#AnadimuktaPrasang #HHSwamishri
📚 તમામ બાબતોમાં પહેલા બીજાના સુખનો વિચાર કરનાર વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/336

#AnadimuktaPrasang
#HHSwamishri
📚 જીવનમાં આહ્નિકની પ્રધાનતા રાખતા અને રખાવતા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/299

📚 સમાગમનું મૂલ્ય સમજાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/365

📚 હમેશા પરસુખનો વિચાર કરતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/361

📚 મોટાપુરુષના જીવનમાંથી જોતા-લેતા શીખવતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/370

📚 ઠાકોરજીની પળે-પળે ચિંતા રાખતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/246

📚 પરભાવમાં મગ્ન રહેતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/376

📚 હરહંમેશ પોતાના સુખને ગૌણ કરી અન્યના હિતની ચિંતા રાખતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/390

📚 પ.પૂ.સ્વામીશ્રીને SMVS સંસ્થાનું સુકાન સોંપાયું તે અદ્ભૂત ક્ષણ રજૂ કરતો પ્રસંગ
🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/418

#Atmabuddhi
#HDHBapji
#HHSwamishri
✅ ગુરુવર્ય પ.પૂ.બાપજી પ્રત્યે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આત્મબુદ્ધિના દર્શન

SMVSના સર્વે પૂ.સંતો અને હરિભક્તો,
જય સ્વામિનારાયણ.
મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ એ જ મૂર્તિ સુખનો રાજમાર્ગ છે. આપણને સૌને મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કેવી રીતે કરવી તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પોતાના સ્વજીવન દ્વારા તથા ઉપદેશ વચનો દ્વારા જણાવી રહ્યા છે. મોટાપુરુષના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું એ આત્મબુદ્ધિનું પ્રથમ ચરણ છે.
ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથે આવી આત્મબુદ્ધિની રીત પ.પૂ.સ્વામીશ્રીએ દર્શાવી આપણને સૌને ગુરુ મહિમાની રીત શીખવી. તા.15-08-2019ના રોજ પૂનમના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય સારું નહોતું. તેથી સૌ સંતો-હતિભક્તોને દૂરથી દર્શનનો લાભ મળ્યો. પ.પૂ.સ્વામીશ્રીને Canada ખાતે આ સમાચાર મળ્યા. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્યની ચિંતા કરતાં પ.પૂ.સ્વામીશ્રીએ પોતાનું USA, Canadaનું વિચરણ પૂર્ણ કરી UKનું વિચરણ મુલત્વી રાખી તત્કાળ India આવવા માટે નીકળી ગયા. વાહ! વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના જીવનમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથેની આત્મબુદ્ધિના કેવા દર્શન થઈ રહ્યા છે!
વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી તા.16-08-2019ને આજ રોજ મોડી રાત્રે 2:45 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ-2 ઉપર પધારી રહ્યા છે. માટે જે હરિભક્તોને અનુકૂળતા હોય તેઓએ જરૂરથી પ.પૂ.સ્વામીશ્રીને વધાવવા માટે મોડી રાત્રે 2:45 કલાકે પહોંચી જવું.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#Atmabuddhi
#HDHBapji
#HHSwamishri
🙏 વિદેશથી પધારી વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી જલ્દી સારા દર્શન દેવા ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી રહ્યા છે. આવો આજના 17-08-2019ના ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન વિડીઓમાં કરીએ. આ મેસેજ વધુને વધુ હરિભક્તોને શેર કરવો.

💡 ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે અપડેટ । 19 ઑગસ્ટ, 2019: https://youtu.be/a2kpHxcpA7o

YouTube
HDH Bapji Health Update | 19 Aug, 2019
Swaminarayan Mandir Vasna Sanstha also known as Shreeji Maharaj no Vahalo Samaj or SMVS is an organization within the Swaminarayan Faith which propagates the...