#SMVSHindola
#HindolaUtsav2019
✅ મુક્તો, છેલ્લા 25 દિવસથી ભગવાન સ્વામિનારાયણ દરરોજ આપને દર્શનનું સુખ આપવા અવનવા કલાત્મક હિંડોળામાં બિરાજમાન થઈ આપની રાહ જોતા હોય છે. જો આપ અત્યાર સુધી મહારાજાધિરાજના દર્શન કરવાનું અને હિંડોળે ઝૂલાવવાનું ચૂકી ગયા હોય તો ભલે, પણ હવે તો ન જ ચૂકતા હોં!
🌐 SMVS Hindola Utsav - 2019: https://www.smvs.org/global-events/detail/hindola-utsav-2019

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#SMVSHindola
#HindolaUtsav2019
✅ મુક્તો, આજે હિંડોળા માસનો છેલ્લો દિવસ છે. પછી આ રીતે મહાપ્રભુને હિંડોળે ઝૂલાવવાનો લાભ આવતાં વર્ષે મળશે. તેથી સર્વે હરિભક્તોએ મહારાજને રાજી કરવા માટે અચૂક હિંડોળા દર્શનનો લાભ લેવો અને પોતાના મિત્ર-પરિવારને પણ આ લાભ લેવડાવવો. જો જો હોં... મહારાજને હિંડોળે ઝૂલાવવાનો લાભ રહી ન જાય.

✅ હિંડોળા માસ પ્રારંભ
👉 સરકારશ્રીની ગાઈડલાઈનને અનુલક્ષીને SMVS સંસ્થાના કેટલાક મંદિરો દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આવા મંદિરોમાં હરિભક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હાથ સેનેટાઈઝ કરવા ફરજિયાત છે. જે મંદિરો દર્શન માટે બંધ રાખ્યા છે ત્યાં પૂ.સંતો અને મંદિરમાં જ રહેતા સ્ટાફ મુક્તો મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ લઈ શકશે. અન્ય કોઈ મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવા મંદિરે જવું નહીં.
#SMVSHindola
#HindolaUtsav2020

🌕 આવતીકાલે પૂનમ છે.
🌹 🌻 🌸 🌻 🌹
✅ આવો મુક્તો, હિંડોળા માસ નિમિત્તે આજે રાત્રે ફેમિલી ટાઈમની સભામાં લાભ લઈએ દિવ્ય હિંડોળા ઉત્સવનો...
🗓 તારીખ: 02-08-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo
#SMVSHindola
#HindolaUtsav2020
#SMVSLive
#PoonamSamaiyo
#RajipaParva

👌 હિંડોળા માસ (25-07-2021 થી 24-08-2021) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈનને અનુલક્ષીને સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.
🙏 જ મુક્તોને દરરોજ મંદિરે દર્શનનો નિયમ ન હોય તેમણે હિંડોળા પર્વ દરમ્યાન દર્શનનો નિયમ અચૂક લેવો.
#SMVSHindola
#HindolaUtsav2021

👌 હિંડોળા માસ (15-07-2022 થી 13-08-2022) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.
🙏 જે મુક્તોને દરરોજ મંદિરે દર્શનનો નિયમ ન હોય તેમણે હિંડોળા પર્વ દરમ્યાન દર્શનનો નિયમ અચૂક લેવો.
#SMVSHindola
#HindolaUtsav2022

📸 વિવિધ મંદિરોમાં હિંડોળામાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન: https://bit.ly/Swaminarayan-Bhagwan-Hindola-Darshan-2022
#SMVSHindola
#HindolaUtsav2022
#SMVSHindola
#HindolaUtsav2022
✅ હિંડોળા માસ પ્રારંભ
👌 હિંડોળા માસ (05-07-2023 થી 01-09-2023) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.
🙏 જે મુક્તોને દરરોજ મંદિરે દર્શનનો નિયમ ન હોય તેમણે હિંડોળા પર્વ દરમ્યાન દર્શનનો નિયમ અચૂક લેવો.
#SMVSHindola
#HindolaUtsav2023

👌 હિંડોળા માસ (23-07-2024 થી 21-08-2024) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.

#HindolaUtsav2024