન, પાપડ, મીઠાઈ, બિસ્કિટ, મુખવાસ અને ઘણું બધું ઉપલબ્ધ... વસ્તુના ભાવ, પેકિંગ કે અન્ય વિગતો જાણવા માટે આ સાથે મોકલેલી ઈમેજ અચૂક જુઓ...

ℹ️ SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ઑર્ડર નોંધવામાં આવે છે, વહેલા તે પહેલાના ધોરણે આપનો ઓર્ડર મોડામાં મોડો 15 ઑક્ટોબર, 2023 સુધી નોંધાવી દેવો. ઑર્ડર મુજબ વસ્તુનું વિતરણ 09 નવેમ્બરથી કરવામાં આવશે.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir

#BhaktiGruhUdhyog
#Rakshabandhan
🧇 દિવાળી નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

😋 વિવિધ પ્રકારના નમકીન, ફરાળી નમકીન, પાપડ, મીઠાઈ, બિસ્કિટ, મુખવાસ અને ઘણું બધું ઉપલબ્ધ... વસ્તુના ભાવ, પેકિંગ કે અન્ય વિગતો જાણવા માટે આ સાથે મોકલેલી ઈમેજ અચૂક જુઓ...

ℹ️ SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ઑર્ડર નોંધવામાં આવે છે, વહેલા તે પહેલાના ધોરણે આપનો ઓર્ડર મોડામાં મોડો 9 ઑક્ટોબર, 2024 સુધી નોંધાવી દેવો. ઑર્ડર મુજબ વસ્તુનું વિતરણ 28 ઑક્ટોબરથી કરવામાં આવશે.