SMVS Bhale Dayalu
848 subscribers
1.41K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (26-05-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં નીચે મુજબ લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/ZnS0Hi1PyFw

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan


• • • • •
📚 ગરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય પ્રેમ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Pahela-Amara-Santo-Pachhi-Ame-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના પુષ્પ તથા ચંદનના વાઘામાં દિવ્ય દર્શન: https://bit.ly/Swaminarayan-Bhagwan-Na-Chandan-Ane-Ful-Na-Vagha


#FulNaVagha
#ChandanVagha
#SMVSDailyDarshan
'મહિમા વર્ષ' નિમિત્તે જૂન માસને "અહમ્‌શૂન્ય માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
જન માસ માટે વ્હાલા હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Mobile-Wallpaper-June-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Desktop-Wallpaper-June-2022


#MobileWallpaper
#Wallpaper
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🤔 શ આપને પણ પ્રશ્ન થાય છે કે ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં મારાં બાળકોનું ધ્યાન કેવી રીતે રાખું?

આવો આપના આ પ્રશ્નનું સમાધાન મેળવીએ SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલના બાળરોગ નિષ્ણાંત દ્વારા.



#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
📚 ભક્તની પ્રાર્થના સાંભળીને નિયમ-ધર્મ પાળવામાં રક્ષા કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ:
https://bit.ly/Potana-Jan-Ni-Vhale-Laaj-Vadhari-Raj-Maharaj-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
✍️ "મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે."
- વચનામૃત ગઢડા પ્રથમનું 57

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
#SatsangQA
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (11-06-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યટ્યુબ: https://youtu.be/kHK6qbQnNkI
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગાંધીનગરની SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે સારવાર પામેલ દર્દીનો સંતોષકારક અનુભવ: https://youtu.be/LEaDzaIc_t4



#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 14-06-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યટ્યુબ: https://youtu.be/bV8OMcMBwk0
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 14 જૂન 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/bV8OMcMBwk0?t=4228


#SMVSLive
#PoonamSamaiyo