🎉 સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ સંપ્રદાયને "વંદુના પદ"ની ભેટ આપી તેને સંવત 2080 મહા વદ ચૌદશના રોજ 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
✅ શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 48મા વચનામૃતમાં આ પદ પર ખૂબ રાજીપો વરસાવ્યો છે કે,
"આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ..."
"...અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જે જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે..."
"...અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે, ને તેને તો કાંઈ કરવું બાકી રહ્યું નથી..."
👨👩👧👦 આ નિમિત્તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી 20 ફેબ્રુઆરી થી 20 માર્ચ 2024 દરમ્યાન દરરોજ પરિવારના સભ્યોએ ભેગાં મળી (અથવા સંજોગવશાત્ નાછૂટકે એકલાં પણ) આ પદોનું ગાન કરી મૂર્તિરૂપ થવું: https://bit.ly/Vandu-Na-Pad-1-to-8
🌹 🌻 🌸 🌻 🌹
📽 20 ફેબ્રુઆરી, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/-vfaH_vblkg?feature=shared
#SankalpSabha
#VanduNaPad