SMVS Bhale Dayalu
881 subscribers
1.59K photos
284 videos
33 files
1.94K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 આજે શરદ પૂનમ છે.

આજે 31-10-2020ને રાત્રે 08:00થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે.

🛕 સાથે જ લાભ મળશે ઘનશ્યામનગર, નરોડા, સેટેલાઈટ, ગોતા અને બાવળા મંદિરના પાટોત્સવનો. માટે દરેક મુક્તોએ આજના કાર્યક્રમનો LIVE લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ લાઈવ: https://youtu.be/SqGj3Oh1ADY
📽 ફેસબુક લાઈવ: https://www.facebook.com/smvsswaminarayansanstha/live/

🌹 🌻 🌸 🌻 🌹

🍲 પાંચ મંદિરોના પાટોત્સવ નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સર્વે મુક્તોએ મહારાજને દૂધપૌંઆ ધરાવવા અને પ્રસાદી ખૂબ જમાડવી.


#SMVSMandirPatotsav
#SMVSAhmedabad
#PoonamSamaiyo