SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🏥 SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં અહીં જણાવેલ પોસ્ટ માટે ભરતીની તક...

IT આસિસ્ટન્ટ મેનેજર,
માર્કેટિંગ આસિસ્ટન્ટ મેનેજર,
TPA સિનીયર એક્ઝિક્યુટિવ,
ફાઈનાન્સ અને અકાઉન્ટ એક્ઝિક્યુટિવ,
CT ટેક્નિશન,
ઈકો ટેક્નિશન,
સ્ટાફ નર્સ,
ઑડિટર,
રાત્રિ માટે પુરુષ લેબ ટેક્નિશન

ઈમેજમાં દર્શાવેલ જરૂરી અભ્યાસ અને અનુભવની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ kinjalbanker@smvshospital.com અને career@smvshospital.com પર પોતાનું CV મોકલવું.

📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

📞 સંપર્ક: 73 73 73 39 04/05

#SMVSSwaminarayanHospital
#SMVSHospital
#SMVSCharities
🩸 બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 જ્ઞાનસત્ર 16 નિમિત્તે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત

🗓 તારીખ:
30 ઑક્ટોબર, 2022
🕑 સમય: બપોરે 02:00 થી 07:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.

#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #Gyansatra16 #SMVSCharities
પેટ તેમજ આંતરડાને લગતી સમસ્યાઓ માટે નિ:શુલ્ક ગેસ્ટ્રોએન્ટ્રોલોજી OPD કેમ્પ

👨‍⚕️ ડૉ. નિલેશ પાંડવ
(કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ & એન્ડોસ્કોપીસ્ટ)
MBBS, MD, DM (Gastroentrology)

🗓 તારીખ: 30 અને 31 ડિસેમ્બર, 2022
🕒 સમય: બપોરે 3:00 થી સાંજે 6:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

✍️ રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે.

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07

#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 વૉટ્સએપ સ્ટેટસ • પેટ તેમજ આંતરડાને લગતી સમસ્યાઓ માટે નિ:શુલ્ક ગેસ્ટ્રોએન્ટ્રોલોજી OPD કેમ્પ...

#WhatsAppStatus #SMVSStatus
#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 વૉટ્સએપ સ્ટેટસ • SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલની વધુ એક ઉપલબ્ધિ...

#WhatsAppStatus #SMVSStatus
#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🫀 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ આયોજિત "ફ્રી કાર્ડિયાક કૅમ્પ"

🩺 જ્યાં થશે નિષ્ણાંત ડૉક્ટર દ્વારા આપના હૃદયની તપાસ, એ પણ તદ્દન મફતમાં

🗓 તારીખ:
1, 2 અને 3 ફેબ્રુઆરી, 2023
🕑 સમય: બપોરે 2:00 થી સાંજે 5:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

✍️ રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે.

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07

#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ અને શ્રદ્ધાદીપ બ્લડ બેંકના સહકારથી

🗓 તારીખ:
08 માર્ચ, 2023
🕐 સમય: બપોરે 01:00 થી 06:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો:
76 108 108 66 / 63 59 77 93 07

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.

#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ અને શ્રદ્ધાદીપ બ્લડ બેંકના સહકારથી

🗓 તારીખ:
08 માર્ચ, 2023
🕐 સમય: બપોરે 01:00 થી 06:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો:
76 108 108 66 / 63 59 77 93 07

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.

#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
પથરી-મૂત્રમાર્ગ તથા કિડનીની સમસ્યાઓ માટે નિ:શુલ્ક OPD કેમ્પ

🩺 ફ્રી યુરોલોજી OPD કૅમ્પ
(સવારે 10:00 થી 12:00)

🩺 ફ્રી નેફ્રોલોજી OPD કૅમ્પ
(સાંજે 04:00 થી 06:00)

🗓 તારીખ: 14, 15 અને 16 માર્ચ, 2023
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

✍️ રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે.

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07

#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
હવે છૂટકારો મેળવો સાંધાના અને કરોડરજ્જુના દુ:ખાવાથી

🩺 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ આપના માટે લાવે છે ફ્રી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઈન OPD કૅમ્પ

🆓 કન્સલ્ટેશન અને એક્સ-રે બિલકુલ મફત સાથે જ મા કાર્ડ - કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ

🗓 તારીખ: 18 થી 22 એપ્રિલ, 2023
🕙 સમય: સવારે 10:00 થી સાંજે 05:00