SMVS Bhale Dayalu
882 subscribers
1.59K photos
284 videos
33 files
1.94K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🛕 આવો, ઉજવીએ SMVS નોર્થ અમેરિકાના સાત મંદિરોનો ઓનલાઈન પાટોત્સવ... ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં...

આજના આ કાર્યક્રમમાં આપણને એટલાન્ટા, બોસ્ટન, ચેરી હિલ, શિકાગો, ઍડિસન, જર્સી સીટી, ટોરન્ટો એમ કુલ સાત મંદિરોના પાટોત્સવનો લાભ મળશે. માટે રખે ચૂકતા...

🗓 તારીખ: 22-08-2020
🕖 સમય IST: રાત્રે 07:00 થી 10:30
🕤 સમય EST: સવારે 09:30 થી 01:00
📽 લાઈવ: https://youtu.be/-kVg--gwPwg

ℹ️ આજની ફેમિલી ટાઈમની સભાને પાટોત્સવમાં સમાવેલ છે.



#SMVSMandirPatotsav
#SMVSNorthAmerica
📸 SMVS નોર્થ અમેરિકા સ્થિત એટલાન્ટા, બોસ્ટન, ચેરી હિલ, શિકાગો, ઍડિસન, જર્સી સીટી, ટોરન્ટો એમ સાત મંદિરોના વર્ચ્યુઅલ પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/north-america-virtual-patotsav-2020



#SMVSMandirPatotsav
#SMVSNorthAmerica